- અમદાવાદ
અમદાવાદ પ્લેન દુર્ઘટના: મલ્લિકાર્જુન ખડગે અને અતિષી ઇજાગ્રસ્તોને મળ્યા, ટ્રોમા સેન્ટરની લીધી મુલાકાત…
અમદાવાદ: 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના ઘેરા શોક વચ્ચે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એ આ ઘટનામાં જીવ ગુમાવનારા અને ઇજાગ્રસ્ત થયેલા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને દિલ્હી વિધાનસભાના…
- રાજકોટ
સંઘ પ્રચારકથી લઈને લગ્ન સુધી, વિજય રૂપાણી અને અંજલીબેનની અનોખી પ્રેમ કહાની…
રાજકોટ: ગુરુવારે અમદાવાદથી લંડન જવા માટે નીકળેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં 241 મુસાફરોના મોત થયાં અને આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયું. તેઓ તેમના પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને પ્લેનમાં બેસી ગયા બાદ…
- રાજકોટ
રાજકોટ શોકમગ્ન: પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા આવતીકાલે વેપાર-શાળાઓ બંધ રહેશે…
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા વિજયભાઇ રૂપાણીના અંતિમ સંસ્કાર આવતીકાલે 14 જૂનના રોજ, રાજકોટ ખાતે કરવામાં આવી શકે છે. રાજ્યનાં પૂર્વ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના નિધનથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં શોકની લાગણી છવાઈ…
- ભાવનગર
લંડન જતો ભાવનગરનો ભાવિ ડોક્ટર પ્લેન ક્રેશમાં ભોગ બન્યો, સોસિયા ગામ શોકમગ્ન…
અમદાવાદ: 12મી જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ 171 થોડી જ ક્ષણમાં તૂટી પડયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 પ્રવાસીઓનાં મોત થયા હતા. આ દુર્ઘટનામાં ભાવનગર જિલ્લાના સોસિયા ગામના ભાવિ તબીબ રાકેશ દિયોરા (ઉ. વ.25)નું નામના યુવકનું…
- Uncategorized
16 જૂનથી ચાર મહિના સુધી વન્ય પ્રાણીઓનું વેકેશન; તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે બંધ
અમદાવાદ: ગુજરાતના વન વિભાગ દ્વારા રાજ્યના તમામ ૨૭ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોને આગામી ૧૬ જૂન, ૨૦૨૫ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય સસ્તન પ્રાણીઓના સંવર્ધનના સમયગાળા દરમિયાન તેમને ખલેલ ન પહોંચે…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ: રાજ્ય સરકારની યુદ્ધના ધોરણે બચાવ-રાહત કામગીરી, પીએમ-ગૃહ પ્રધાન દ્વારા સતત દેખરેખ
અમદાવાદ: ગુરુવારે અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટના બાદ, રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવાથી લઈને મૃતદેહોની ઓળખ સુધીની કામગીરી સુચારુ રીતે પાર પાડવામાં આવી રહી…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્લેક બોક્સ અને DVR મળ્યા, રહસ્ય ખૂલવાની આશા
અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટનાના એક દિવસ બાદ ગુજરાત એટીએસ (ATS) ને આજે વિમાનના કાટમાળમાંથી ડિજિટલ વીડિયો રેકોર્ડર (DVR) અને બ્લેક બોક્સ મળી આવ્યા છે. આ બંને ઉપકરણો કોઈ પણ વિમાન દુર્ઘટનાના કારણો શોધવામાં અત્યંત મહત્વપૂર્ણ પુરાવા…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
અમદાવાદઃ અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં 260થી વધુ લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદની આ ગોઝારી ઘટનાને લઈ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદ પ્લેન ક્રેશ મામલે 12 જૂને બપોરે 1 વાગ્યેને 44 મિનિટે સૌ…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશઃ મુંબઈનો પરિવાર વિખેરાયો
મુંબઈ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકેથી લંડનના ગેટવિક જવા ઉપડેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 બપોરે 1:40 વાગ્યે ઉડાન ભર્યાના થોડા જ સમય બાદ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર કુલ 242 યાત્રિકોમાંથી 241 પ્રવાસીના કરૂણ મોત થયા…