- મહારાષ્ટ્ર
નાગપુરમાં ‘લુટેરી દુલ્હન’ ઝડપાઈ: ૮ પુરુષોને છેતરી લાખો પડાવ્યા! ૯મા શિકાર પહેલા જ પોલીસના હાથે ચડી…
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પોલીસે એક લુંટેરી દુલ્હનની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યુ હતું કે આ મહિલાએ એક કે બે નહિ પણ આઠ લોકોને વિશ્વાસમાં લઈને તેમની સાથે લગ્ન કર્યા હતાં અને પાછળથી…
- નેશનલ
શાહરૂખને પહેલી વાર નેશનલ એવોર્ડ, ગુજરાતી એક્ટ્રેસને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ એવોર્ડ…
નવી દિલ્હી: નવી દિલ્હી ખાતે ૭૧મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના (71st national film awards 2023) વિજેતાઓની જાહેરાત શુક્રવારે નવી દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે કરવામાં આવી હતી. શાહરૂખ ખાનને ફિલ્મ જવાન અને વિક્રાંત મૈસીને ફિલ્મ 12 ફેલ માટે બેસ્ટ એક્ટર અને…
- નેશનલ
મોદી સરકારના મંત્રીનો ભત્રીજો એવો ભૂતપૂર્વ સાંસદ રેપ કેસમાં દોષિત, રેપનો વીડિયો પણ ઉતારેલો…
બેંગલુરુ: પૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર અને જાતીય શોષણના કેસમાં દોષિત (Prajwal Revanna convicted in rape case) ઠર્યા હતાં. આજે બેંગલુરુની એક સ્પેશીયલ કોર્ટે પ્રજ્વલ રેવન્નાને દોષિત ઠેરવ્યા હતાં. જો કે પ્રજવલ રેવન્નાની…
- નેશનલ
મસૂરી જવાનું પ્લાનિંગ છે? મસૂરીમાં ભીડ ઘટાડવા નવો નિયમ: ફરજિયાત કરવું પડશે રજીસ્ટ્રેશન!
દેહરાદૂન: જો તમે પણ મસૂરી ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર મહત્વના બની રહેવાના છે. કારણ કે ઉત્તરાખંડ સરકારે મસૂરી ફરવા આવનારા પ્રવાસીઓ માટે નવો નિયમ લાગુ કર્યો છે. રાજ્ય પ્રવાસન વિભાગે મસૂરીમાં વધતી ભીડ અને…
- નેશનલ
કરોડોના ખર્ચે દેશવાસીઓને બચાવ્યા: ભારતે આ રીતે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી કરી ભારતીયોની વતન વાપસી
નવી દિલ્હી: છેલ્લા બેક વર્ષોમાં વિશ્વના અનેક દેશોમાં સશસ્ત્ર સંઘર્ષ કે યુદ્ધની પરિસ્થિતી સર્જાય હતી. આ દરમિયાન સંઘર્ષગ્રસ્ત દેશોની અંદર વસતા ભારતીયોના રક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ઓપરેશન ચલાવીને તેઓને હેમખેમ વતન પરત લાવવામાં આવ્યા હતા. .સંસદમાં પૂછાયેલા એક…
- આપણું ગુજરાત
વિકાસની વાતો વચ્ચે કુપોષણનો ડંખ? ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો!
અમદાવાદઃ ગુજરાત સરકાર બજેટમાં કરોડો રૂપિયા ફાળવે છે તેમ છતાંય કુપોષણની સ્થિતીમાં ઝાઝો ફરક પડ્યો નથી. રાજ્યમાં કુપોષણનો શિકાર થયેલા બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો હતો. સંસદમાં ખુદ કેન્દ્ર સરકારે રજૂ કરેલાં રિપોર્ટમાં ગુજરાતમાં કુપોષણની કેવી સ્થિતી છે તેનો…
- નેશનલ
એર ઈન્ડિયા ટિકિટના ભાવ અડધા થયા છતાં ફ્લાઈટ રહે છે ખાલી! પણ કેમ?
નવી દિલ્હી: ઉનાળામાં વેકેશનની સિઝનમાં ભારત અને દુબઈની વચ્ચેની ફ્લાઈટનું ભાડું જાણીને જ જીભ બહાર નીકળી આવે, પણ હવે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ આ જ રૂટ પર સૌથી સસ્તી ટિકિટ આપી રહી છે. મુસાફરોને આ ટિકિટ અડધા ભાવે…
- દ્વારકા
શિવરાજપુર બીચ ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો આટલું જાણી લેજો, નહીતર મજા રહી જશે ફિક્કી…
જામ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પ્રાપ્ત શિવરાજપુર બીચ પર પ્રવાસીઓની સુરક્ષા અને બીચની સ્વચ્છતા જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મહત્વના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન દરિયામાં પ્રવર્તમાન તોફાની પરિસ્થિતિ અને પ્રવાહને કારણે આ નિર્ણય…
- ભુજ
ભુજમાં પીએમ આવાસ યોજનામાં ₹ 40,000ની લાંચ લેતા ગ્રામસેવક ઝડપાયો, આસિસ્ટન્ટ ફરાર
ભુજ: એન્ટી કરપ્શન બ્યુરોએ ભૂજ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ મળવાપાત્ર સહાય માટે ₹40,000ની લાંચ લેવાના કેસમાં એક ગ્રામ સેવકને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં સંડોવાયેલો બીજો આરોપી, એક ટેકનિકલ આસિસ્ટન્ટ, ફરાર છે. મળતી વિગતો…
- ભુજ
કચ્છમાંથી ચાઈનીઝ રમકડાં-નકલી કોસ્મેટિક્સની દાણચારીનો પર્દાફાશઃ 160 મેટ્રિક ટન સામાન જપ્ત
ભુજ: સબ-સ્ટાન્ડર્ડ ચાઈનીઝ રમકડાંની દાણચોરી પર મોટી કાર્યવાહી કરતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ ગેરકાયદે આયાતી ચાઈનીઝ રમકડાં, નકલી કોસ્મેટિક્સ અને બિન-બ્રાન્ડેડ જૂતાનો લગભગ 160 મેટ્રિક ટનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઓપરેશન ડીઆરઆઈના મુંબઈ ઝોનલ યુનિટ દ્વારા હાથ ધરવામાં આવ્યું…