- જૂનાગઢ
જૂનાગઢના તબીબ દંપતી સાથે કોન્ટ્રાક્ટ અને સરકારી નોકરીના નામે 50 લાખની છેતરપિંડી
જૂનાગઢ: એક તબીબ અને તેમના પત્નીને અમદાવાદના એક દંપતીએ ધારાસભ્યનો પીએ હોવાની ખોટી ઓળખ આપીને કોન્ટ્રાક્ટ તેમજ સચિવાલયમાં નોકરી આપવાની લાલચ આપીને 50 લાખની છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મળતી વિગતો અનુસાર જૂનાગઢમાં જોષીપરામાં દાંતની હોસ્પિટલ ચલાવતા ડૉ.…
- મોરબી
મોરબી માટે સારા સમાચાર: મચ્છુ-1 ડેમ છલકાયો, અન્ય 4 ડેમ પણ હાઈ એલર્ટ પર
મોરબી: જિલ્લાની જીવાદોરી સમાન ગણાતો મચ્છુ-1 ડેમ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઓવરફ્લો થયો હતો. ડેમ સંપૂર્ણપણે ભરાઈ વધારાનું 623 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ હોય લોકોને સાવચેત કરાયા હતા. જિલ્લા વહીવટી…
- Top News
ભાદરવો ભરપૂર: 221 તાલુકાઓમાં વરસાદ, બનાસકાંઠાના સુઈગામમાં 12 ઇંચ જેટલો વરસાદ
અમદાવાદ: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. રાજ્યના 221 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં પડ્યો હતો, જ્યાં જિલ્લાના સુઈગામમાં 11.93 ઇંચ વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત વાવમાં 5 ઇંચ, ભાભરમાં…
- અમદાવાદ
“અમેરિકાના ખેડૂતોને માલામાલ કરી રહ્યા છો અને ભારતના ખેડૂતોને બરબાદ’ કેજરીવાલનો કેન્દ્ર સરકાર પર પ્રહાર
અમદાવાદ: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ચોટીલા ખાતે કિસાન મહાપંચાયતને સંબોધન કરવાના હતા પરંતુ રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે ચોટીલામાં સભા સ્થળે બે-બે ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું અને તેથી કિસાન મહાપંચાયતને સ્થગિત કરવામાં આવી હતી.…
- સુરત
સુરતમાં 21 કૃત્રિમ તળાવોમાં શ્રીગણેશજીની 80 હજારથી વધુ મૂર્તિઓનું ઇકો-ફ્રેન્ડલી વિસર્જન
સુરત: શહેરમાં પર્યાવરણની જાળવણી માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલને ભવ્ય સફળતા મળી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈન મુજબ, શહેરના 21 કૃત્રિમ તળાવોમાં ઇકો-ફ્રેન્ડલી પદ્ધતિથી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. 6 સપ્ટેમ્બર,…
- વડોદરા
પાલિકાની ચૂંટણી પહેલા વડોદરામાં મોદી લવર્સે બનાવ્યું નવું સંગઠન, જાણો રાજકીય સમીકરણો?
વડોદરા: ગુજરાતને ભારતની રાજનીતિમાં ભાજપનો અભેદ્ય ગઢ માનવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રભાવ અને હિન્દુત્વની રાજનીતિ આ બંને ગુજરાતમાં ભાજપની મજબૂત પકડ માટેના અતિ મહત્વના કારણ છે પરંતુ તેની સાથોસાથ જ મહત્વનું કારણ છે ગુજરાતના મુખ્ય પ્રધાન બાદ દેશના…
- અમદાવાદ
ગુજરાતમાં 209 તાલુકામાં વરસાદ, કપરાડામાં 7 ઇંચથી વધુ! 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ફરીથી મેઘરાજાની પધરામણી થઈ છે. ત્યારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 7.17 ઇંચ વરસાદ નોંધાયો હતો. તે ઉપરાંત બોટાદમાં 3.5 ઇંચ, પોશીનામાં 3.27 ઇંચ, પડધરીમાં 3.15 ઇંચ, તલોદમાં…
- નેશનલ
કેમ F-22 રૅપ્ટરને માનવામાં આવે છે દુનિયાનું સૌથી ખતરનાક ફાઈટર જેટ? અહીં છે તેની તમામ વિગતો.
દુનિયાનું સૌથી ખતરનાક અને એડવાન્સ ફાઇટર જેટનો પ્રશ્ન કરવામાં આવે તો આપણા મગજમાં કદાચ જે નામની યાદી સામે આવે તેમાં ફ્રાંસનું રાફેલ, અમેરિકાનું F-35 કે રશિયાનું સુખોઈ-57 આવે, આઆ ત્રણે ખૂબ જ એડવાન્સ અને મલ્ટીરોલ ફાઇટર જેટ્સ છે પરંતુ આમાનું…
- સુરેન્દ્રનગર
લીંબડીમાં ગાંજાનું વાવેતર કરનાર SOGના સકંજામાં: ૧.૮૪ લાખના ગાંજાના છોડ ઝડપાયા
લીંબડી: સુરેન્દ્રનગર જિલ્લાના ઉધલ ગામે પોતાની વાડીમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરનારા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. SOG પોલીસે ગેરકાયદેસર ૧૪૦ નંગ લીલાગાંજાના છોડ – ૧૮ કિલો ૪૦૦ ગ્રામ સહિત રૂ.૧,૮૪,૦૦૦/- કિંમતના મુદામાલ જપ્ત કર્યો હતો. મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર…