- અમદાવાદ

બાવળાની ‘ફિલ્મ સિટી’ અંગે ગુજરાત રેરાએ શું આપ્યો મોટો ચુકાદો ?
અમદાવાદ: ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ (GREAT) દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે, જે અંતર્ગત ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GujRERA) ને બાવળા તાલુકાના એક મોટા પ્લોટિંગ પ્રોજેક્ટને રજિસ્ટર કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. આ…
- આમચી મુંબઈ

વલસાડી હાફૂસ કેરીને GI ટેગ મુદ્દે મહારાષ્ટ્રના ધારાસભ્યોએ બાંયો ચડાવતાં ડખો
વલસાડ/મુંબઈ: મહારાષ્ટ્રમાં ગુજરાતી અને ગુજરાતને લગતા અનેક મુદ્દે સતત વિવાદ સર્જાયા કરે છે. ત્યારે આ જ શ્રેણીમાં ફરી એક નવો વિવાદ સર્જાયો છે. ગુજરાતના વલસાડ હાફૂસ કેરી (Valsad Hapus) માટે કરવામાં આવેલી જિઓગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે GI ટેગની અરજીને લઈને…
- સુરત

“ગુજરાતમાં સરકાર નહીં, સર્કસ ચાલી રહ્યું છે”: ચૈતર વસાવાનો સત્તા પક્ષ પર આકરો પ્રહાર!
માંગરોળ: આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સુરત જિલ્લાના માંગરોળના ઝંખવાવ ખાતે AAPની એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સ્થાનિકોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ જનસભામાં AAPના સહિત મોટી સંખ્યામાં સ્થાનિક હોદ્દેદારો…
- નેશનલ

ગુજરાતની બહાર પણ છે હજાર વર્ષ જૂનું ‘સોમનાથ’! જાણી લેજો ખાસિયત બનશે આગામી પ્રવાસનું આકર્ષણ!
ડુંગરપુર: ‘સોમનાથ’ શબ્દ સાંભળીએ એટલે આપણા મન અને મસ્તિષ્કમાં અરબ સમુદ્ર જેના ચરણ પખાળે છે, તેવા સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું સ્મરણ થઈ આવે. પરંતુ ગુજરાતી પ્રજાને ફરવાનું મન થાય તો તેની પહેલી પસંદગી હોય છે પાડોશી રાજ્ય…
- અમદાવાદ

ઇન્ડીગોના સંકટ સમયે અમદાવાદ-મુંબઈ એરપોર્ટ પર ટ્રેન બુકિંગની સુવિધા!; IRCTC કાઉન્ટર અને હેલ્પ ડેસ્ક શરૂ
અમદાવાદ/મુંબઈ: છેલ્લા ચાર દિવસથી ઇન્ડિગો એરલાઇન સતત સંકટનો સામનો કરી રહી છે, જેના કારણે રાજ્યના અને દેશના વિવિધ એરપોર્ટ પર હજારો મુસાફરો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. ફ્લાઇટ્સના સતત વિલંબ અને રદ્દીકરણના કારણે મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવતા અને ઘણાને રડતા…
- ભરુચ

જંબુસરના દરિયામાં શ્રમજીવીઓથી ભરેલી બોટ પલટી, એકનું મોત, ૨૩ને બચાવાયા
ભરૂચ: જિલ્લાના જંબુસર નજીક આવેલા આસરસા ગામે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. ONGCના ઓઇલ ડ્રિલિંગ સર્વે માટે ૫૦ જેટલા શ્રમજીવી કામદારોને લઈ જઈ રહેલી એક બોટ દરિયામાં અચાનક પલટી મારી ગઈ હતી, જેના કારણે ભારે દોડધામ મચી ગઈ હતી. આ…
- ગાંધીનગર

સશસ્ત્ર સેના ધ્વજ દિવસ: PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલે ફાળો અર્પણ કરી વીર જવાનોનો ઋણ સ્વીકાર્યો
ગાંધીનગર/નવી દિલ્હી: આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ (Armed Forces Flag Day) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ ફાળો અર્પણ કરીને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. દર વર્ષે ૭મી…
- નેશનલ

‘રામ રાખે તેને કોણ ચાખે!’ ગોવા અગ્નિકાંડમાં કેબ મોડી પડતાં યુવક મોતને હાથતાળી આપી બચ્યો
પણજી: ગોવાના ઉત્તરીય વિસ્તારના અરપોરા ગામમાં આવેલા એક નાઇટ ક્લબમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા ૨૫ લોકોના કરૂણ મોત થયા છે અને અન્ય છ લોકો ઘાયલ થયા છે. આગ એટલી વિકરાળ હતી કે હાજર લોકોને બચવાનો સમય પણ…
- નેશનલ

દિલ્હી બનશે AI ઇનોવેશનની રાજધાની: યુવાનો માટે લૉન્ચ થયું દેશનું પ્રથમ ‘સિટી-સેન્ટ્રિક AI એન્જિન’
નવી દિલ્હી: દિલ્હીના યુવાઓને ભવિષ્ય માટે સજ્જ કરવાના ઉદ્દેશ સાથે આજે દિલ્હીની સ્કૂલોમાં મહત્ત્વકાંક્ષી ‘AI ગ્રાઇન્ડ ઇનિશિયેટિવ’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ, દિલ્હી સરકાર દ્વારા દેશનું પ્રથમ સિટી-સેન્ટ્રિક AI એન્જિન– ‘Delhi AI Grind’ શરૂ કરવામાં આવ્યું છે, જેનો…









