- અમરેલી

અમરેલીના હનુમાન ખીજડીયા ગામમાં દીપડાએ શ્વાનનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ
અમરેલી: ગીર અને ગીરના સીમાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવોના આંટાફેરાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. અમરેલી જિલ્લાના વડિયા-કુંકાવાવ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની બાદ હવે દીપડાના આંટાફેરા વધી રહ્યા છે. વડિયા નજીકના હનુમાન ખીજડીયા ગામે દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હોવાની ઘટના પ્રકાશમાં…
- નેશનલ

કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ? સંસદમાં ED, ITના કેસનો ખુલાસો, 12 વર્ષમાં 6444 ED કેસ!
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર પર સતત ઇડી, સીબીઆઇ અને ઇન્કમ ટેક્સના દુરુપયોગનો આરોપ થઈ રહ્યો છે. વિરોધ પક્ષ સતત આ મામલે કેન્દ્ર સરકાર પર માછલાં ધોતું આવ્યું છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષના નેતાઓ આ પ્રકારના કેસમાં…
- ભાવનગર

ભાવનગરથી ચાલતા સાયબર ફ્રોડમાં 719 કરોડ દુબઈ-ચીન મોકલાયા
ભાવનગર: સાયબર ક્રાઇમ અને ફ્રોડ એ આજના સમયે એક મોટી સમસ્યા બનીને ઊભું છે, ત્યારે ભાવનગરમાંથી એક મોટા સાયબર ફ્રોડનો ખુલાસો થયો છે, જેની ચોમેર ચર્ચા થઈ રહી છે. ભાવનગરની ઇન્ડસ ઇન્ડ બેન્કના કર્મચારીઓએ મળીને 110 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવ્યાં…
- નેશનલ

પિતાની નહીં પણ માતાની જાતિ પરથી SC સર્ટિફિકેટ મળ્યું: સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો!
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા પુડૂચેરીની એક સગીરાને તેની માતાની જાતિના આધારે ‘આદિ દ્રવીડ’ના આધાર પર અનુસૂચિત જાતિ (SC) પ્રમાણપત્ર આપવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે સુપ્રીમ કોર્ટ જાતિ આધારિત…
- નેશનલ

બંગાળમાં બાબરીનો પાયો નાખનાર હુમાયું સાથે ઓવૈસી નહિ કરે ગઠબંધન, AIMIM કેમ કર્યો ઇનકાર?
નવી દિલ્હી: બાબરી મસ્જિદનો મુદ્દો પુનઃ ચર્ચામાં છે અને આ વખતે બાબરીનો મુદ્દો ઉત્તર પ્રદેશથી નહિ પણ પશ્ચિમ બંગાળથી ચર્ચામાં આવ્યો છે. બંગાળમાં કથીત રીતે બાબરી મસ્જિદનો પાયો નાખનાર TMCના ધારાસભ્ય હુમાયું કબીર મમતાનો સાથે છોડીને એઆઈએમઆઈએમ સાથે આગામી બંગાળની…
- અમદાવાદ

ગુજરાત હવામાન: ઠંડીની જમાવટ, મોટાભાગના શહેરોમાં તાપમાન 15°C થી નીચે!
અમદાવાદ: રાજ્યમાં ઠંડીએ ફરીથી જમાવટ કરી છે. ન્યૂનતમ તાપમાનનો પારો ગગડીને 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે, જો કે છેલ્લા ઘણા સમયથી રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહ્યું હતું, જ્યારે આ રાઉન્ડમાં ગુજરાતમાં મોટાભાગના શહેરોનું તાપમાન…
- સુરત

સુરતમાં NCBની રેડ, અફીણની નાની ગોળીઓ બનાવીને કુરિયત મારફતે કેનેડા મોકલાતી
સુરત: ગુજરાતના ડાયમંડ સિટી સુરતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (NCB)એ મોડી રાતે સૈયદપૂરા વિસ્તારમાં આવેલા એક મહોલ્લામાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન NCBએ ઘરમાંથી આશરે 40 કિલો જેટલું અફીણ કબજે કર્યું હતું. ડ્રગ્સ માફિયાઓએ અપનાવેલા કિમિયાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.…
- અમદાવાદ

બાવળાની ‘ફિલ્મ સિટી’ અંગે ગુજરાત રેરાએ શું આપ્યો મોટો ચુકાદો ?
અમદાવાદ: ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલ (GREAT) દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે, જે અંતર્ગત ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GujRERA) ને બાવળા તાલુકાના એક મોટા પ્લોટિંગ પ્રોજેક્ટને રજિસ્ટર કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. આ…
- આમચી મુંબઈ

વલસાડી હાફૂસ કેરીને GI ટેગ મુદ્દે મહારાષ્ટ્રના ધારાસભ્યોએ બાંયો ચડાવતાં ડખો
વલસાડ/મુંબઈ: મહારાષ્ટ્રમાં ગુજરાતી અને ગુજરાતને લગતા અનેક મુદ્દે સતત વિવાદ સર્જાયા કરે છે. ત્યારે આ જ શ્રેણીમાં ફરી એક નવો વિવાદ સર્જાયો છે. ગુજરાતના વલસાડ હાફૂસ કેરી (Valsad Hapus) માટે કરવામાં આવેલી જિઓગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે GI ટેગની અરજીને લઈને…









