- નેશનલ
‘I.N.D.I.’ ગઠબંધનને મોટો ઝટકો: AAP એ છેડો ફાડ્યો, વિપક્ષની એકતા પર સવાલ?
નવી દિલ્હી: વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ૪૦૦ પારના નારા અને બહુમતના સપનાને અધૂરું રાખવામાં વિપક્ષના ઇન્ડિ (I.N.D.I.) ગઠબંધનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી જો કે હવે આ ગઠબંધન નબળું પડતું દેખાઈ રહ્યુ છે. લોકસભા ચૂંટણી બાદ જ આમ આદમી પાર્ટી…
- રાજકોટ
જેતપુરમાં પોલીસકર્મી પર હુમલો: ફિલ્મી ઢબે પીછો કરી આરોપીને ઝડપી પાડ્યો
જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતપુર-સોમનાથ નેશનલ હાઈ-વે પર જૂની સાંકળી ધાર પોલીસ ચેકપોસ્ટ પર પોલીસ કોન્સ્ટેબલ પર હુમલાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો. ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ બારોટ પર થારચાલકે પોતાની ગાડી ચડાવી ઈજાગ્રસ્ત દેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા…
- નેશનલ
નૌકાદળમાં 10,500 ટનનું જહાજ ‘નિસ્તાર’ સામેલઃ દુશ્મનોની ઊંઘ હરામ કરવા સજ્જ…
નવી દિલ્હી: ભારતના પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત ડાઇવિંગ સપોર્ટ જહાજ ‘નિસ્તાર’ને આજે નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. ભારતની દરિયાઈ તાકાતમાં થઇ રહેલા વધારાના પ્રતિક નિસ્તાર બન્યું છે. ‘નિસ્તાર’નું નિર્માણ મૂળરૂપે 29 માર્ચ, 1971ના રોજ થયું હતું અને ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન…
- નેશનલ
ભારતની મિસાઈલ શક્તિ: ‘પૃથ્વી-2’ અને ‘અગ્નિ-1’નું સફળ પરીક્ષણ!
નવી દિલ્હી: ભારતે ફરી એકવાર દુનિયાને પોતાની તાકાત દેખાડી દીધી છે. એક દિવસ પહેલા જ ડીઆરડીઓએ ૧૫ હાજર ફૂટથી પણ વધારે ઉંચાઈથી આકાશ પ્રાઈમ મિસાઈલ સીસ્ટમ બાદ હવે ભારતે ઓડીશાના ચાંદીપુર સ્થિત સંકલિત પરીક્ષણ રેન્જ (ITR) પરથી ‘પૃથ્વી-II’ અને ‘અગ્નિ-I’…
- પંચમહાલ
પંચમહાલમાં રસ્તો પૂછવાના બહાને ભાજપ નેતા પર જીવલેણ હુમલો, ગોળી સહેજમાં ચૂકી!
ગોધરા: રાજ્યના પંચમહાલ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ગામમાં ઉપસરપંચ અને તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મિત્તલ પટેલ પર ફાયરિંગ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કોઈ બે અજાણ્યા શખ્સ દ્વારા ફાયરિંગ કર્યું હોવાની…
- અમરેલી
અમરેલીના ત્રણ મહત્વના પુલ પર વાહનવ્યવહાર પ્રતિબંધિત, વૈકલ્પિક રૂટ જાહેર…
અમરેલી: મહીસાગર નદી પરના ગંભીરા બ્રીજ તૂટી પડવાની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે અને રાજ્યના તમામ બ્રીજની ચકાસણી કરવાના આદેશ આપ્યા હતાં. આ દરમિયાન રાજ્યના અનેક પુલની સ્થિતિ નબળી જણાઈ આવતા તંત્ર દ્વારા વાહનવ્યવહાર પર પ્રતિબંધ ફરમાવાનો હુકમ…
- આપણું ગુજરાત
ગુજરાત કોંગ્રેસની કમાન અમિત ચાવડાના હાથમાં! તુષાર ચૌધરી વિરોધ પક્ષના નેતા બન્યા…
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપવામાં આવી છે. તેની સાથે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ડૉ. તુષાર ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી છે. તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની બે બેઠકો પરની પેટાચૂંટણીના પરિણામ બાદ હારની નૈતિક જવાબદારી સ્વીકારી કોંગ્રેસના પ્રમુખ…
- નેશનલ
પાકિસ્તાનમાં ફરી સત્તા પલટાની અટકળો તેજ: શું અસીમ મુનીર બનશે આગામી રાષ્ટ્રપતિ?
ઇસ્લામાબાદ: ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં સત્તા પલટો થવાનો છે તેવા સમાચારો ફરી હેડલાઈન બની રહ્યા છે. તાજેતરમા જ પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓની બેઠકે સત્તા પરીવર્તનની અટકળોને હવા આપી છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર…