- અમદાવાદ

અમદાવાદમાં પત્નીની આંખ સામે તેના પૂર્વ પ્રેમીએ પતિને માર્યા છરીના ઘા!
અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં શુક્રવારે એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક ૨૫ વર્ષીય મહિલાએ તેના પૂર્વ પ્રેમી વિરુદ્ધ તેના પતિ પર જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ ત્યારે બન્યો જ્યારે આ દંપતી પોતાના નવા ફ્લેટના બિલ્ડરને મળવા…
- આપણું ગુજરાત

નાના ભાઈનો હેવાનિયતભર્યો કાંડ! ભાઈ, ભાભી અને ગર્ભસ્થ બાળકને મારી લાશને નિર્વસ્ત્ર કરી દાટી દીધી…
વ્યસનના મુદ્દે ઠપકો મળતા નાના ભાઈએ માતાની મદદથી ત્રિપલ મર્ડર કર્યું વિસાવદર: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત બનાવોનો સિલસિલો યથાવત રહ્યો છે, જો કે અમુક હત્યાના બનાવો વિશે જાણીને કોઈ સામાન્ય માણસની તો કંપારી છૂટી જાય. આવો જ એક બનાવો…
- નેશનલ

ચૂંટણી પહેલાં ખળભળાટ: દુલારચંદ હત્યાકાંડમાં બિહારના બાહુબલી નેતાની ધરપકડ!
પટણા: બિહાર વિધાનસભાની ચૂંટણી ટાંકણે જ, મોકામાના ચર્ચાસ્પદ દુલારચંદ યાદવ હત્યાકાંડમાં પટણા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાહુબલી નેતા અને પૂર્વ ધારાસભ્ય અનંત સિંહની ધરપકડ કરી છે. પટણાના એસએસપીની વિશેષ ટીમે આ ધરપકડ કરી છે અને તેમને પટણા લઈ…
- આપણું ગુજરાત

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની ‘બેટિંગ’ બાદ ગુજરાતમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદની આગાહી!
અમદાવાદ: છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વરસાદી ગતિવિધિ જોરદાર રહી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલીમાં અમુક સ્થળોએ અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જ્યારે ઉત્તર ગુજરાત…
- ગાંધીનગર

ઐતિહાસિક વડનગર હવે વૈશ્વિક પ્રવાસન નકશા પર: ₹૧૫ કરોડના ખર્ચે દેશનો પ્રથમ ‘વૃંદાવન ગૌચર પાર્ક’ બનશે!
ગાંધીનગર: ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું ઐતિહાસિક શહેર વડનગર હવે ઇંટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટ સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સ સાથે મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ બનવા જઈ રહ્યું છે. ગુજરાત સરકાર છેલ્લાં કેટલાંક વર્ષોથી વડનગરને ‘અનંત અનાદિ વડનગર’ના વિઝન સાથે વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા…
- અમદાવાદ

શીલજમાં વૃદ્ધ દંપતીના ઘરમાં ફિલ્મી ઢબે લૂંટ: દીવાલ કૂદી, બારી તોડી પ્રવેશ્યા, ₹૨૨ લાખના દાગીના ચોરી ફરાર…
અમદાવાદ: શહેરમાં ચોરીનો એક મોટો બનાવ બન્યો હતો. જેમાં શીલજ-થલતેજ રોડ પરના આર્યના બંગ્લોઝમાં ત્રણ શખ્સોએ ઘુસીને વૃદ્ધને છરી બતાવીને સોના અને હીરાના ઘરેણા સહિત કુલ ૨૨ લાખ કરતા વધારાની કિંમતની ચોરીને અંજામ આપ્યો હતો. વૃદ્ધ દંપતીએ આ અંગે બોડકદેવ…
- નેશનલ

દિલ્હીનું નામ બદલીને ‘ઇન્દ્રપ્રસ્થ’ કરવાની માંગ! ભાજપના સાંસદે કેન્દ્રીય ગૃહ પ્રધાનને લખ્યો પત્ર
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ભારતમાં ઘણા સ્થળના નામ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઘણા નામ બદલવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે દેશની રાજધાની દિલ્હીનું નામ બદલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રાજધાની દિલ્હીનું નામ બદલીને…
- અમદાવાદ

અમદાવાદ નજીક NMIMS યુનિવર્સિટીનું નવું કેમ્પસ તૈયાર: 2026થી MBA, BBA, LLB કોર્સ શરૂ થશે
અમદાવાદ: ગુજરાતમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ લાવવાના એક મહત્ત્વપૂર્ણ પગલામાં, શ્રી વિલે પાર્લે કેળવણી મંડળ સંચાલિત નરસી મોનજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (NMIMS) ડીમ્ડ-ટુ-બી યુનિવર્સિટી સાણંદમાં પોતાનું નવું કેમ્પસ સ્થાપવા જઈ રહી છે. ટોપ-નોચ શિક્ષણ માટે જાણીતું NMIMS શૈક્ષણિક વર્ષ 2026…









