- આમચી મુંબઈ

કોંગ્રેસના દિગ્ગજ નેતાના પત્નીએ ધારણ કર્યો ‘કેસરિયો’ પણ રાહુલ-સોનિયા રહેશે આદર્શ!
મુંબઈ: રાહુલ ગાંધીના ખાસ અને નજીકના ગણાતા રાજીવ સાતવના પત્નીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો અને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. કોંગ્રેસના દિગ્ગજ અને દિવંગત નેતા રાજીવ સાતવના પત્ની પ્રજ્ઞા સાતવે -વિધાન પરિષદના સદસ્ય અને કોંગ્રેસમાથી રાજીનામું આપીને…
- આપણું ગુજરાત

અમદાવાદને મળી ‘મેક ઈન ઈન્ડિયા’ની ભેટ: CM ભૂપેન્દ્ર પટેલે પ્રથમ સ્વદેશી મેટ્રો ટ્રેનનું કર્યું લોન્ચિંગ
અમદાવાદ/કોલકાતા: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) અમદાવાદ શહેરને તેની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત ‘મેક ઈન ઇન્ડિયા’ (Make in India) મેટ્રો ટ્રેનની (metro train) ભેટ શનિવારે આપી હતી. કલકત્તા નજીક ટિટાગઢ રેલ સિસ્ટમ્સના આધુનિક પ્લાન્ટની મુલાકાત લઈને CMએ અમદાવાદ મેટ્રો…
- આપણું ગુજરાત

ગુજરાત પોલીસના 75 PI ને DySP તરીકે પ્રમોશન, પોલીસ બેડામાં ખુશીનો માહોલ…
અમદાવાદ: ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ ઇન્સ્પેક્ટરો માટે આનંદના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં ૭૫ જેટલા PI ને ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DySP) તરીકે પ્રમોશન આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બઢતીને પગલે સમગ્ર પોલીસ બેડામાં…
- નેશનલ

નવસારીમાં ગૌ-હત્યામાં સાથ આપવાનો ઈનકાર કરતા કસાઈઓ કરી નાખી યુવકની કરપીણ હત્યા
નવસારી: જિલ્લાના દાભેલ ગામમાં ગાયની કતલ કરવામાં સાથ આપવાનો ઇનકાર કરવા બદલ એક યુવક પર સ્થાનિક કસાઈઓના ટોળા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા દીપક કાલિદાસ હળપતિ નામના યુવકનું આજે સિવિલ…
- સુરત

સુરત ધર્મ પરિવર્તન કેસમાં સરકારી શિક્ષક અને ખેડૂત સહિત 4 આરોપી જેલભેગા; શું છે આ આખું નેટવર્ક?
સુરત: જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કથિત રીતે દબાણપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાના મામલામાં પોલીસે વધુ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ સાથે જ આ કેસમાં પકડાયેલા આરોપીઓનો આંકડો હવે ૪ પર પહોંચી ગયો છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ડેડિયાપાડાના…
- આપણું ગુજરાત

ગુડ ન્યૂઝ: સુરત અને વડોદરા થઈને જશે નવી સુપરફાસ્ટ ટ્રેનો, વેકેશનમાં પ્રવાસ માટે રેલવેનું મોટું આયોજન…
અમદાવાદ-મુંબઈ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી અને બાંદ્રા ટર્મિનસ – અમૃતસર વચ્ચે બે જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું…
- નેશનલ

કાશ્મીરના સાંબામાં આતંકી ફફડાટ: 3 શંકાસ્પદો દેખાતા આખું ગામ સીલ, સુરક્ષાબળોનું મેગા સર્ચ ઓપરેશન…
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના (Jammu Kashmir) સાંબા સેક્ટર (Samba sector) હેઠળના ત્રરિયાલ વિસ્તારમાં શુક્રવારની સાંજે બે થી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ દેખાતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આજે સાંજના સમયે સ્થાનિક લોકોએ આ શંકાસ્પદ લોકોને હરતા-ફરતા જોયા હતા, જેની જાણ તુરંત…
- રાજકોટ

રાજકોટ કેન્દ્રીય વિદ્યાલયમાં રૂ. 3 કરોડનું કૌભાંડ: આચાર્યની બોગસ સહી કરી ઉચાપત કરનારો કર્મચારી પકડાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પર આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં અંદાજે રૂ. 3 કરોડથી વધુનું આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. શાળાના સિનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ દેવેન્દ્ર ગણાત્રાએ છેલ્લા છ વર્ષ દરમિયાન સરકારી ભંડોળમાં મોટી ઉચાપત કરી હોવાની આશંકા…









