- આપણું ગુજરાત
પરબ વાવડી ખાતે આજે ભવ્ય લોકમેળો: લાખો શ્રદ્ધાળુઓ ઉમટશે, અમર મા-દેવીદાસ બાપુની સેવાનો સ્મૃતિ ઉત્સવ…
ભેંસાણ: અષાઢી બીજનું સમગ્ર ખૂબ જ મોટું ધાર્મિક મહત્વ રહેલું છે. સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ એવા પરબ વાવડી ખાતે અષાઢી બીજના દિવસે ખૂબ જ મોટો લોક મેળો યોજાય છે. લોકવાયકા અનુસાર અમર માં અને દેવીદાસ બાપુએ અષાઢી બીજના દિવસે જ પરબ…
- કચ્છ
આવી અષાઢી બીજ: આવતીકાલથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે…
ગાંધીનગર: કચ્છીઓના નુતન વર્ષ સમા અષાઢી બીજ પર જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બે દિવસીય કચ્છના પ્રવાસે છે. જિલ્લાના પ્રથમ સરહદી ગામ કુરનથી રાજ્યકક્ષાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવવા સહિત વિવિધ કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થવા…
- ગીર સોમનાથ
ગીર સોમનાથના ઝમઝીર ધોધના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા 6 પ્રવાસીઓને રેસ્ક્યુ કરી બચાવાયા…
જામવાળા: ગીર સોમનાથ જિલ્લાના જામવાળા નજીક આવેલા ઝમઝીર ધોધ ખાતે આજે બપોરના સમયે દીવના ૩ યુવક અને ૩ યુવતી સહિત કુલ છ પ્રવાસીઓ અચાનક પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા હતા. ગીર જંગલના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને શિંગોડા ડેમના ઓવરફ્લોને…
- નેશનલ
ઉત્તરાખંડમાં બસ અલકનંદા નદીમાં ખાબકીઃ અકસ્માતમાં સુરતનો પરિવાર પણ ભોગ બન્યો…
દહેરાદૂન: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બદ્રીનાથ હાઈવે પર ઘોલતીર નજીક એક ટેમ્પો ટ્રાવેલ બસ અલકનંદા નદીમાં ખાબકી હતી. આ બસમાં કુલ 20 લોકો સવાર હોવાની વિગતો છે, જેમાંથી 8 લોકો ઘાયલ થયા છે, જ્યારે 3ના…
- સુરત
સુરતમાં આભ ફાટ્યુંઃ સાડા આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર, સ્કૂલ રજા જાહેર…
સુરત: રાજ્યના અનેક જિલ્લામાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહીને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું હતું. આ દરમિયાન સુરતમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, આજે સવારથી શરૂ થયેલા વરસાદથી સુરતના જનજીવન પર વધુ અસર થઈ છે.…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મેઘમહેર: 10 ડેમ છલકાયા, સૌરાષ્ટ્રના જળાશયોમાં સર્વાધિક જળસંગ્રહ…
ગાંધીનગરઃ ચાલુ વર્ષે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઇ ગયું છે ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-૧ અને સબુરી, જામગનર જિલ્લાના વાઘડીયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના…