- આપણું ગુજરાત
અમદાવાદમાં ચાર કલાકમાં એક ઇંચ વરસાદ, પૂર્વ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી…
અમદાવાદ: શહેરમાં રવિવારે મેઘમહેર થઈ હતી, ચાર કલાકમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ પોણો ઇંચ જેટલો વરસાદ શહેરમાં વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. નારોલ ગામમાં વરસાદી પાણી ભરાઈ…
- ભાવનગર
મહુવામાં પત્નીના ભાગી જવાના વહેમમાં જમાઈએ સાસુ-સસરા પર છરીના ઘા ઝીંક્યા, બંનેના મોત…
મહુવા: ભાવનગર જિલ્લાના મહુવામાં જમાઈએ જ પોતાના સાસુ-સસરાને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો ખુલાસો થયો છે. ડબલ મર્ડરની આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. જો કે હત્યાની ઘટનાની ગણતરીના કલાકમાં જ પોલીસે આરોપી જમાઈની…
- ભાવનગર
સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ બીજી વખત છલકાયો: 59 દરવાજા ખોલાયા, 17 ગામોને એલર્ટ!
પાલીતાણા: ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ તારીખ 6 જુલાઇ રવિવારના રોજ સાંજે પાંચ કલાકે ૧૦૦ ટકા ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ ૧૦૦ ટકા ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. છેલ્લા થોડા દિવસથી ભાવનગર જિલ્લામાં તેમજ પાલીતાણા…
- આપણું ગુજરાત
મેઘરાજાની મહેરથી ગુજરાતમાં સિઝનનો 43.76 ટકા વરસાદઃ 25 જળાશય હાઈ એલર્ટ પર!
ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી મેઘમહેર યથાવત છે, જેમાં જૂન મહિનાની સાથે સાથે જુલાઈના પહેલા અઠવાડિયામાં સમગ્ર ગુજરાતને ચોમાસાએ આવરી લીધું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 43.76 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. અહી…
- અમદાવાદ
તાપીથી ભાવનગર સુધી અષાઢી મહેર: ૧૭૬ તાલુકામાં વરસાદ, શેત્રુંજી ડેમ ઓવરફ્લો
અમદાવાદ: રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો. ૬ જુલાઇના રોજ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું હતું. સાંજે ૬ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૭૬ તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 6.10 ઇંચ…
- નેશનલ
પીએમ મોદીના વિદેશ પ્રવાસ અંગે કોંગ્રેસ નારાજ: જયરામ રમેશે સોશિયલ મીડિયા પર કર્યા ગંભીર પ્રહારો
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2 જુલાઈ, 2025થી પાંચ દેશોના પ્રવાસે જઈ રહ્યા છે, જેની શરૂઆત પશ્ચિમ આફ્રિકાના ઘાનાથી થશે. આ પ્રવાસમાં તેઓ ત્રિનિદાદ એન્ડ ટોબેગો, અર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના વિદેશ પ્રવાસને લઈને…