-  વડોદરા જન્મદિવસે જ જુવાનજોધ દિકરાનું બેફામ ટ્રકની ટક્કરથી મૃત્યુ, વડોદરામાં તહેવાર ટાણે જ કરુણાંતિકાવડોદરા: ગુજરાતની સંસ્કારી નગરી વડોદરામાં તહેવાર ટાણે જ જુવાનજોધ દીકરાનું માર્ગ અકસ્માતમાં મોત થવાથી તહેવાર ટાણે જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. શહેરના અકોટા વિસ્તારમાં ગતરોજ રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ૧૮ વર્ષીય યુવાનનું કરૂણ મૃત્યુ… 
-  નેશનલ મમતાના ગઢમાં ગાબડું પાડવા ભાજપ અને RSS છ મહિના પહેલા જ મેદાનમાં! ગામડે-ગામડે સંપર્ક અભિયાનકોલકાતા: ભાજપે પશ્ચિમ બંગાળમાં એક મોટા મિશન માટેની તૈયારી છ મહિના પહેલા જ આદરી જ દીધી છે. રાજ્યના છેવાડાના ગ્રામીણ ક્ષેત્રોમાં અને બંગાળના તમામ હિસ્સાઓમાં તેમની પહોંચ મજબૂત કરવા માટે પાર્ટીએ ત્રિસ્તરીય રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.… 
-  નેશનલ પંજાબમાં ખેડૂતોને મળતી મફત વીજળી યોજના પર સંકટ! કેન્દ્ર લાવ્યું ડિસ્કોમ્સના ખાનગીકરણનો ફોર્મ્યુલાચંદીગઢ: પંજાબ સરકાર દ્વારા સ્થાનિક ગ્રાહકો અને ખેડૂતોને આપવામાં આવતી મફત વીજળી યોજના આગામી સમયમાં જોખમમાં મુકાઈ શકે છે. કેન્દ્ર સરકારે રાજ્યો પર વીજળી સબસિડીનું બાકી લેણું ચૂકવવા માટે દબાણ વધાર્યું છે અને આ માટે ખાનગીકરણના ત્રણ વિકલ્પો સાથેનો સખત… 
-  સ્પેશિયલ ફિચર્સ ‘ખેતલાઆપા ટી સ્ટોલ’ પાછળના ખેતલિયા બાપા કોણ છે? જાણો કાળી ચૌદસ સાથે જોડાયેલી અનોખી ગાથાજસદણ: સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ‘ખેતલાઆપા ટી સ્ટોલ’ એક લોકપ્રિય નામ બની ગયું છે, જે કાઠિયાવાડી પ્રજાને વિશેષ આકર્ષે છે. પરંતુ જેમના નામ પરથી આ સંસ્થાઓએ નામના મેળવી છે, તે ખેતલિયા બાપા વિશે કદાચ બહુ જ ઓછા લોકો જાણતા હશે. તેમનું… 
-  નેશનલ ભવ્યાતિભવ્ય દીપોત્સવ માટે અયોધ્યા સજ્જ: 56 ઘાટો પર એકસાથે ૨૬ લાખથી વધુ દીવા પ્રગટાવાશે, નવો વિશ્વ વિક્રમઅયોધ્યા: મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં દરવર્ષે દિવાળીની ઉજવણી ખાસ આકર્ષણ બની રહી છે. ત્યારે દીપોત્સવ ૨૦૨૫ ની ૯મી આવૃત્તિ ફરી એકવાર ઇતિહાસ રચવા માટે તૈયાર છે. પ્રભુ શ્રીરામના આગમનની ખુશીમાં રામ કી પૈડી સહિત 56 જેટલા ઘાટો પર… 
-  ઇન્ટરનેશનલ દોહામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તાત્કાલિક યુદ્ધવિરામ પર સહમત! હવે ૨૫ ઓક્ટોબરે ઈસ્તંબુલમાં બેઠક.દોહા: કતરના દોહામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને અંતે યુદ્ધવિરામ માટે સહમત થયા છે. અફઘાનના વિદેશ પ્રધાન આમિર ખાન મુત્તાકીના ભારત પ્રવાસ દરમી યાન પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સહિત અનેક ભાગોમાં એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી . જે બાદ બંને દેશ વચ્ચે… 
-  અમદાવાદ અમદાવાદ, રાજકોટ, ભૂજમાં ગરમીનો પારો ૩૭°C ને પાર; તહેવાર ટાણે ગુજરાતમાં માવઠાની આગાહીઅમદાવાદ: દિવાળીના તહેવાર પર જ રાજ્યમાં તાપમાનનો પારો ઊંચે ચડી જતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ઓકટોબર હીટની વચ્ચે જ રાજ્યના અમુક ભાગોમાં તહેવારના ટાણે જ માવઠાની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં ગરમીનું જોર વધ્યું છે, જેમાં અમદાવાદ અને… 
-  નેશનલ માતા-પિતાની ઉપેક્ષા કરશો તો પગારમાંથી 15% કપાશે! ભારતમાં આ રાજ્ય બનાવી રહ્યું છે કડક કાયદો…હૈદરાબાદ: તેલંગાણાના મુખ્ય પ્રધાન એ. રેવંત રેડ્ડીની સરકારે એક મોટો નિર્ણય લેવાની તૈયારી કરી છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં એવો કાયદો લાવશે, જે અંતર્ગત જો કોઈ સરકારી કર્મચારી પોતાના માતા-પિતા સાથે ગેરવર્તન કરશે કે તેમની ઉપેક્ષા કરશે, તો તેના પગારનો… 
 
  
 








