- એકસ્ટ્રા અફેર
મધ્યમ વર્ગ ટેક્સ ટેરરિઝમ નહીં ફ્રોડનો પણ ભોગ બન્યો
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. દિલ્હીમાં પાંચ ફેબ્રુઆરીએ મતદાન છે તેથી રાજકીય પક્ષો માટે રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ છે. આ કારણે રાજકારણીઓ ફટાફટ નિતનવા વેશ ધારણ કરી રહ્યાં છે. સામાન્ય રીતે…
- નેશનલ
કેજરીવાલ યમુનામાં સ્નાન કરશે?: દિલ્હીમાં યોગી આદિત્યનાથે ‘આપ’ પર સાધ્યું નિશાન
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે આમ આદમી પાર્ટી (આપ) પર નિશાન સાધતા કહ્યું હતું કે આપની સરકારે દિલ્હીને ‘કચરાના ઢગલા’માં ફેરવી દીધી છે. યોગી આદિત્યનાથે કિરાડી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બજરંગ શુક્લાના સમર્થનમાં એક જનસભાને સંબોધિત…
- નેશનલ
પરાક્રમ દિવસે PM Modiએ દેશવાસીઓને વિકસિત ભારત માટે એક થવાની કરી અપીલ
નવી દિલ્હી: ભારતમાં દર વર્ષે 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે. પરાક્રમ દિવસની ઉજવણી નેતાજીની 125મી જન્મજયંતિથી શરૂ થઈ હતી. આજે નેતાજીની 128મી જન્મજયંતિ નિમિતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ…
- નેશનલ
Donald Trumpની પ્રી-ઈનોગ્રેશન બેશમાં નીતા અંબાણીએ પહેરેલી સાડી તૈયાર કરવા લાગ્યો આટલો સમય…
અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી (Nita Ambani) અને દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા. સાત સમંદર પાર પણ નીતા અંબાણીએ પોતાના લૂક્સ અને સ્ટાઈલની લાઈમલાઈટ ચોરી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વધુ એક પરીક્ષાની તારીખ બદલાઈ, જાણો શું છે કારણ
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ જાહેર થઈ છે. જેને લઈ જીપીએસસીની પરીક્ષાના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. જીપીએસસીના ચેરમેન હસમુખ અઢીયાએ અંગે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે. તેમણે લખ્યું, 16 મી ફેબ્રુઆરીએ પંચાયતનું મતદાન હોય…
- આપણું ગુજરાત
સુરેન્દ્રનગરઃ કોટડા ગામનો યુવક તમિલનાડુમાં નૌ સેનામાં ફરજ બજાવતી વખતે શહીદ, પત્ની છે સગર્ભા
સાયલાઃ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં થોડા વર્ષોમાં યુવાનો ફોજની નોકરી કરતા દેશ સેવામાં મોટા પ્રમાણમાં જોડાઇ રહ્યા છે. ત્રણ વર્ષ પહેલા ભારતીય નૌ સેનામાં જોડાયેલા કોટડા ગામના યુવાન રોહિતભાઇ જીડિયા કે જેઓ હાલ તમિલનાડુ ખાતે નેવલ બેઝ પર INS કટ્ટાબોમન…
- આપણું ગુજરાત
બેટી બચાવો, બેટી પઢાવો: ગુજરાતમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો થયો વધારો
ગાંધીનગરઃ પંચાયતથી લઈને પાર્લામેન્ટ અને આંગણવાડીથી લઈ અવકાશ સુધીના દરેક ક્ષેત્રમાં મહિલાઓએ આજે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. દેશમાં દીકરીઓનો જન્મદર વધારવા અને તેમને યોગ્ય શિક્ષણ આપી પગભર બનાવવાના ઉદ્દેશથી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના…
- નેશનલ
પત્નીની હત્યા કરી મૃતદેહના ટુકડા કૂકરમાં બાફ્યા? પૂર્વ સૈનિકે આચર્યું જધન્ય કૃત્ય
હૈદરાબાદ: વર્ષ 2022માં દિલ્હીમાં થયેલા શ્રદ્ધા વાડકર હત્યાકાંડ હજુ પણ સૌને યાદ છે, આ ઘટના બન્યા બાદ પણ આ પ્રકારની અન્ય કેટલીક ઘટનાઓ બની છે. એવામાં હૈદરાબાદમાં સેનાના એક પૂર્વ સૈનિકે આવા જ પ્રકારના હત્યાકાંડને અંજામ (Shraddha walker like case…
- મનોરંજન
સૈફના હુમલામાં ઉપયોગમાં લેવાયેલી છરીનો ત્રીજો ભાગ પણ મળી આવ્યો
મુંબઈઃ એક તરફ સૈફ પરના હુમલા અને તેના સંદર્ભમાં પકડાયેલા હુમલાખોર મામલે જાતજાતની તર્કવિર્તક થઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ પોલીસ પોતાનું કામ કરી રહી છે. પોલીસે ચાકુનો વધુ એક ભાગ મેળવવામાં સફળતા મળી છે. હુમલો કર્યા બાદ આરોપી શહેજાદે…