- સ્પોર્ટસ
ભારતની આવતી કાલની મૅચની પ્લેઇંગ-ઇલેવન આવી હોઈ શકે, શમી ઇન થશે તો આઉટ કોણ?
ચેન્નઈઃ ન્યૂ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝમાં ભારતે પરાજયના બે કડવા ડોઝ પીવા પડ્યા ત્યાર બાદ હવે સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામેની ટી-20 સિરીઝમાં જીતવાનું શરૂ કરી દેતાં ભારતીય ક્રિકેટમાં ફરી આનંદનો સંચાર થયો છે અને પ્રથમ ટી-20ના…
- વેપાર
200 રૂપિયાની નોટ પણ બંધ થઈ રહી છે? RBIએ કરી આ સ્પષ્ટતા, જાણી લો એક ક્લિક પર…
સોશિયલ મીડિયાના આજના સમયમાં કોઈ પણ ઈન્ફોર્મેશન કે વાતને લોકો સુધી પહોંચવામાં વાર નથી લાગતી. ઘણી વખત આ સોશિયલ મીડિયાને કારણે લોકોમાં જાગરૂકતા આવે છે તો ઘણી વખત આ સોશિયલ મીડિયા જ તમારા માટે માથાનો દુઃખાવો પણ સાબિત થાય છે.…
- સ્પોર્ટસ
જાડેજા `બાપુ’ની કમાલઃ સૌરાષ્ટ્રએ બે જ દિવસમાં દિલ્હીનો ખેલ ખતમ કરી નાખ્યો, જાણો કેવી રીતે…
રાજકોટઃ સૌરાષ્ટ્રએ ચાર દિવસીય રણજી ટ્રોફી મૅચમાં દિલ્હીને માત્ર બે દિવસમાં ખરાબ રીતે હરાવી દીધું છે. અહીં આજે નિરંજન શાહ સ્ટેડિયમમાં સૌરાષ્ટ્રએ 10 વિકેટે શાનદાર જીત હાંસલ કરી હતી. ટીમ ઇન્ડિયાના બે દિગ્ગજો રવીન્દ્ર જાડેજા અને રિષભ પંત આ મૅચમાં…
- આપણું ગુજરાત
ગુજરાતનું લાગ્યું ઘેલુંઃ બે વર્ષમાં 35 કરોડથી વધુ પ્રવાસીએ લીધી રાજ્યની મુલાકાત
અમદાવાદ: ગુજરાતમાં વાયબ્રન્ટ નવરાત્રી, ધોરડો રણોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, સાપુતારા મેઘ મલ્હાર, તરણેત્તર મેળો, માધવપુર મેળો, કાંકરિયા કાર્નિવલ જેવા અનેક ઉત્સવો તેમજ સોમનાથ, દ્વારકા, અંબાજી, સૂર્યમંદિર મોઢેરા, રાણીની વાવ, હેરીટેજ સિટી અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ સહિત વિવિધ પ્રવાસન સ્થળો…
- આપણું ગુજરાત
પુત્રીના લગ્ન માટે આવેલા NRI પરિવારના ઘરે ચોરીઃ પૈસા તો પૈસા ચોર પાઉન્ડ પણ ચોરી ગયા
ભુજ: કચ્છમાં ધ્રુજાવી દેતી ઠંડીને લીધે મોટાભાગના ગામ-શહેરોમાં રાત્રે આઠ વાગ્યા બાદ સોંપો પડી જતો હોય છે અને આ અંધારા અને સન્નાટાનો ફાયદો ચોર-તસ્કરો ઉઠાવી જતા હોય છે. કચ્છમાં છાશવારે ચોરીની ઘટનાઓ બની રહી છે. તેવામાં એક ઔર ઘટનામાં ચોર…
- આપણું ગુજરાત
નળ સરોવર પક્ષી અભ્યારણમાં આવતીકાલથી શરુ થશે પક્ષી ગણતરી
ગાંધીનગરઃ નળ સરોવર પક્ષી અભ્યારણમાં આવતીકાલે અને રવિવારે જળાશય પરિસરના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરવામાં આવશે. અંદાજે ૧૦૦ જેટલા પક્ષીવિદો, તજજ્ઞો અને સ્વયં સેવકો ૪૬ ઝોન પાડીને પ્રાથમિક પક્ષી ગણતરીમાં જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈકોલોજિકલ ઝોન સહિત કુલ ૧૨૦.૮૨…
- સ્પોર્ટસ
`શામ કો ક્યૂં, અભી માર લો…’ ગૌતમ ગંભીરે આવી ધમકી આપી હોવાનો કયા ખેલાડીએ આક્ષેપ કર્યો?
કોલકાતાઃ ભારતના બે ભૂતપૂર્વ ક્રિકેટરો ગૌતમ ગંભીર અને મનોજ તિવારી વચ્ચે થોડા વર્ષો પહેલાં સંબંધોમાં જે કડવાશ હતી અને એક વાર મેદાન પર તેમની વચ્ચે તીવ્ર ઘર્ષણ થઈ ગયું હતું જેમાં ગંભીરે તિવારીને મારવાની કથિત ધમકી આપી હતી એ ઘટના…
- આપણું ગુજરાત
અમૂલે ડેરી દૂધના ભાવમાં ઘટાડો કર્યો; જાણો એક લીટરના નવા ભાવ
આણંદ: મોંઘવારીના માર વચ્ચે સામાન્ય નાગરીકો માટે રાહતના સમાચાર છે. અમૂલ ડેરીએ દૂધના ભાવમાં ઘટાડો (Amul Dairy reduce milk price) કર્યો. દૂધની મુખ્ય ત્રણ પ્રોડક્ટસના ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલે દૂધના 1 લીટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો થયો છે.…
- નેશનલ
અમદાવાદ દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે પશ્ચિમ રેલવે દોડાવાશે બે જોડી સ્પેશ્યલ ટ્રેન
અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓ સુવિધા અને પેસેન્જર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સાબરમતી અને દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે સ્પેશિયલ ફેર સાથે બે જોડી સ્પેશ્યલ (આરક્ષિત) ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે: ટ્રેન નં. 04013/04014 સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા…
- વેપાર
વિશ્વ બજાર પાછળ સોનામાં ₹391ની અને ચાંદીમાં ₹632ની તેજી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે તેમના વક્તવ્યમાં પુનઃ આવક વેરાના નીચા દર અને આયાતી માલો પર ટેરિફનાં ઊંચા દરનો પુનરોચ્ચાર કરતાં આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં એક ટકા જેટલો ઘટાડો થતાં આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે…