- મહારાષ્ટ્ર
રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ‘મુખ્યમંત્રી તબીબી સહાય ભંડોળ સેલ’ શરૂ કરાશે
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના માર્ગદર્શન હેઠળ ચાલતા ‘મુખ્યમંત્રી તબીબી સહાય ભંડોળ સેલ’ મહારાષ્ટ્રમાં જરૂરતમંદ દર્દીઓને આરોગ્યસંભાળ સેવાઓ અને નાણાંકીય સહાય પૂરી પાડવા માટે કાર્યરત છે. દર્દીઓ અને તેમના સંબંધીઓ દ્વારા આ કક્ષમાં સબમિટ કરાયેલી અરજીઓનો ફોલોઅપ લેવા માટે મંત્રાલયમાં…
- નેશનલ
મહાકુંભઃ ગંગાને ‘ડૂબતી બચાવવા’ માટે રોજ પાણીની ચકાસણી અને પૂજાનો કચરો દૂર કરવા સરકારે કમર કસી
મહાકુંભ નગરઃ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નદીના પાણીના દૈનિક નમૂના લેવા, પાણીમાંથી ફૂલો અને પૂજા સામગ્રીને ૨૪ કલાક અલગ કરવાની કામગીરી, તમામ ગ્રે-વોટરને શુદ્ધિકરણ સુવિધાઓ સુધી પહોંચાડવા માટે ૨૦૦ કિલોમીટર લાંબી કામચલાઉ ડ્રેનેજ સિસ્ટમની વ્યવસ્થા અને માનવ કચરાના નિકાલ માટે…
- આમચી મુંબઈ
પાલઘરમાં ઇયરફોન પહેરીને રેલવે ટ્રેક ક્રોસ કરતા 16 વર્ષની સગીરાનું મોત
મુંબઈઃ મહારાષ્ટ્રના જળગાંવમાં આગની અફવાને પગલે ટ્રેનમાંથી કૂદતા સામેથી આવતી ટ્રેનની ટક્કરમાં 13 પ્રવાસીનાં મોત થયા હતા, ત્યારે ગુરુવારે પાલઘરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. કાનમાં ઈયરફોન પહેરીને રસ્તો કે રેલવે ક્રોસ કરવો કેટલો ઘાતક નીવડી શકે છે તેનો વધુ…
- વેપાર
દેશભરમાં 350 કરોડ રૂપિયાના ક્રિપ્ટો પોન્ઝી કૌભાંડનો ખુલાસોઃ અનેક સ્થળોએ CBIના દરોડા
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) એ 350 કરોડ રૂપિયાના ક્રિપ્ટો પોન્ઝી કૌભાંડ મામલે કેસ દાખલ કર્યા બાદ અલગ અલગ સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. સીબીઆઇએ આ મામલે સાત લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું…
- મહારાષ્ટ્ર
મહાદેવ મુંડે હત્યા કેસમાં આરોપીઓની 15 દિવસમાં ધરપકડ થવી જોઈએ: ભાજપના વિધાનસભ્ય
છત્રપતિ સંભાજીનગર: ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે શુક્રવારે એવી માગણી કરી હતી કે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં 2023માં થયેલા મહાદેવ મુંડે હત્યા કેસના આરોપીઓની 15 દિવસમાં ધરપકડ કરવામાં આવે. જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નવનીત કનવટને મળ્યા બાદ અને માગણી ઉઠાવ્યા બાદ ધસ પત્રકારો…
- મહારાષ્ટ્ર
ઓપરેશન ધનુષ્ય-બાણ ચાલુ?: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, 40 વર્ષથી સાથે રહેલા વરિષ્ઠ નેતાનું રાજીનામું
રત્નાગિરી: ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરેને રત્નાગિરીમાં મોટો આંચકો લાગ્યો છે. 40 વર્ષથી પાર્ટી સાથે રહેલા ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ સચિન કદમે પાર્ટી છોડી દીધી છે. ભૂતપુર્વ જિલ્લા પ્રમુખ સચિન કદમે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ‘જય મહારાષ્ટ્ર’ કરી દીધા છે. સચિન કદમે…
- સ્પોર્ટસ
પંડિતને જ ખબર નહોતી કે તેમણે નીરજ ચોપડાના લગ્નની વિધિ કરાવવાની છે!
રોહતકઃ તાજેતરમાં જાહેર જનતાને અને મીડિયાને અંધારામાં રાખીને ચૂપકીદીથી હરિયાણાની ટેનિસ પ્લેયર હિમાની મોર સાથે લગ્નગ્રંથિથી જોડાનાર ઑલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપડાના તેમ જ હિમાનીના પરિવારે આ લગ્ન બાબતમાં એવી ગુપ્ત વ્યવસ્થા કરી હતી કે સેલિબ્રિટી વર્લ્ડમાં એવું ભાગ્યે જ…
- નેશનલ
Mahakumbh: મૌની અમાવસ્યાના ‘અમૃત સ્નાન’ માટે ૧૦ કરોડ શ્રદ્ધાળુ પહોંચવાની શક્યતા
મહાકુંભ નગરઃ ઉત્તર પ્રદેશ સરકારે ૨૯ જાન્યુઆરીએ મહાકુંભમાં મૌની અમાવસ્યાના ‘અમૃત સ્નાન’ માટે ૧૦ કરોડ શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જેને ધ્યાને લઇને ટ્રાફિક અને ભીડનું કુશળતાપૂર્વક સંચાલન કરવા માટે વિસ્તૃત પગલાં અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. કુંભમાં…
- નેશનલ
અભિનેત્રી મમતા કુલકર્ણી સાધ્વી બની ગઈ, જુઓ વાઈરલ તસવીરો
પ્રયાગરાજઃ નેવુંના દાયકાની જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણીએ હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને ધર્મનો માર્ગ અપનાવ્યો છે. મમતા કુલકર્ણી તાજેતરમાં પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી હતી જ્યાં તેણે સન્યાસની દીક્ષા લીધી હતી. તે સાધ્વી તરીકે જોવા મળી હતી. તે કિન્નર અખાડામાં ગળામાં રુદ્રાક્ષ અને…
- આપણું ગુજરાત
બહેનની જાણ બહાર સહી કરવી પિતરાઇ ભાઈએ લીધી 40 લાખની લોન; કોર્ટની નોટિસથી ફૂટ્યો ભાંડો
રાજકોટ: રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ચોંકવાનારી ફરિયાદ નોંધાઈ છે. અહી એક પિતરાઇ ભાઈએ ગોંડલ રોડ પર રહેતા મહિલાના નામની ખોટી સહી કરી રૂપિયા 40 લાખની લોન લઈ લીધી હતી. જ્યારે કોલકાતા કોર્ટ તરફથી નોટિસ મળી ત્યારે સમગ્ર ઘટનાની મહિલાને…