- વીક એન્ડ
સૈફ અલી ખાનના પિતા મન્સૂર અલી પટૌડી કેવા કપરા સંજોગોમાં ફરી ભારતના કૅપ્ટન બનેલા?
સ્પોર્ટ્સ મૅન – યશવંત ચાડ બૉલીવૂડ-સ્ટાર સૈફ અલી ખાન તાજેતરમાં તેના ઘરમાં થયેલા હુમલાને કારણે હમણાં ચર્ચામાં છે. આ બનાવને લીધે તેના પિતા તથા ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ-કૅપ્ટન મન્સૂર અલી ખાન પટૌડી તેમ જ સમગ્ર પટૌડી પરિવાર વિશેની જૂની ઘટનાઓ પણ…
- સ્પોર્ટસ
અર્શદીપ સિંહને આવતી કાલે ટી-20નો `ફાસ્ટેસ્ટ’ ફાસ્ટ બોલર બનવાનો મોકો
ચેન્નઈઃ સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડને પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની પ્રથમ મૅચમાં ગુરુવારે સાત વિકેટે હરાવી દીધા બાદ હવે આવતી કાલે પણ જીતીને 2-0થી સરસાઈ મેળવવાની તક માટે કોઈ જ કસર નહીં છોડે અને એવું કરવા જતાં લેફ્ટ-આર્મ ફાસ્ટ…
- નેશનલ
UPSC પ્રિલિમની અરજી માટે સરકારે બદલાવ્યા નિયમો; જાણો શું કર્યો ફેરફાર?
નવી દિલ્હી: સંઘ લોક સેવા આયોગ દ્વારા પ્રીમિલ પરીક્ષા 2025 માટે આવેદન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે UPSC દ્વારા અરજી કરવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવેથી ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા માટે અરજી કરતી વખતે તેમની ઉંમર અને અનામતને…
- સ્પોર્ટસ
ઈજાગ્રસ્ત જૉકોવિચ સેમિ ફાઇનલ અધવચ્ચે છોડી ગયો અને નિરાશ પ્રેક્ષકોએ હુરિયો બોલાવ્યો
મેલબર્નઃ ટેનિસમાં સિંગલ્સનું પચીસમું ગૅ્રન્ડ સ્લૅમ ટાઇટલ જીતવા સંઘર્ષ કરી રહેલા સર્બિયાના નોવાક જૉકોવિચે આજે અહીં ઑસ્ટ્રેલિયન ઓપનની ઍલેકઝાંડર ઝવેરેવ સામેની સેમિ ફાઇનલ ઈજાને લીધે અધવચ્ચે છોડી દીધી હતી. તે પાછો આવી રહ્યો હતો ત્યારે કેટલાક નિરાશ પ્રેક્ષકોએ તેનો હુરિયો…
- નેશનલ
26મી જાન્યુઆરી પૂર્વે પાટનગર ‘કિલ્લામાં’ ફેરવાયું: 15,000 પોલીસના જવાનો સુરક્ષા માટે તહેનાતનવી
દિલ્હી: આગામી રવિવારે ભારત તેના 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા જઈ રહ્યું છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને દિલ્હીમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન રાજધાનીમાં છ-સ્તરીય બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નોંધનીય છે કે ફક્ત 15…
- સ્પોર્ટસ
શાર્દુલ-કોટિયન ફરી મુંબઈની વહારે, જીતવાની આશા અપાવી
મુંબઈઃ બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં જમ્મુ અને કાશ્મીર સામે ચાલતી ચાર દિવસીય રણજી મૅચ (સવારે 9.30 વાગ્યાથી)માં બે દિવસમાં બીજી વાર બે ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુર અને તનુષ કોટિયન મુંબઈની ટીમની વહારે આવ્યા. એટલું જ નહીં, તેમણે ડિફેન્ડિંગ ચૅમ્પિયનને વિજયની આશા પણ…
- નેશનલ
COVID-19 Vaccine Scam: પોલીસે રૂ. 15 કરોડના કૌભાંડમાં આરોપીની કરી ધરપકડ, ત્રણ વર્ષથી હતો ફરાર
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (ઇઓડબલ્યૂ)એ 15 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં લગભગ ત્રણ વર્ષથી ફરાર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી એમ અધિકારીએ આજે જણાવ્યું હતું. ઇઓડબલ્યૂએ એક નિવેદનમાં કહ્યું હતું કે આરોપી પ્રફુલ્લ કુમાર નાયકે પોતાને આરોગ્ય અને…
- નેશનલ
મોદીના નેતૃત્વમાં ભારતે અભૂતપૂર્વ વિકાસ જોયો: ધનખડે સરકાર માટે કરી મોટી વાત
સમસ્તીપુર (બિહાર): ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શુક્રવારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરતા કહ્યું હતું કે દેશે છેલ્લા દાયકામાં “અભૂતપૂર્વ” વિકાસ જોયો છે જેનાથી લોકોની આકાંક્ષાઓ વધી છે. ધનખડેએ બિહારના સમસ્તીપુર જિલ્લામાં આ નિવેદન આપ્યું હતું. સમસ્તીપુર પૂર્વ મુખ્યમંત્રી અને ભારત…
- નેશનલ
દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ એક્સાઇઝ વિભાગે 20,000 દારૂની બોટલ કરી જપ્ત
નવી દિલ્હીઃ દિલ્હી સરકારના એક્સાઇઝ વિભાગે વિધાનસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી છેલ્લા પખવાડિયામાં ૫૦ લાખ રૂપિયાની કિંમતની લગભગ ૨૦,૦૦૦ ગેરકાયદે દારૂની બોટલો જપ્ત કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત…
- આપણું ગુજરાત
ગૂડ ન્યૂઝઃ અમદાવાદ-LTT વચ્ચે દોડાવાશે સ્પેશિયલ ટ્રેન
અમદાવાદઃ અમદાવાદથી મુંબઈ જતા રેલવે મુસાફરો માટે એક મહત્વના સમાચાર છે. રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ (મુંબઈ) (મધ્ય રેલવે) વચ્ચે ખાસ ભાડા પર વધુ એક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.અમદાવાદથી મુંબઈ…