- વીક એન્ડ
`કોલ્ડપ્લે’ મ્યુઝિકલ પ્રોગ્રામ ઇસ્ટમાં વેસ્ટનું મ્યુઝિક!
શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલઆજકાલ `કોલ્ડપ્લે’ મ્યુઝિકલ ગ્રુપનો ઘેર ઘેર તાવ છે. લોકો મરણમૂડી વેંચીને પણ છોકરાંવને આ લાઇવ- શો જોવા માટે મોંઘી ટિકિટો ખરીદી રહ્યા છે. અમુકે તો કીડની વેંચ્યાના દાખલા છે એવા માહોલમાં ભારતીય વિદેશી સંગીત વિશે…
- આમચી મુંબઈ
સોમવારથી મરીન ડ્રાઈવથી બાન્દ્રા નવ મિનિટમાંઃ કૉસ્ટલ રોડનો આ ભાગ ખુલ્લો મુકશે સીએમ
મુંબઈઃ સતત દોડતી મુંબઈનગરીમાં માળખાકીય સુવિધાઓ જેટલી કરો તેટલી ઓછી છે. ઉપનગરો અને દક્ષિણ મુંબઈ વચ્ચે કામધંધા માટે રોજ અપડોઉન કરતા લોકોના જીવનના વર્ષો સૌથી વધારે રસ્તા પર એટલે કે ટ્રાવેલિંગમાં ખર્યાય છે. મુંબઈની લોકલ રોજના 65થી 70 લાખ લોકોની…
- નેશનલ
મુંબઈ 26/11 હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ; યુએસ સુપ્રીમ કોર્ટનો નિર્ણય
વોશિગ્ટન: મુંબઈ 26/11 આતંકવાદી હુમલાના દોષીત તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ મામલે ભારતને મોટી સફળતા (Mumbai attack) મળી છે. યુએસ સુપ્રીમ કોર્ટે શનિવારે તહવ્વુર રાણાનું ભારતને પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી (Tahawwur Rana’s extradition) દીધી છે. તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે.…
- સ્પોર્ટસ
IND vs ENG: ટીમ ઇન્ડિયાનો ધુંઆધાર બેટર ઈજાગ્રસ્ત થયો! આજે આ ખેલાડીને મળી શકે છે સ્થાન
ચેન્નઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 T20I મેચની બીજી મેચ આજે શનિવારે સાંજે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડીયમમાં (ENG vs IND T20I Chennai) રમાશે. એ પહેલા ભારતીય માટે ચિંતાજનક સમાચાર છે, ગઈ કાલે શુક્રવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય ટીમના ધુંઆધાર…
- મહારાષ્ટ્ર
નાગપુર-ગોવા પ્રસ્તાવિત શક્તિપીઠ એક્સપ્રેસવેનો લાતુરના ખેડૂતોનો વિરોધ
મુંબઈ: નાગપુર-ગોવા પ્રસ્તાવિત શક્તિપીઠ એક્સપ્રેસવેનો બીડના ખેડૂતોએ શુક્રવારે દેખાવો કરીને વિરોધ કર્યો હતો. 802 કિ.મી. લાંબો હાઈવેને ખેડૂતોની ખેતીલાયક જમીનને હડપ કરીને કોન્ટે્રક્ટરોના લાભ માટે બનાવવામાં આવી રહ્યો છે જેને કારણે ખેડૂતોની તકલીફમાં વધારો થશે, એવા દાવો આંદોલનકારીઓએ કર્યો હતો.…
- આપણું ગુજરાત
ગુજરાતમાં થોડા વિરામ બાદ ફરી ઠંડીનું જોરઃ પવન ફૂંકાતા લોકો ઠુઠવાયા
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો મોડો બેઠો હતો અને લગભગ 15 ડિસેમ્બર બાદ ઠંડીનો ચમકારો શરૂ થયો. જોકે તાપામાન ઉપરનીચે થતું રહે છે, પરંતુ જાન્યુઆરીના 15 દિવસ સતત ઠંડી રહ્યા બાદ 16મી જાન્યુઆરીથી ઠંડીએ થોડો વિરામ લીધો હતો, ત્યારે હવે છેલ્લા બે…
- મહારાષ્ટ્ર
Breaking: મહારાષ્ટ્રનું પુણે વિચિત્ર રોગના ભરડામાંઃ એક સાથે 73
કેસપુણેઃ રાજ્યના પુણે વિસ્તારમાં એક વિચિત્ર બીમારીના કેસ એકાએક નોંધાવા લાગતા રાજ્યનું અને કેન્દ્રનું તંત્ર હરકતમાં આવ્યું છે. અત્યાર સુધીમાં આ બીમારીના 73 કેસ નોંધાયા છે અને પુખ્ત વયના લોકો સાથે બાળકોને પણ આ બીમારી ઝપેટમાં લેતાં રાજ્ય ને કેન્દ્રની…
- વીક એન્ડ
સાન માટેઓની મજેદાર માર્કેટમાં ભરબપોરે ડાન્સ પાર્ટી…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી કેનેરી આયલેન્ડમાં બનાના પ્લાન્ટેશનમાં આખો દિવસ રહેવાની ટિકિટ ભલે લીધી હોય, ત્યાં બધેય ચક્કર લગાવીને, કેળાંની ત્યાં ઉપલબ્ધ દરેક વાનગી અને ડ્રિંક ચાખીને અંતે ત્યાં કેળાંના રેસામાંથી બનેલાં ફ્રિજ મેગ્નેટ સાથે પણ ટાઇમપાસ કરી…
- વીક એન્ડ
લાપતા ઍન્ટિક્સની કેવીક છે અધધધ માર્કેટ..બનાવટી કળાકૃતિઓનું કેવુંક છે ફરેબી જગત?
ક્લોઝ અપ – ભરત ઘેલાણી પુરાતત્ત્વ વિભાગના કાયદા શું કહે છે ? છેલ્લાંમાં છેલ્લાં `યુનેસ્કો’ ના અહેવાલ મુજબ વિશ્વભરમાં ગુમ થતી- ચોરાતી પ્રાચીન પ્રતિમાઓની 50 અબજ ડોલર (50 હજાર કરોડ રૂપિયા)ની તગડી માર્કેટ છે તો બીજી તરફ, કળા-સંસ્કૃતિના સંગ્રાહકોને `પ્રાચીન’…
- એકસ્ટ્રા અફેર
અહો આશ્ચર્યમ્ નલિયામાં સેક્સકાંડ થયો જ નહોતો!
એકસ્ટ્રા અફેર - ભરત ભારદ્વાજગુજરાતના રાજકારણમાં એક સમયે ખળભળાટ મચાવી દેનારા કચ્છના નલિયા સેક્સ સ્કેન્ડલનો કેસમાં ચુકાદો આવી ગયો અને આ કેસમાં કોર્ટે તમામ 8 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. નલિયા કેસનો ચુકાદો એન્ટિ-ક્લાઈમેક્સ જેવો છે ને આ ચુકાદાનો અર્થ…