Devansh, Author at મુંબઈ સમાચાર | Page 93 of 843
  • આમચી મુંબઈIn Ahmedabad too, a seven-year-old girl was raped and murdered. The police arrested the accused in this crime within 14 hours.

    મુંબઈ રેપ કેસમાં મોટો વળાંક; યુવતીએ પોતાની જાતને જ ઈજા પહોંચાડી હોવાની શક્યતા

    મુંબઈ: નાલાસોપારામાં રેલ્વે સ્ટેશન બહાર 20 વર્ષીય યુવતી પર બલાત્કારના કેસની તપાસમાં મોટો વળાંક આવ્યો છે. મહિલાને નાજુક સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં (Mumbai rape case) આવી હતી. 20 વર્ષીય યુવતીએ દાવો કર્યો હતો કે બળાત્કારીએ તેના ગુપ્તાંગમાં પથ્થરો અને સર્જિકલ…

  • આપણું ગુજરાતVenkaiah Naidu speaking about mother tongue and languages

    માતૃભાષા આપણી આંખ, બાકીની ભાષાઓ ચશ્માનું કામ કરે છેઃ વેંકૈયા નાયડુ

    અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના (gujarat university) 73માં દીક્ષાંત સમારોહમાં (convocation) પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ (former VP Venkaiah Naidu) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં શુભેચ્છા પાઠવી હતી. પ્રાસંગિક સંબોધનમાં તેમણે માતૃભાષાનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કરતાં…

  • આપણું ગુજરાતpolice explanation girl's allegation of bitter police experience in Ahmedabad

    બાળકોમાંથી ભય દૂર કરવા અમદાવાદ પોલીસે અપનાવ્યો નવતર અભિગમ

    અમદાવાદઃ પોલીસનું નામ પડતાં જ નાના બાળકો ફફડી ઉઠતાં હોય છે. બાળકોમાંથી પોલીસનો ભય દૂર કરવા અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. વાલીઓ તેમના બાળકોને ડરાવવા માટે ઘણી વખત ઊંઘી જા, નહીંતર પોલીસ આવી જશે તેમ કહેતા…

  • વીક એન્ડ"Illustration of a person balancing flattery and honesty"

    હદ ઓફ ચમચાગીરી

    મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદીએક વખત એવો હતો જ્યારે ગુજરાતી કહેવત સાચી ઠરતી : `નમે તે સૌને ગમે’ , પરંતુ `નમન નમન મે ફેર’ એવું પણ કહેવાતું. આજે માન -સન્માન આપવું એટલે કે અહોભાવ દર્શાવવો. આ વાતનું વરવું સ્વરૂપ એટલે…

  • વીક એન્ડDesirable distance from global style tips and trends

    વૈશ્વિક શૈલીથી ઇચ્છનીય દૂરી

    સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળાસ્થાપત્ય જીવનને સારી તેમજ ખરાબ રીતે અસર કરતું ક્ષેત્ર હોવાથી તેની વર્તમાન પરિસ્થિતિ માટે તો વિશ્લેષણ થવું જ જોઈએ, અને સાથે સાથે આ ક્ષેત્રમાં ભવિષ્યની સંભાવનાઓ માટે પણ વિચાર-વિમર્શ થવો જોઈએ. અત્યાર સુધીના સ્થાપત્યનો ઇતિહાસ જોઈને,…

  • વીક એન્ડchehra-mohra-chapter-33

    ચહેરા મોહરા – પ્રકરણ: 22

    આ બાપુ તેનો સંપૂર્ણ ભૂતકાળ જાણવા માગતા હશે? હા, દરેક માણસનો એક અતીત હોય છે જે હંમેશાં તેનો પડછાયો બનીને તેની સાથે જ રહેતો હોય છે! પ્રફુલ્લ કાનાબાર ઊંડો શ્વાસ લઈ બાપુએ સોહમની ધારણા બહારની વાત કરી : વત્સ, હું…

  • મનોરંજન

    અક્ષય કુમારની સ્કાય ફોર્સ પહેલા દિવસે જ છવાઈ ગઈઃ જાણો કેટલું કર્યું કલેક્શન

    વર્ષ 2025નો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી પૂરો થવા આવ્યો ત્યારે અત્યાર સુધી બોલીવૂડ માટે નિરાશાજનક વાતાવરણ હતું, પરંતુ અક્ષય કુમાર અને વીર પહાડીયાની ફિલ્મે બોલીવૂડને સારા સામાચાર આપ્યા છે અને તેમની ફિલ્મ સ્કાય ફોર્સને સારું ઑપનિંગ મળ્યું છે. આ…

  • વીક એન્ડHistoric Zimmerman Telegram document image

    ઝિમરમેન ટેલિગ્રામ: આ `ઐતિહાસિક’ વોર મેસેજ શું હતો?

    ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક આજે એક એવા `ઐતિહાસિક ટેલિગ્રામ’ની વાત કરવાની છે, જે વિશ્વના ઇતિહાસમાં અજાણપણે મોટો બદલાવ લાવવામાં નિમિત્ત બન્યો. અમેરિકા શરૂઆતથી જ વ્યાપારી માઈન્ડસેટ ધરાવતો દેશ છે. ઓગણીસમી અને વીસમી સદીના પ્રારંભિક દાયકાઓ દરમિયાન અમેરિકાને…

  • વીક એન્ડGolden India showcasing vibrant culture, faith, and art

    જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા

    વિશેષ – શાહિદ એ. ચૌધરીદેશના 76મા ગણતંત્ર દિવસ (26મી જાન્યુઆરી, 2025)ની થીમ છે `સ્વર્ણિમ ભારત: વારસો અને વિકાસ’ ભારત સરકારે મંત્રાલયો અને રાજ્ય સરકારોને દેશનો વારસો અને વિકાસની ઝાંખી પ્રદર્શિત કરવાનું કહ્યું છે. આ ઝાંખીઓ પ્રજાસત્તાક દિનની પરેડમાં પ્રદર્શિત કરવામાં…

  • વીક એન્ડ"Coldplay band performing live, bringing Western music to the East"

    `કોલ્ડપ્લે’ મ્યુઝિકલ પ્રોગ્રામ ઇસ્ટમાં વેસ્ટનું મ્યુઝિક!

    શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલઆજકાલ `કોલ્ડપ્લે’ મ્યુઝિકલ ગ્રુપનો ઘેર ઘેર તાવ છે. લોકો મરણમૂડી વેંચીને પણ છોકરાંવને આ લાઇવ- શો જોવા માટે મોંઘી ટિકિટો ખરીદી રહ્યા છે. અમુકે તો કીડની વેંચ્યાના દાખલા છે એવા માહોલમાં ભારતીય વિદેશી સંગીત વિશે…

Back to top button