- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રથમ મોબાઇલ ફોરેન્સિક વૅન લોન્ચ કરી
મુંબઈ: મહારાષ્ટ્ર સોમવારે ગુનાની તપાસમાં અને પુરાવા એકઠા કરવામાં મદદ કરવા માટે મોબાઇલ ફોરેન્સિક વૅન લોન્ચ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. ફડણવીસે મુંબઈના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે મોબાઇલ ફોરેન્સિક વૅન લોન્ચ કરી હતી.…
- નેશનલ
PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી ટેલિફોન પર ચર્ચા, જાણો ક્યા મુદ્દા કરી વાતો?
નવી દિલ્હીઃ અમેરિકામાં ફરી રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યા પછી વૈશ્વિકસ્તરે ઉથલપાથલના વર્તારા છે. રાષ્ટ્રપતિ તરીકે વિધિવત રીતે શપથગ્રહણ કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારા નિર્ણયો લીધા હતા ત્યારે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કર્યાના…
- આપણું ગુજરાત
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓની હાજરી અંગે લીધો મહત્વનો નિર્ણય; Digital Attendance System લાગુ
ગાંધીનગર: સરકારી નોકરી કરતાં અધિકારીઓ માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓએ સમયસર હાજરી માટે ‘Digital Attendance System’નો અમલ કર્યો છે. હાલ આ નિર્ણયનો સરકાર દ્વારા અમુક નિશ્ચિત કચેરીઓમાં જ અમલ કરવામાં…
- આમચી મુંબઈ
શોકિંગઃ પરિવારના વિરોધને કારણે વિક્રોલીમાં પ્રેમી યુગલે ભર્યું અંતિમ પગલું
મુંબઈ: પરિવારના સભ્યોનો વિરોધ સહન નહીં થવાથી રવિવારે વિક્રોલી રેલવે સ્ટેશન પર એક પ્રેમી યુગલે એક્સપ્રેસ ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી લેવાનો ચોંકાવનારી ઘટના ઘટી હતી. કુર્લા રેલવે પોલીસે અકુદરતી મોતનો ગુનો નોંધી મામલાની તપાસ હાથ ધરી હોવાનું પોલીસ અધિકારીએ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં GBS બીમારીનું વધ્યું જોખમ, જાણી લો લક્ષણો અને સારવારની વિગતો?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ગુલિયન-બેરે સિન્ડ્રોમ (GBS)ના કેસમાં વધારો થઈ રહ્યો છે. પુણેમાં ઘણા કેસ નોંધાયા પછી સોલાપુરમાં કથિત આ બીમારીને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ૨૬ જાન્યુઆરી સુધી જીબીએસને કારણે ૧૦૧ સક્રિય દર્દીઓ હતા. જેમાં…
- આમચી મુંબઈ
છત્રપતિ સંભાજીનગરમાં એસટી ભાડા વધારા સામે શિવસેના (યુબીટી)નું વિરોધ પ્રદર્શન
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન મંડળ (એમએસઆરટીસી) દ્વારા બસના ભાડમાં જાહેર કરાયેલા વધારા સામે શિવસેના (યુબીટી)ના નેતાઓ અને કાર્યકરોએ સોમવારે છત્રપતિ સંભાજીનગર શહેરમાં વિરોધ પ્રદર્શન કર્યું.પોલીસે સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર વિરોધ પ્રદર્શન બાદ સેના (યુબીટી)ના ઓછામાં ઓછા 40 કાર્યકરો અને…
- નેશનલ
મનમોહક મહાકુંભ: અંતરિક્ષમાંથી મહાકુંભની અદ્ભુત તસવીરો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને મોકલી
પ્રયાગરાજ: હાલમાં ચાલી રહેલા સૌથી મોટા ધાર્મિક આયોજન મહાકુંભ મેળાને માત્ર જમીન પરથી જ નહીં પરંતુ અંતરીક્ષમાંથી પણ તસવીરમાં કેદ કરવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્ર (ISS)એ રવિવારે મોડી રાતના અવકાશમાંથી મહાકુંભની અદ્ભુત તસવીરો કેદ કરી છે. આ તસવીરોમાં…
- આમચી મુંબઈ
મરાઠી મુદ્દા પર મનસે ફરી આક્રમક, કાર્યકર્તા ડિઝની હોટસ્ટારની ઓફિસમાં ઘૂસી ગયા, ધમાલ કરી
મુંબઈ: મરાઠીના મુદ્દા પર મનસે ફરી એક વખત આક્રમક બનતી જોવા મળી રહી છે. ડિઝની હોટસ્ટાર એપ પર મરાઠીમાં ક્રિકેટની કોમેન્ટ્રી ઉપલબ્ધ ન હોવાના મુદ્દા પર મનસેના કાર્યકરો કંપનીના કાર્યાલય પર ધસી ગયા હતા અને ધમાલ કરી હતી. મનસેના ચિત્રપટ…
- શેર બજાર
સેન્સેક્સ સાત મહિનાના નીચલા સ્તરે પટકાયો, રૂપિયો 11 પૈસા તૂટ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નબળા વૈશ્વિક વલણો વચ્ચે સ્થાનિક સ્તરે આઇટી, ઓઇલ અને ગેસ શેરોમાં ભારે વેચવાલી અને ધોવાણને કારણે ખખડી ગયેલા સેન્ટિમેન્ટ સાથે સપ્તાહના પહેલા સત્રમાં સેન્સેક્સ ૮૨૪ પોઈન્ટના ગાબડા સાથે સાત મહિનાના નવા નીચલા સ્તરે પટકાયો હતો, જ્યારે નિફ્ટીએ…