- શેર બજાર
Stock Market: બજાર ખુલતાની સાથે મોટો કડાકો; સેન્સેક્સ-નિફ્ટી આટલો ઘટાડો
મુંબઈ: આજે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેર બજાર (India Stock Market)માં ઓપનીંગ સાથે જ મોટો કડાકો નોંધાયો. આજે શરૂઆતના કારોબારમાં ભારતીય શેર બજારના બંને મુખ્ય ઇન્ડેક્સમાં મોટો ઘટાડો નોંધાયો. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 410 પોઈન્ટના ઘટાડા…
- આપણું ગુજરાત
સુરતમાં લગ્નના દસ જ દિવસમાં લૂંટેરી દુલ્હન ભાગી ગઈ, યુવકનું હાર્ટએટેકથી મોત
સુરતઃ શહેરમાં એક યુવક લૂંટરી દુલ્હનનો ભોગ બન્યા બાદ ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. લગ્નની બાધા પૂરી કરવાના બહાને દુલ્હન વડોદરા ગયા બાદ પરત આવી નહોતી. આઘાતમાં યુવકનું હાર્ટએટેકથી મોત થતાં પરિવાર શોકમગ્ન બની ગયો હતો. શું છે મામલોસુરતના વરાછામાં રહેતા…
- આપણું ગુજરાત
અમદાવાદમાં ‘તેં મારો નંબર બ્લોક કેમ કરી દીધો’ કહી યુવતીએ છરીથી યુવક પર હુમલો કર્યો
અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. 13 વર્ષ પહેલા થયેલી સગાઈ તોડવા મુદ્દે યુવતીએ યુવકને કારની ટક્કર મારી હતી અને પછી છરીના 3 ઘા ઝીંક્યા હતા. યુવક જીવ બચાવવા લોહી લુહાણ હાલતમાં દોડ્યો હતો અને લિફ્ટ લઈ જીવ…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે ચીનને મોટો ઝટકો આપ્યો; ચીન પર વધુ આટલા ટકા ‘Tariff’ ઝીંક્યો
વોશિંગ્ટન ડીસી: ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ વિવિધ દેશોની આયાતો પર ટેરીફ લાગવવાની જાહેરાત કરી ચુક્યા છે, જેને કારણે ટ્રેડ વોર શરુ થવાની ભીતિ છે. એવામાં ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ અંગે મોટી જાહેરાત કરી છે, તેમણે ચીન…
- એકસ્ટ્રા અફેર
દોષિત નેતાઓનો ચૂંટણી લડવા અંગે કાયદો બદલાવો જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજસુપ્રીમ કોર્ટમાં ફોજદારી કેસોમાં દોષિત ઠેરવાયેલા રાજકારણીઓ પર આજીવન પ્રતિબંધની માગ કરતી અરજીના મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રજૂ કરેલા જવાબના કારણે દાગી નેતાઓનો મુદ્દો ફરી ચર્ચામાં છે. દોષિત નેતાઓ પર આજીવન પ્રતિબંધની માગ…