- સ્પોર્ટસ
યાનિક સિનર સતત બીજી વખત જીત્યો ઓસ્ટ્રેલિયન ઓપન: જર્મનીના એલેકઝાન્ડર ઝવેરેવને હરાવ્યો
મેલબોર્ન: ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલ મેચમાં યાનિક સિનરે એલેક્ઝાન્ડર ઝવેરેવને 6-3, 7-6 (4), 6-3થી હરાવીને ટાઈટલ જીત્યું હતું. સિનરે સતત બીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું હતું. આ સિવાય આ તેની કારકિર્દીનું ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. 1992 અને 1993માં જિમ…
- મનોરંજન
હજુ કિશોર કુમારને પદ્મ પુરસ્કાર મળ્યો નથીઃ સોનુ નિગમે વીડિયો પોસ્ટ કરીને શું કહ્યું?
મુંબઈઃ ૨૫ જાન્યુઆરીના રોજ પદ્મ પુરસ્કાર ૨૦૨૫ના વિજેતાઓની યાદી જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ફિલ્મ ઉદ્યોગના અરિજીત સિંહ, લોક ગાયિકા શારદા સિંહા અને ફિલ્મ નિર્દેશક શેખર કપૂરની પદ્મ પુરસ્કારો માટે પસંદગી કરવામાં આવી છે. લોક ગાયિકા શારદા સિન્હાને મરણોત્તર પદ્મ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનને ફટકોઃ ઘરઆંગણે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હાર્યું
મુલતાનઃ ડાબોડી સ્પિનર જોમેલ વારિકનની શાનદાર બોલિંગની મદદથી વેસ્ટ ઈન્ડિઝે સોમવારે અહીં રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પાકિસ્તાનને 133 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને 120 રનથી જીત મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝની જીત સાથે સીરિઝ 1-1થી ડ્રો…
- નેશનલ
માનો યા ના માનોઃ લંડન કરતા પ્રયાગરાજ પહોંચવાનું બન્યું મોંઘું
નવી દિલ્હીઃ પ્રયાગરાજમાં ૧૪૪ વર્ષ બાદ ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભમાં અત્યાર સુધીમાં ૧૨ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચુક્યા છે. મહાકુંભમાં દરરોજ કરોડો લોકો ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા પહોંચી રહ્યા છે. બસ અને ટ્રેનમાં ટિકિટ નહીં મળતા…
- આપણું ગુજરાત
થઈ જાઓ તૈયાર! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વધુ એક મુખ્ય પરીક્ષાની તારીખો કરી જાહેર
અમદાવાદ: હાલ ગુજરાતમાં ભરતીની મોસમ ચાલી રહી છે. પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક દળનીઓ ભરતી માટેની શારીરિક કસોટી ચાલી રહી છે. આગામી સમયમાં ગુજરાત જાહેર સેવા આયોગ પણ વર્ગ 1-2ની ભરતીની જાહેરાત કરી શકે છે. ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને શોધવા પોલીસ ગુરૂદ્વારાઓમાં ઘૂસીઃ સંગઠનોનો વિરોધ
વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી અમેરિકામાં રહેતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ મુશ્કેલીમાં મૂકાયા છે. અમેરિકામાં સતત ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને શોધી કાઢીને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમેરિકાની પોલીસ આવા પ્રવાસીઓને શોધવા માટે ગુરૂદ્વારાઓમાં ઘૂસી રહી છે. જેનો શીખ સંગઠનો વિરોધ કરી…
- સ્પેશિયલ ફિચર્સ
ભારતનું એ રાજ્ય કે જે અંગ્રેજોની ગુલામીની ઝંઝીરથી મુક્ત રહ્યું, આ હતું મુખ્ય કારણ…
ભારતનો ઈતિહાસ, પરંપરા અને સંસ્કૃતિનો વારસો ખૂબ જ સમૃદ્ધ છે અને આ વાતનો અંદાજો એ પરથી જ લગાવી શકાય કે અંગ્રેજોએ આ દેશને લૂંટવાના હેતુથી જ તેને ઉપનિવેશ બનાવીને રાખ્યું હતું. 200-200 વર્ષ સુધી તેમણે અહીં રાજ કર્યું અને આ…
- આપણું ગુજરાત
અમદાવાદના ઘોડાસરમાં બ્રેકડાઉન બસને આઈશરે મારી ટક્કર, બે જણનાં મોત
અમદાવાદ: અમદાવાદમાં અકસ્માતની ઘટના ઘટી છે જેમાં આવી છે. અકસ્માતમાં બ્રેકડાઉન થયેલી AMTSની બસ રિપેર કરી રહેલા બે ફોરમેન 2 બસ વચ્ચે ચગદાઈ જતાં તેમનાં મૃત્યુ નીપજ્યાં છે. ઘોડાસર સ્થિત નવા ઓવરબ્રિજ ઉપર અકસ્માત સર્જાયો છે. હાલ આ મામલે પોલીસ…
- આમચી મુંબઈ
સાંસદ ઓમપ્રકાશ રાજે નિમ્બાળકર મહાયુતિના છે! પાલકપ્રધાને ‘ઓપરેશન ટાઇગર’નો સંકેત આપ્યો
ધારાશિવ: ધારાશિવ જિલ્લો ઠાકરે સેનાનો ગઢ રહ્યો છે. લોકસભાની ચૂંટણીઓ પછી, જિલ્લાના મતદારોએ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ મહા વિકાસ આઘાડીના ઘટક પક્ષ, શિવસેના (યુબીટી)ને ભારે સમર્થન આપ્યું હતું. આ બધા વચ્ચે પાલક પ્રધાન તરીકે પોતાના પહેલા પ્રવાસ પર આવેલા પરિવહન પ્રધાન…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રથમ મોબાઇલ ફોરેન્સિક વૅન લોન્ચ કરી
મુંબઈ: મહારાષ્ટ્ર સોમવારે ગુનાની તપાસમાં અને પુરાવા એકઠા કરવામાં મદદ કરવા માટે મોબાઇલ ફોરેન્સિક વૅન લોન્ચ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. ફડણવીસે મુંબઈના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે મોબાઇલ ફોરેન્સિક વૅન લોન્ચ કરી હતી.…