- નેશનલ
Mahakumbh: કરોડો લોકોને મળશે ફાસ્ટ ઇન્ટરનેટ, કૉલ ડ્રોપથી પણ છૂટકારો
મહાકુંભનગર (ઉત્તર પ્રદેશ): વિશ્વના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમ મહાકુંભમાં 40 કરોડ લોકો આવે તેવી અપેક્ષા છે. મહાકુંભ એક મહિનાથી વધુ સમય સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન કોઈ કોલ ડ્રોપ્સ થશે નહીં અને ઇન્ટરનેટ સ્ટ્રીમિંગ સર્વિસ સારી મળશે. ટેલિકોમ સેવા કંપનીઓ…
- આપણું ગુજરાત
વાપી ભાજપના નેતાની હત્યાના શાર્પશૂટરની ઉત્તર પ્રદેશથી ધરપકડ
અમદાવાદ: વાપી તાલુકાના ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યાના બહુચર્ચિત કેસમાં પોલીસને સફળતા મળી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યાના મુખ્ય શાર્પશૂટર અજય ઉર્ફે ગુડ્ડુ સતિરામ યાદવની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી લીધી છે. આરોપીએ બે અન્ય શાર્પ…
- સ્પોર્ટસ
જસપ્રીત બુમરાહ જીત્યો આઇસીસીનો આ સર્વશ્રેષ્ઠ પુરસ્કાર, પાંચમો ભારતીય બન્યો જેણે…
દુબઈઃ ટેસ્ટ જગતના 31 વર્ષીય નંબર-વન બોલર જસપ્રીત બુમરાહે પ્રતિષ્ઠિત સર ગારફીલ્ડ સોબર્સ અવૉર્ડ’ જીતી લીધો છે. આ પુરસ્કારઆઇસીસી મેન્સ ક્રિકેટર ઑફ ધ યર’ તરીકે ઘોષિત થનાર ખેલાડીને આપવામાં આવે છે અને આઇસીસીએ એના માટે 2024ના વર્ષમાં સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કરનાર…
- આપણું ગુજરાત
વિરમગામમાં જીવલેણ હુમલામાં શિક્ષકનું મોત, કારણ જાણશો તો ચોંકી જશો!
અમદાવાદ: વિરમગામમાં રાત્રિના સમયે શિક્ષક પર જીવલેણ હુમલો કરીને હત્યા કરી દેવામાં આવી હતી. શિક્ષકની હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. હત્યાની ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.…
- નેશનલ
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી ફરી મુલતવી, સુપ્રીમ કોર્ટે ફરી મુદત પાડી
નવી દિલ્હી: ઓબીસી અનામતના મુદ્દાને કારણે છેલ્લાં કેટલાક વર્ષોથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઈ નથી. ઓબીસી અનામતના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે અંતિમ સુનાવણી થવાની અપેક્ષા હતી, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર મુદત પાડી હોવાથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં…
- સ્પોર્ટસ
કરાટેની વિશ્વ સ્પર્ધામાં મુંબઈના ગુજરાતી સ્પર્ધક દિવેશ ત્રિવેદીએ ગોલ્ડ જીતી લીધો
મુંબઈઃ જાપાન કરાટે ઍસોસિયેશન ઑફ ઇન્ડિયા (જેકેએ ઇન્ડિયા)ની સુવર્ણ જયંતીના અવસરે તાજેતરમાં હૈદરાબાદમાં આયોજિત સિનિયર કરાટે ચૅમ્પિયનશિપમાં મુંબઈના દિવેશ ત્રિવેદીએ કાતા નામની કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.55-60 વર્ષની કૅટેગરીમાં ગુજરાતી સ્પર્ધક દિવેશ ત્રિવેદીએ તીવ્ર હરીફાઈ વચ્ચે નિર્ણાયક મુકાબલામાં હરીફ…
- આમચી મુંબઈ
પત્ની-પુત્રની હત્યા કરી આત્મહત્યાનો દેખાવ કરનારા પતિનો ભાંડો ફૂટ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાંદિવલીમાં પત્ની અને આઠ વર્ષના માસૂમ પુત્રની હત્યા કર્યા બાદ તેમણે આત્મહત્યા કરી હોવાનો દેખાવ કરનારા પતિનો આખરે પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો હતો. પત્નીના અન્ય યુવક સાથે આડાસંબંધ હોવાની શંકા પરથી ઘાતકી પગલું ભરનારા પતિની પોલીસે ધરપકડ…
- નેશનલ
2024ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ પર થઇ ધનવર્ષા, જાણો કેટલા રુપિયા મળ્યા?
નવી દિલ્હીઃ ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે ચૂંટણીના બોન્ડ્સ રદ કર્યા બાદ રાજકીય પક્ષો ટ્રસ્ટ મારફત ભંડોળ મેળવી રહ્યા છે. એવામાં હવે ચૂંટણી પંચે તેનો વાર્ષિક અહેવાલ જાહેર કર્યો છે જે મુજબ હિન્દુત્વ પાર્ટી ભાજપને 2022-2023માં રૂ.. 2,120.06 કરોડનું સ્વૈચ્છિક ડોનેશન…
- મનોરંજન
Mirzapur વેબ સિરીઝમાં સસરા-વહુ વચ્ચેનો તેલ માલિશવાળો સીન યાદ છે? એનાથી પણ દમદાર છે આ સિરીઝ, પસીના છૂટી જશે…
મહામારી કોરોના બાદ એન્ટરટેઈન્ટમેન્ટની દુનિયા સદંતર બદલાઈ ગઈ છે અને વેબ સિરીઝનો તો એક આખો અલગ વર્ગ છે. જો સુપરહિટ વેબ સિરીઝની વાત કરીએ તો તેમાં મિર્ઝાપુર (Mirzapur)નું નામ ટોપ પર છે. આ સિરીઝને લઈને દર્શકોમાં એક અલગ જ ક્રેઝ…