- મનોરંજન
‘અડધા ગુજરાતી’ આશાજીના આ ગુજરાતી ગીતો સાંભળ્યા છે?
સંગીત ક્યારેય કોઈ દેશ, પ્રાંત, ભાષાનો મોહતાજ નથી હોતું. રાજકારણીઓ કે અમુક તકવાદીઓ પોતાના સ્વાર્થ માટે ભલે ભાષાના નામે સરહદો દોર્યા કરે, પણ સંગીત તો આ બધુ ફાંદી સરહદોની પહેલે પાર જાય છે. મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયા બાદ રાજકીય…
- નેશનલ
‘NDA’ Vs ‘I.N.D.I.A’
દેશના 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણીના પરિણામોએ રાજકીય પક્ષોના હૃદયના ધબકારા વધારી દીધા છે. આ પેટાચૂંટણીઓને લોકસભા ચૂંટણીની સેમિફાઇનલ માનવામાં આવી રહી છે. અત્યાર સુધીના વલણો અને પરિણામો ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ દર્શાવે છે, જ્યારે વિપક્ષી ગઠબંધનને પહેલી…
- આમચી મુંબઈ
મુંબઇના મલાડમાં અશોકના 10 વૃક્ષોનું ગેરકાયદે નિકંદન: એક્ટિવિસ્ટે કરી મુખ્ય પ્રધાનને ફરિયાદ
મુંબઇના મલાડમાં અશોકના 10 વૃક્ષોનું ગેરકાયદે નિકંદન: એક્ટિવિસ્ટે કરી મુખ્ય પ્રધાનને ફરિયાદમુંબઇ: મલાડ પૂર્વમાં લિંકરોડ પર આવેલ એક હાઉસિંગ સોસાયટી દ્વારા અશોકના 10 વૃક્ષોની ગેરકાયદે છટણી કરવામાં આવી છે એમ કહી આ બાબતે મુંબઇના એક્ટિવિસ્ટ અને વૃક્ષ પ્રેમીએ મુંબઇ મહાનગરપાલિકા,…
- મનોરંજન
પૂછો ના યાર ક્યા હુઆઃ પદ્મીની કોલ્હાપુરએ ફઈ બા આશા ભોસલેને આમ શા માટે કહ્યું
90 વર્ષની ઉંમરે પણ અડીખમ ઊભેલા આશા ભોસલેનો આજે જન્મદિવસ છે. દસ વર્ષની ઉંમરથી સંગીત-ગીત સાથે જોડાયેલા આશાજી ના જીવનના ઘણા કિસ્સાઓ વિશે તમે જાણતા હશો. આજે એક વધારે મજેદાર કિસ્સા વિશે તમને જણાવીએ.થયું એમ કે પદ્મીની કોલ્હાપુરેએ ફિલ્મ જમાને…
- મનોરંજન
બોલો, આ કારણે બીગ બી ને પણ લાગે છે બેરોજગારીનો ડર
જેમની તારીખ લેવાનું ભલભલા નિર્માતા માટે સૌથી કપરું કામ છે તેવા સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને પણ બેરોજગારીનો ડર સતાવી રહ્યો છે. વાત છે અમિતાભના ક્વિઝ શૉ કૌન બનેગા કરોડપતિની.અમદાવાદનો રહેવાસી ચિરાગ અગ્રવાલ અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર બેઠો હતો.…
- નેશનલ
મુખ્ય પ્રધાનનો મિજાજ તો જુઓ, મહિલાને આપ્યો આવો જવાબ
સત્તાનો મદ માણસને ચડે ત્યારે તે ભાન ભૂલી જતો હોય છે અને સાથે એ પણ ભૂલી જાય છે કે તે જે પદ પર બેઠાં છે તેની ગરિમા જળવાઈ છે કે નહીં. કોઈપણ રાજ્યમાં રોજગારી ઊભી કરવી તે જે તે સરકારની…
- આમચી મુંબઈ
સાવધાન! મહારાષ્ટ્રમાં બે દિવસ મૂશળધાર વરસાદની આગાહી: કોકણ, ગોવા અને વિદર્ભમાં આજે ઓરેન્જ એલર્ટ
નાગપુર: ભારતીય હવામાન ખાતા દ્વારા રાજ્યમાં આજે અને આવતી કાલે મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઇ અને પુણેમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ઉપરાંત વિદર્ભમાં પણ વરસાદે હાજરી પુરાવી છે. હવામાન ખાતા દ્વારા કોકણ, ગોવા અને વિદર્ભમાં આજે…
- આપણું ગુજરાત
તાંત્રિકે રૂ. વીસની નોટ બાલટીમાં નાખી ને રૂ. 500 નીકળ્યા પણ …
દુઃખી માણસ ઘણીવાર આસાનીથી ભોળવાઈ જતો હોય છે અને સામે પક્ષે તેને પોતાની જાળમાં ફસાવનારા ગઠિયાઓ એટલા જ શાતિર દિમાગના હોય છે. આવા એક તાંત્રિક અને તેના મળતીયાઓએ જામનગર જિલ્લાના એક દેવાદાર ખેડૂતને લૂંટી લીધો છે. જામનગરના જામજોધપુર તાલુકામાં તાંત્રિક…
- આમચી મુંબઈ
પવઈમાં એરહોસ્ટેસની હત્યા કરનારા આરોપીની પોલીસ લોકઅપમાં આત્મહત્યા
મુંબઈ: પવઈમાં એરહોસ્ટેસ રુપલ ઓગરેની ગળું ચીરીને હત્યા કરવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી વિક્રમ અથવાલે શુક્રવારે સવારે 9:30 કલાકે પોલીસ સ્ટેશનના લોકઅપમાં આત્મહત્યા કરી હતી. મળતી માહિતી મુજબ ટોયલેટ જવાના બહાને આરોપી બાથરૂમમાં ગયો હતો અને પોતાના પેન્ટની મદદથી તેણે…
- Uncategorized
પશ્ચિમ બંગાળમાં મંત્રીઓ-ધારાસભ્યોની મોજ, મમતા બેનર્જીએ 40 હજાર રૂપિયાનો પગાર વધારો કર્યો
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ રાજ્યના વિધાન સભ્યોના પગારમાં દર મહિને 40 હજાર રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. ગૃહમાં જાહેરાત કરતા બેનરજીએ કહ્યું હતું કે મુખ્ય પ્રધાનના પગારમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી કારણ કે તેઓ લાંબા…