- સ્પોર્ટસ
હવે સિરાઝને જ પૂછો કે અમે શું કરીએઃ અભિનેત્રીએ કરી આ રીતે પ્રશંસા
એશિયા કપમાં ભારતે મેળવેલી જીતનો જશ્ન લાખો ફેન્સે મેળવ્યો હતો. જોકે બોલર સિરાઝના તરખાટને લીધે મેચ વન સાઈડેડ થઈ ગઈ હતી. એશિયા કપ 2023ની ફાઈનલમાં જીત બદલ ભારતીય ટીમને ઘણાં સેલેબ્સે અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે…
- આપણું ગુજરાત
હેલિકોપ્ટર ન પહોંચ્યું પણ આર્મી જવાનોએ બચાવ્યા 12ના જીવ
કરજણ તાલુકામાં નર્મદા નદીની વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે પૂરના પાણીમાં ફસાયેલા ૧૨ વ્યક્તિને સેનાની મદદથી બચાવી લેવામાં આવી છે. ખરાબ વાતાવરણના કારણે વાયુસેના કે કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર ઉડાન ના ભરી શકવાના કારણે આર્મીની બોટ મંગાવી આ કાંઠા તરફ લાવવામાં આવી…
- આપણું ગુજરાત
રાજ્ય સરકાર ફરી આવું ન કરેઃ શક્તિસિંહ ગોહિલ
સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યા પ્રહાર કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે સરદાર સરોવર ડેમને છલોછલ ભરવામાં આવ્યો અને પહેલેથી ધીમે ધીમે પાણી છોડવામાં આવ્યું ન હતું. મુખ્ય…
- સ્પેશિયલ ફિચર્સ
સર્જાઇ રહ્યો છે ધન રાજયોગ, આ ત્રણ રાશિના લોકોને થઈ રહ્યો છે વિશેષ લાભ…
દરેક ગ્રહ એક ચોકકસ સમયે રાશિ પરિવર્તન કરે છે અને એની સાથે જ તે અન્ય ગ્રહો સાથે શુભ અશુભ યોગ પણ બનાવે છે, એવું જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. આજે એટલે કે 18મી સપ્ટેમ્બરના આવી જ એક ગ્રહોની હિલચાલ થવા…
- આપણું ગુજરાત
વર્લ્ડ કપ પહેલા જામશે આ જંગઃ રાજકોટના ક્રિકેટરસીયાઓમાં થનગનાટ
એશિયા કપ પોતાને નામ કરી ચૂકેલી ભારતીય ટીમ અને ક્રિકેટના લાખો ચાહકોને આમ તો વર્લ્ડ કપની જ પ્રતીક્ષા છે, પરંતુ તે પહેલા એક સિરીઝ યોજાવાની છે, જેનો એક મેચ રાજકોટમાં રમાશે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની…
- ઇન્ટરનેશનલ
હિંદ મહાસાગરમાં ભારત નવી બ્લુ વોટર નેવી ફોર્સનું નિર્માણ કરવામાં આવશે…
નવી દિલ્હી: ભારતમાં હવે ત્રણેય પાંખની સેનાઓ મજબૂત બની રહી છે. દરિયાઈ તાકાત વધારવા માટે બ્લુ વોટર નેવી ફોર્સનું નિર્માણ કર્યું છે. ભારતે હિંદ મહાસાગરમાં ચીનના વધતા ખતરાનો સામનો કરવા માટે આ નેવીનું નિર્માણ કર્યું છે. ભારતીય નૌકાદળે હમણાં જ…
- સ્પેશિયલ ફિચર્સ
ત્રણ વર્ષમાં 4000 મૂરતીયાના બાયોડેટા આવ્યા પણ કન્યા ક્યાં
દીકરીને સાપનો ભારો કહીને નકારતો, દૂધ પીતી કરતો અને તેને જન્મ પહેલા જ માતાના ગર્ભમાં મારી નાખતો સમાજ આજે પોતાના કર્યા જ ભોગવે છે. ગામે ગામે અને ઘરે ઘરે મોટી ઉંમરના અપરિણિત છોકરાઓ બેઠા છે કારણ કે છોકરી જ નથી…
- આમચી મુંબઈ
Nashik Accident: નાસિક પાસે કાર અને કંટેનર વચ્ચે અકસ્માત: ધુળેના નગરસેવક સહિત ચારના મોત
નાસિક: નાસિકના ચાંદવડ પાસે કાર અને કંટેનર વચ્ચે અકસ્માત થતાં ચાર લોકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. મૃતકોમાં ધુળેના નગરસેવકનો પણ સમાવેશ છે. ચાંદવડ પાસે નમોકાર તિર્થ ક્ષેત્રની સામે મુંબઇ-આગ્રા હાઇવે પર આ ભીષણ અકસ્માત થયો છે. તમામ મૃત…
- નેશનલ
કરોડો PF ખાતાધારકો માટે આવ્યા માઠા સમાચાર, નાણા મંત્રાલય દ્વારા EPFOને આપવામાં આવ્યો આવો આદેશ…
નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO દ્વારા દર નાણાકીય વર્ષ માટે વ્યાજદરમાં ફેરફાર કરવામાં આવે છે. પીએફ ખાતાધારકોને સંબંધિત નાણાકીય વર્ષમાં તેમની જમા રકમ પર આ નક્કી કરવામાં આવેલા સુધારા પ્રમાણે વ્યાજ ચૂકવવામાં આવે છે, પરંતુ પ્રાઈવેટ…
- આપણું ગુજરાત
કેશોદમાં ચાર વૃક્ષો કપાયા ને 80 બગલા મોતને ભેટ્યા
જૂનાગઢના કેશોદમાં ચાર મહાકાય વૃક્ષો કાપી નાખતા 80થી વધુ બગલાના મોત નિપજ્યા હતાં. આ ઘટનાથી જાણ થતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.જૂનાગઢના કેશોદમાં આવેલા રણછોડનગરના રહીશોએ પીપળા સહિતના ચાર મહાકાય વૃક્ષો કાપી નાખતા આ વૃક્ષો પર માળાઓ બાંધીને રહેતા 80થી…