- ઇન્ટરનેશનલ
હરદીપ નિજ્જર કેસમાં ભારતના કડક વલણ બાદ જસ્ટિન ટ્રુડો નરમ પડ્યા
ટોરોન્ટોઃ ભારતના કડક વલણ બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું વલણ નરમ પડ્યું છે. તેમણે કહ્યું હતું કે અમે ખાલિસ્તાન સમર્થક શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત પર દોષારોપણ કરતા નથી. જસ્ટિન ટ્રુડોએ કહ્યું, ‘ભારત સરકારે આ બાબતને ખૂબ…
- મનોરંજન
આખરે શું ખાલી છે? નરેન્દ્ર મોદીનું મગજ કે…’ અભિનેતા પ્રકાશ રાજે પીએમ મોદીની ઉડાવી મજાક
બેંગલુરુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં ગઇ કાલે જૂના સંસદ ભવનમાંથી નવા સંસદ ભવનમાં પ્રવેશનો કાર્યક્રમ યોજાયો. ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામત બિલ નવા સંસદ ભવનમાં રજૂ કર્યું. મહિલા અનામતના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા થઇ…
- નેશનલ
‘ભારત ચંદ્ર પર પહોંચી ગયું અને પાકિસ્તાન વિશ્વ પાસે પૈસાની ભીખ માંગી રહ્યું છે…’: નવાઝ શરીફ
ઇસ્લામાબાદ: છેલ્લાં કેટલાંય સમયથી પાકિસ્તાન આર્થિક ભીંસમાં છે. પાકિસ્તાનમાં મોંઘવારી આકાશને આંબી રહી છે. ઇંધણ, વીજળી અને અનાજની કિંમતોમાં ભારે વધારો થઇ રહ્યો છે. આ પરિસ્થિતી માટે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે પાકિસ્તાનના પૂર્વ લષ્કર પ્રમુખ અને ન્યાયાધીશને જવાબદાર…
- આમચી મુંબઈ
…તો એવા વાહનચાલકોને મળશે ફાસ્ટ ટેગમાંથી કપાયેલા પૈસા પાછા
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા 16મી સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધી ગણેશોત્સવ માટે કોંકણ જતા ગણેશ ભક્તો માટે ટોલ ટેક્સમાંથી માફી આપવાની જાહેરાત કરી હતી. જોકે, ટોલ બૂથ પર લગાવવામાં આવેલા ફાસ્ટ ટેગને કારણે પોતાની જાતે જ ટોલ નાકા…
- ટોપ ન્યૂઝ
આખરે લશ્કર- એ- તૈયબાના આતંકવાદી ઉઝૈર ખાનને ઠાર કરવામાં સેનાને મળી સફળતા…
જમ્મુ કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અઠવાડિયાથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં મંગળવારે સેનાને મોટી સફળતા હાથ લાગી હતી. સેનાને આખરે લશ્કર- એ- તૈયબાના આતંકવાદી ઉઝૈર ખાનને ઠાર કરવામાં સફળતા મળી છે. આ બાબતે માહિતી આપતા કાશ્મીરના એડીજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, મંગળવારે…
- ધર્મતેજ
આજનું રાશિફળ (20-09-23): મિથુન સહિત આ બે રાશિના લોકોને થઈ શકે છે આકસ્મિક ધનલાભ…
મેષ: મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવહારની બાબતમાં ઉતાવળ નહીં દેખાડવાનો રહેશે. આજે કામના સ્થળે તમને તમારા સાથીઓનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. વ્યક્તિગત બાબતોમાં આજે સ્પષ્ટતા જાળવી રાખવાનો રહેશે. તમારી કાર્યક્ષમતામાં વધારો જોવા મળશે. આજે તમે સખત મહેનત…
- નેશનલ
સંસદના વિશેષ સત્ર બાદ પીએમ મોદીએ બોલાવી કેબિનેટ બેઠક
પીએમ મોદીએ આજે 6:30 કલાકે કેબીનેટની બેઠક બોલાવી છે. એ પહેલા સંસદના વિશેષ સત્રના પ્રથમ દિવસે પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે આજથી પ્રારંભ થતું સંસદનું વિશેષ સત્ર નાનું છે પરંતુ તે ‘મૂલ્યવાન’ છે અને તેમાં…
- નેશનલ
SBI લોકોના ઘરે મોકલશે ચોકલેટ, પણ પ્રાર્થના કરો કે તમારા ઘરે ન આવે એ ચોકલેટનું બોક્સ!
દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇ એક નવી પહેલ કરી રહ્યું છે. બેન્કના જેટલા રિટેલ ફોનધારકોની EMI ચૂકવણીમાં ડિફોલ્ટર જાહેર થવાની સંભાવના હોય તે ગ્રાહકોને હપતા ચૂકવણીનું યાદ કરાવવા માટે SBI એવા લોકોના ઘરે ચોકલેટ મોકલશે. જો કે આ પ્રયોગ…
- સ્પોર્ટસ
એશિયા કપ જીત્યા બાદ રોહિત શર્માએ કરી એવી હરકત કે…
ગઈકાલે કોલંબોમાં શ્રીલંકન ટીમને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો, પણ આ જ દરમિયાન ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ કંઈક એવું કર્યું હતું કે તે મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. રોહિત શર્મા તેની ભૂલવાની આદતને કારણે એરપોર્ટ પર ફસાતાં ફસતાં…
- શેર બજાર
ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવા આશાવાદે વિશ્વ બજાર પાછળ સોનાચાંદીમાં આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખવામાં આવે તેવા આશાવાદ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં તેમ જ ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના…