- શેર બજાર
બે સત્રમાં રોકાણકારોની સંપત્તિમાંથી કુલ રૂ. ૨.૯૮ લાખ કરોડનું ધોવાણ થયું છે.
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં વૈશ્ર્વિક કારણોસર એકાએક જોરદાર કડાકો નોંધાયો છે અને તેમાં અંદાજે બે લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. ભારતીય શેરબજાર પહેલાથી જ ઐતિહાસિક ઊંચી સપાટીએ હોવા સાથે વેલ્યુએશન્સ અંગે પણ રોકાણકારો દ્વિધામાં હતા ત્યાં યુએસ ટ્રેઝરી યિલ્ડ અને…
- આપણું ગુજરાત
બોલોઃ હવે હૉસ્ટેલના ડાઈનિંગ હૉલમાં કેવા કપડાં પહેરવા તે પણ યુનિવર્સિટી નક્કી કરશે
યુનિવર્સિટીનું કામ ઉચ્ચ કક્ષાનું, રોજગારલક્ષી શિક્ષણ પૂરું પાડવાનું છે. યુવાનો અહીં અભ્યાસ કરી સક્ષમ બનવા માગતા હોય છે, જેથી નોકરી મળે કે સારી કારકિર્દી બનાવી શકે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શિસ્તમાં રહે તે માટે ચોક્કસ નિયમો હોવા જોઈએ અને તેનું કડક પાલન…
- ટોપ ન્યૂઝ
કેનેડામાં રહેતા ભારતીયો માટે સરકારે બહાર પાડી એડવાઈઝરી
ભારત અને કેનેડાના સંબંધો હમણાં થોડા તણાવયુક્ત બન્યા છે ત્યારે ભારત સરકારે કેનેડામાં રહેતા ભારતીયો માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમણે ભારતીયોને ચેતવ્યા છે અને સતર્ક રહેવા જણાવ્યું છે.ભારત સરકારના વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા ભારતીયો અને વિદ્યાર્થીઓને સાવધાન રહેવા…
- મનોરંજન
હેપ્પી બર્થ ડેઃ સેલિબ્રિટીના સેક્રેટરીથી લઈ ખુદ સેલિબ્રિટી સુધીની સફર ખેડી આ ગુજરાતીએ
હાલમાં જે ટોચ પર બેઠા તે દરેક ક્ષેત્રના લોકો સંઘર્ષ કરી આગળ વધ્યા છે. ફિલ્મજગત પણ આમાંથી બાકાત નથી. આજે ફિલ્મજગતના એક એવા જ ફિલ્મ નિર્દેશક નિર્માતાનો જન્મદિવસ છે, જેમણે ફિલ્મજગતને ઘણી સારી ફિલ્મો આપી છે. જોકે પોતાની ફિલ્મો સાથે…
- શેર બજાર
ફેડરલની બેઠકની ફળશ્રુતિ પૂર્વે સોનામાં સુધારો, ચાંદીમાં પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે સોનાના ભાવમાં વધીને ગત પાંચમી સપ્ટેમ્બર પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે અમેરિકી ફેડરલ રિઝર્વની સમાપન થનારી નિર્ણાયક નીતિવિષયક બેઠક પૂર્વે રોકાણકારોએ સોના-ચાંદીમાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતાં લંડન…
- આમચી મુંબઈ
આ કારણસર અંબાણી હાઉસમાં ઉમટ્યા બોલીવુડ સ્ટાર્સ… જુઓ કોણ કોણ પહોંચ્યું?
એશિયા તેમ જ ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને કોણ નથી ઓળખતું? કોઈ વિશેષ પરિચયનો મોહતાજ નથી આ પરિવાર… એવા આ અંબાણી પરિવારને ત્યાં ફરી એક વખત બોલીવુડ સ્ટાર્સનો મેળો લાગ્યો હતો. View this post on Instagram A post shared…
- મનોરંજન
‘આ અશ્લીલ હરકતો બંધ કરો’ મુંબઈ લોકલમાં યુવતીએ કર્યો બેલી ડાન્સ, વિડિયો જોઈ મુંબઈગરા ભડક્યા
મુંબઈ: મુંબઈ લોકલ શબ્દ સાંભળતાં જ સૌથી પહેલા આંખો સામે આવે છે ગીર્દી અને સીટ પકડવા ટ્રેનમાં છલાંગ લગાવતા મુસાફરો. જોકે હવે મુંબઈ લોકલ અજીબો ગરીબ લોકોને કારણે ચર્ચામાં આવે છે. અને આની શરૂઆત કરી છે બેલી ડાન્સ કરનારી યુવતીએ.…
- નેશનલ
રેલવેએ માત્ર બદલ્યો આ એક નિયમ અને કરી કરોડોની કમાણી…
નવી દિલ્હીઃ જી હા, ભારતીય રેલવેએ માત્ર એક નિયમ બદલીને કરોડો રૂપિયાની કમાણી કરી લીધી હતી. રેલવે દ્વારા બાળકો માટે બનાવવામાં આવેલા પ્રવાસના નિયમમાં ફેરફાર કરીને રેલવેને સાત વરસમાં જ 2800 કરોડનો જંગી ફાયદો થયો હતો. વાત જાણે એમ છે…
- મનોરંજન
મહેંદી લગા કે રખના…
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને સાંસદ રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં એકબીજા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે. દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે 19 સપ્ટેમ્બરના રોજ અરદાસ સમારોહ સંપન્ન થયો હતો…
- ઈન્ટરવલ
ભારત અને કેનેડાના વણસેલા સંબંધો વચ્ચે ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના પ્રમુખે આપ્યું સૌથી મોટું નિવેદન
કેનેડામાં શીખ અલગતાવાદી નેતાની હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ હતો, એવા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના દાવાને કારણે સર્જાઇ રહેલા ઉગ્ર રાજદ્વારી વિખવાદ વચ્ચે અખિલ ભારતીય આતંકવાદ વિરોધી મોરચાએ મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે અલગ ખાલિસ્તાન ક્યારેય નહીં બને. અખિલ…