- ઇન્ટરનેશનલ
રશિયાના કારણે સાઉદી અરેબિયાએ ઉઠાવવું પડ્યું આ પગલું
નવી દિલ્હીઃ સાઉદી અરેબિયાએ તેના ક્રૂડ ઓઈલ પરના એશિયન પ્રીમિયમમાં પ્રતિ બેરલ 3.50 ડૉલરનો ઘટાડો કરીને વૈશ્વિક તેલ બજારમાં એક મોટું પગલું ભર્યું છે. ગયા વર્ષ સુધી, સાઉદી અરેબિયા ક્રૂડ ઓઈલ પર લગભગ 10 ડૉલરનું પ્રીમિયમ વસૂલતું હતું. એવું અનુમાન…
- નેશનલ
ભારતીય તબીબી સ્નાતકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં પ્રેક્ટિસ કરી શકશે
નવી દિલ્હીઃ ભારતીય ડોક્ટરો માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ઈન્ડિયન મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કર્યા બાદ ભારતીય ડોક્ટરોને ભારતમાં જ પ્રેક્ટિસ કરવાની છૂટ હતી, જેના કારણે તબીબોના વિદેશમાં સ્થાયી થવાના સપના અધૂરા રહી જતા હતા, પરંતુ હવે…
- આમચી મુંબઈ
મુંબઈ પુણે એકસપ્રેસ વેને લઈને આવ્યા મહત્વના સમાચાર, હવે 6 નહીં આટલી લેન હશે એકસપ્રેસ વે પર…
મુંબઈ: છેલ્લા કેટલાક વર્ષોની વાત કરીએ તો રસ્તા પર વાહનોની સંખ્યામાં પુષ્કળ વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત જો ભવિષ્યનો વિચાર કરીએ તો આ સંખ્યામાં હજી વધુ વધારો અને નવી મુંબઈ એરપોર્ટને કારણે આ ટ્રાફિકમાં વૃદ્ધિ થવાની પૂરેપૂરી શક્યતાને ધ્યાનમાં…
- નેશનલ
પંજાબ પોલીસની મોટી કાર્યવાહી,
ચંડીગઢઃ પંજાબ પોલીસ ગેંગસ્ટરો પર કાર્યવાહી કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. મળતી માહિતી મુજબ, પંજાબ પોલીસ ખતરનાક ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સાથે જોડાયેલા ગુનેગારોને પકડવા માટે ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. સવારે સાત વાગ્યાની આસપાસ શરૂ થયેલું વિશેષ…
- મનોરંજન
‘3 ઈડિયટ્સ’ના એક્ટર અકસ્માતમાં મૃત્યુ
આમિર ખાનની ફિલ્મ ‘3 ઇડિયટ્સ’માં લાયબ્રેરિયન દુબેની ભૂમિકા ભજવનાર જાણીતા અભિનેતા અખિલ મિશ્રાનું મૃત્યુ થયું હતું. તેઓ 58 વર્ષના હતા. અભિનેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ, અભિનેતા તેમના રસોડામાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમનો પગ…
- નેશનલ
દિલ્હીમાં થશે નોઇડાના ટ્વીન ટાવરથીય મોટો ધમાકો, જાણો કેમ
નવી દિલ્હીઃ ગયા વર્ષે નોઈડામાં ટ્વીન ટાવરનો કંટ્રોલ બ્લાસ્ટ તમને યાદ જ હશે. તમે જાણો જ છો કે કેવી રીતે 32 માળના ટાવરને ગનપાઉડરનો વિસ્ફોટ કરીને સેકન્ડોમાં જ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો હતો. હવે આવું જ દ્રશ્ય ફરી એકવાર જોવા…
- ઇન્ટરનેશનલ
ફેમસ સ્વર્ગની સીડી ચઢતા વ્યક્તિ સ્વર્ગે સિધાવ્યો
સ્ટંટ કરતા ઘેલા યુવાનોના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા રહે છે. જોકે, આવા સ્ટંટ ક્યારેક ભારે ખતરનાક સાબિત થાય છએ અને સ્ટંટ કરનારને જાનથી હાથ ધોવાનો પણ વારો આવે છે. આવો જ એક સ્ટંટ કરતા એક અંગ્રેજ વ્યક્તિએ…
- મહારાષ્ટ્ર
બોલો, મહારાષ્ટ્રના આ શહેરમાં આવેલું છે મોદી ગણપતિ મંદિર, PM નરેન્દ્ર મોદી સાથે છે કનેક્શન?
પુણે: હેડિંગ વાંચીને તમે પણ એવા વિચારમાં પડી ગયા ને કે આખરે મહારાષ્ટ્રના પુણેમાં આવેલા આ મંદિરનો દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શું સંબંધ હોઈ શકે? કેમ આ મંદિરને મોદી ગણપતિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે? ડોન્ટ વરી આજે…
- ઇન્ટરનેશનલ
વિઝા સસ્પેન્શનની નોટિસ ભારતે હટાવી
ખાલીસ્તાની નેતા હરદીપ સિંગ નિજ્જર મામલે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપો બાદ ભારત અને કેનેડા વચ્ચે ઊભા થયેલા તણાવ વચ્ચે ભારત સરકારે મોટું પગલું ભર્યું હતું અને કેનેડામાં ભારતના વિઝા આપતી સેવા હાલ પૂરતી બંધ હોવાની નોટિસ વેબસાઈટ પર…
- આમચી મુંબઈ
Maharashtra politics: 16 વિધાનસભ્યોની પાત્રતાનું પરિણામ જલ્દી જ: એકનાથ શિંદે અપાત્ર સાબિત થાય તો અજિત દાદાને માથે CM નો તાજ, ભાજપનો પ્લાન B તૈયાર?
મુંબઇ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત શિવસેનાના 16 વિધાનસભ્યોની અપાત્રતા સંદર્ભે નિર્ણય લેવામાં જાણીજોઇને મોડુ કરવામાં આવી રહ્યું છે આ મુદ્દે હાલમાં જ સુપ્રિમ કોર્ટે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરની કાર્યપદ્ધતી ટીકા કરી છે. એક અઠવાડિયામાં આ સંદર્ભે અહેવાલ રજૂ કરવાનો…