- નેશનલ
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે મહેમાનોની યાદી તૈયાર
અયોધ્યાઃ અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું દિવ્ય અને ભવ્ય મંદિર અભિષેક માટે તૈયાર છે. એક તરફ મંદિરને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તો બીજી તરફ અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી રહી…
- નેશનલ
કોરોના કરતા પણ 20 ગણી મોટી બીમારી? 5 કરોડ લોકોનું થઇ શકે છે મૃત્યુ: WHO એ જાહેર કર્યું એલર્ટ
મુંબઇ: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વિશ્વમાં ફરી એક ગંભીર બીમારીનો સંકેત આપ્યો છે. આ નની બીમારીનું નામ એક્સ છે અને તેને કારણે 5 કરોડ લોકોનું મૃત્યુ થઇ શકે છે એવી શંકા WHO એ વ્યક્ત કરી છે. કોરોનાએ આખા વિશ્વને હચમચાવી દીધો…
- આમચી મુંબઈ
ટ્રેન અકસ્માતમાં હાથ ગુમાવનારી મુંબઈની દીકરીએ કરી નાખી કમાલ
મુંબઈ: એ દિવસો ગયા જ્યારે વિકલાંગોને સહાનુભૂતિ અને દયાની નજરે જોવામાં આવતા હતા. ટ્રેન અકસ્માતમાં હાથ ગુમાવનારી મુંબઈની દીકરી મોનિકા મોરેએ પોતાની તમામ વિકલાંગતાઓને છોડીને જીવવાની ઈચ્છા સાથે સમગ્ર દેશ માટે એક મિસાલ બનાવી છે. શારીરિક યા દિવ્યાંગ લોકો માટે…
- નેશનલ
PM Modi ભોપાલથી ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે: 10 લાખ કાર્યકર્તાઓને સંબોધશે
ભોપાલ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 25મી સપ્ટેમ્બરના રોજ ભોપાલની મુલાકાત લેવાના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભોપાલ યાત્રા માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. પંડીત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે ભોપાલમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ…
- આમચી મુંબઈ
Parineeti Chopra-Raghav Chadhaના લગ્નનો પહેલો ફોટો ઇન્ટરનેટ પર થઇ રહ્યો છે વાઇરલ
મુંબઇ: બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આખરે લગ્ન બંધનમાં બંધાઇ ગયા છે. ઉદયપુરના લીલા પેલસમાં યોજાયેલા આ લગ્નની પહેલી તસવીર જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતાં. ત્યારે હવે પરિણીતી અને રાધવ ચઢ્ઢાના લગ્નની પહેલી તસ્વીર ઇન્ચરનેટ…
- નેશનલ
મધ્યપ્રદેશથી બિહાર સુધી ભારે વરસાદ
નવી દિલ્હીઃ દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદી માહોલ જારી રહ્યો છે. આંદામાન અને નિકોબારથી લઈને બિહાર અને મધ્યપ્રદેશ સુધી ભારે વરસાદ થઈ રહ્યો છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તર-પૂર્વ ભારત સહિત ઘણા…
- નેશનલ
હથિયારોના જથ્થા સાથે કુલગામમાં પાંચ હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદી ગતિવિધિઓને કાબૂમાં લેવામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. પોલીસે બે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. લશ્કરના પાંચ હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.આતંકવાદીઓના કબજામાંથી…
- નેશનલ
‘હિંમત હોય તો હૈદરાબાદ આવીને મારી સામે ચૂંટણી લડો’
હૈદરાબાદઃ તેલંગાણામાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવતા વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે. લોકસભા ચૂંટણી 2024ની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ દેશમાં રાજકીય ગરમાવો સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ અને ઓલ ઈન્ડિયા…
- નેશનલ
PM Modi in Jaipur: જયપુરમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જનસભા: મહિલા શક્તિના થશે દર્શન
જયપુર: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે જયપુરમાં એક જનસભાને સંબોધીત કરશે. આ જનસભાને ઐતિહાસીક બનાવવા માટે ભાજપે સંપૂર્ણ લગાવી દીધી છે. કારણ કે આજે પંડિત દિન દયાલ ઉપાધ્યાયનો જન્મ દિવસ પણ છે. તથા મહિલા અનામત બિલ પાસ થચા બાદ…
- આમચી મુંબઈ
તમે થાણાથી ચૂંટણી લડીને ડિપોઝિટ જપ્ત થતી બચાવી દેખાડો… ઠાકરે પરિવારના આ સભ્યને ઓપન ચેલેન્જ
મુંબઈ: શિવસેનાના વિધાન સભ્ય આદિત્ય ઠાકરેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને એવો પડકાર આપ્યો હતો કે ગદ્દારી કરનારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મારી વિરુદ્ધ કે પછી વર્લીથી ચુંટણી લડીને જીતી દેખાડે. આદિત્યના આ પડકારનો જવાબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તો નહીં…