- ટોપ ન્યૂઝ
MP bjp candidates list: મધ્ય પ્રદેશ માટે ભાજપની બીજી યાદી જાહેર: ત્રણ કેન્દ્રિય પ્રધાનો સહિત 7 સાંસદોને મળી ઉમેદવારી
નવી દિલ્હી: આગામી મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 39 નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશમાં ચૂંટણીનો માહોલ જામશે. મધ્ય પ્રદેશ મોટું રાજ્ય હોવાથી ભાજપે ચૂંટણી…
- ઇન્ટરનેશનલ
આ ટચુકડા દેશ સામે ફ્રાન્સને કરવી પડી પીછેહઠ, સેના પાછી ફરશે
નિયામી/પેરિસ: નાઇજરના નવા લશ્કરી શાસક સામે બે મહિનાના પ્રતિકાર બાદ આખરે ફ્રાન્સને ઘૂંટણિયે પડવાની નોબત આવી છે અને હવે નાઈજરથી ફ્રાન્સના રાજદૂત અને સેના પરત ફરશે. નાઈજરની સેનાએ 26 જુલાઈએ તખ્તાપલટ કરીને રાષ્ટ્રપતિ મોહમ્મદ બજોમને પદ પરથી હટાવી દીધા હતા.…
- વેપાર
સોનામાં રૂ. ૩૦નો ઘસરકો, ચાંદી રૂ. ૫૧૮ તૂટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન ખાતે આજે સત્રના આરંભે સોનામાં ધીમો સુધારો આવ્યા બાદ ફેડરલ રિઝર્વે હજુ વ્યાજદરમાં વધારો કરવાના અણસાર આપ્યા હોવાથી રોકાણકારોની માગનો ટેકો ન મળતાં સુધારો ધોવાઈ ગયો હતો અને ભાવ સાંકડી વધઘટે ટકેલા ક્વૉટ થઈ રહ્યા હતા,…
- સ્પેશિયલ ફિચર્સ
આ જાહેર રજાઓમાં પણ મુલાકાત લઈ શકશો સ્ટેચ્યુ ઓફ યુનિટી ની
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે દર સોમવારે બંધ રાખવામાં આવે છે. આગામી દિવસોમાં સોમવારના દિવસે આવતી જાહેર રજાઓમાં તા.૨ ઓકટોબર ગાંધી જયંતિ,તા.૨૭ નવેમ્બર ગુરુનાનક જયંતિ અને તા. ૨૫ ડિસેમ્બર નાતાલનો સમાવેશ…
- નેશનલ
BJPના કાર્યકર્તાઓને લઇ જઇ રહેલ બસને નડ્યો અકસ્માત: 39 લોકો ઇજાગ્રસ્ત
ખરગોન: મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓને લઇને જઇ રહેલ બસનો અકસ્માત થયો છે. આ બસ રસ્તાની બાજુમાં ઊભેલા ટ્રકને જઇને અથડાઇ હતી. આ અકસ્માતમાં કુલ 39 મુસાફરોને ઇજા થઇ છે. આ તમામ લોકો ભોપાલમાં યોજાયેલ કાર્યકર્તા મહાકુંભ કાર્યક્રમમાં ભાગ…
- નેશનલ
માફિયા મુખ્તાર અંસારીને મોટી રાહત
બાંદા જેલમાં બંધ પૂર્વાંચલના સ્ટ્રોંગમેન માફિયા મુખ્તાર અંસારીને ગેંગસ્ટર કેસમાં મોટી રાહત મળી છે. અલાહાબાદ હાઈકોર્ટે ગેંગસ્ટર કેસમાં બાહુબલિ મુખ્તાર અંસારીની જામીન અરજી મંજૂર કરી છે. તેમજ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલ રૂ.5 લાખના દંડ પર પણ સ્ટે મુકવામાં આવ્યો છે.…
- નેશનલ
બિહારમાં ઝેરી દારૂ પીવાથી બે લોકોના મોત
મુઝફ્ફરપુરઃ દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવનાર બિહારમાં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી બે લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકોની આંખોની રોશની પણ જતી રહી છે, એવી એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી. આ ઘટના કાઝી મોહમ્મદપુર પોલીસ સ્ટેશન…
- આમચી મુંબઈ
Mumbai Crime: મુંબઇમાં મહિલાઓની સુરક્ષા સામે ફરી પ્રશ્નાર્થ? ગળા પર ચાકૂ મૂકી 15 વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કાર
મુંબઇ: દેશના સૌથી સુરક્ષીત શહેરોમાંથી એક ગણાતી મુંબઇ શું મહિલાઓ અને યુવતીઓ માટે અસુરક્ષીત બની રહી છે? આવું છેલ્લાં કેટલાંક અઠવાડીયામાં બની રહેલી ઘટનાઓ પરથી લાગી રહ્યું છે. મહિલાઓની સુરક્ષા નેવે મૂકતી એક ઘટના મુંબઇના મુલુંડમાં બની છે. ગળે ચાકૂ…
- મહારાષ્ટ્ર
પુણેમાં ગણપતી વિસર્જન વખતે મધમાખીઓનો હુમલો: 150થી વધુ શ્રદ્ધાંળુઓ જખમી, નાના બાળકોનો પણ સમાવેશ
ભોર, પુણે: પુણેના ભોર તાલુકામાં આવેલ હિર્ડોશીમાં ગણેશ વિસર્જન સમયે આરતી કરતી વખતે મધમાખીઓએ અચાનક જ ગામ લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે નાગરીકોને ઘટનાસ્થળેથી ભાગી જવાનો વારો આવ્યો હતો. આ ઘટનામાં લગભગ 150થી વધુ…
- ઇન્ટરનેશનલ
કેનેડાના સંરક્ષણ મંત્રીએ ભારત સાથેના સંબંધોને ગણાવ્યા ‘મહત્વપૂર્ણ’
ટોરોન્ટોઃ ભારત સાથેના સંબંધોમાં તણાવ વચ્ચે કેનેડાના સંરક્ષણ પ્રધાન બિલ બ્લેરે નવી દિલ્હી સાથેના તેમના દેશના સંબંધોને મહત્વપૂર્ણ ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે ખાલિસ્તાન તરફી આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ વચ્ચે કેનેડા ભારત સાથે ઈન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી જેવી ભાગીદારીને…