- મનોરંજન
પરિણીતી થઇ રોમાન્ટિક
પરિણીતી અને રાઘવ હવે મિસિસ એન્ડ મિસ્ટર ચઢ્ઢા બની ગયા છે. બંનેએ 24 સપ્ટેમ્બરે ઉદયપુરના લીલા પેલેસમાં સાત ફેરા લીધા હતા. હવે પરિણીતી અને રાઘવના લગ્નનો એક અનસીન વીડિયો સામે આવ્યો છે જેમાં અભિનેત્રી બધાની સામે રોમેન્ટિક થતી જોવા મળી…
- ઇન્ટરનેશનલ
ઘરઆંગણે જ નહીં, દુનિયામાં પણ એકલા પડી ગયા ટ્રુડો
ઓટાવાઃ સોશિયલ મીડિયા પર કેનેડા વિરુદ્ધ નકારાત્મક લાગણી ફેલાવવાનો આરોપ લગાવીને કેનેડાની સરકારે ભારતમાં રહેતા તેના નાગરિકોને વધુ સાવચેત રહેવા કહ્યું છે.ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કેનેડાએ વધુ એક નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે, જેમાં કેનેડાની…
- સ્પોર્ટસ
Asian games 2023: ભારતીય હોકી ટીમ સામે સિંગાપુરની કારમી હાર: 16-1 થી ટીમ ઇન્ડિયાની જીત
મુંબઇ: એશિયન ગેમ્સમાં ભારતીય ખિલાડીઓની જોરદાર કામગીરી દેખાઇ રહી છે. સોમવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેળવ્યો હતો. ત્યારે આજે એટલે કે મંગળવારે ભારતીય હોકી ટીમે સીંગાપુરને દયનીય સ્થિતીમાં લાવીને હરાવ્યું હતું. ભારતીય હોકી ટીમે સીંગાપુરની ટીમને 16-1થી હરાવી હતી.…
- નેશનલ
બબ્બર ખાલસા આતંકવાદી કરણવીર સિંહ વિરુદ્ધ કાર્યવાહી
પાકિસ્તાનમાં છુપાયેલા બબ્બર ખાલસા આતંકવાદી કરણવીર સિંહ વિરુદ્ધ ઈન્ટરપોલે મોટી કાર્યવાહી કરી છે. ઇન્ટરપોલે કરણવીર સિંહ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. કરણવીર સિંહ પંજાબના કપૂરથલાનો રહેવાસી છે જે હાલમાં પાકિસ્તાનમાં છુપાયેલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કરણવીર સિંહ બબ્બર…
- નેશનલ
ગૃહ પ્રધાન અમિત શાહ આજે અમૃતસર પ્રવાસે
અમૃતસરઃ ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ ઉત્તરીય ક્ષેત્રીય પરિષદની 31મી બેઠકની અધ્યક્ષતા માટે મંગળવારે અમૃતસર પહોંચી રહ્યા છે, જેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાનો તેમ જ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ચંદીગઢ અને દિલ્હીના કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટ. ગવર્નર ભાગ…
- આમચી મુંબઈ
મીરા-ભાયંદરમાં શરુ થશે રાજ્યનું પહેલું સંગીત ગુરુકુળ
મીરા રોડ: રાજ્યનું પહેલું સંગીત ગુરુકુળ ભારતરત્ન લતા મંગેશકરના નામે મીરા-ભાયંદર શહેરમાં શરુ કરવામાં આવનાર છે. 25 કરોડ રુપિયાના ખર્ચે શરુ થનાર આ સંગીત વિદ્યાલયનું ભૂમી પૂજન બુધવારે, 27મી સપ્ટેમ્બરના રોજ થશે તેવી જાણકારી વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકે પત્રકારોને આપી હતી.…
- નેશનલ
ચેન્નાઇના પ્લાન્ટમાં આગ ફાટી નીકળ્યા પછી આઇફોન મેકર પેગાટ્રોને ઉત્પાદન અસ્થાયીરૂપે બંધ કર્યુ
ચેન્નાઇઃ એપલ સપ્લાયર પેગાટ્રોને રવિવારે રાત્રે આગની ઘટના બાદ સોમવારે તામિલનાડુમાં તેની ફેસિલિટી ખાતે આઇફોન એસેમ્બલીને અસ્થાયી રૂપે અટકાવી દીધી હતી. તાઈવાનની કંપનીએ તમિલનાડુમાં ચેન્નાઈ શહેરની નજીકની ફેક્ટરીમાં તમામ પાળીઓ બંધ કરી દીધી છે, અને ઉત્પાદન સુવિધા ફરીથી ક્યારે કાર્યરત…
- ઇન્ટરનેશનલ
કેનેડા-ભારત વિવાદ અટકવાનું નામ નથી લેતો
ઓટાવાઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોવાના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપો વચ્ચે ડઝનબંધ ખાલિસ્તાન સમર્થકોએ વાનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ ખાલિસ્તાની ઝંડા લહેરાવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.…
- મહારાષ્ટ્ર
જાલના પાસે પ્રાઇવેટ બસ બ્રિજ નીચે પડતાં 20ને ઇજા, 4ની હાલત ગંભીર
જાલના: ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા એક પ્રાઇવેટ બસ બ્રિજ પરથી નીચે પડતાં થયેલ અકસ્માતમાં 20 મુસાફરોને ઇજા પહોંચી છે. આ ઇજાગ્રસ્તોમાંથી 4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત સોમવારે મોડી રાતે 12 વાગ્યાની આસપાસ બદનાપૂર તાલુકાના માત્રેવાડી…
- નેશનલ
C-295 ડીલથી ખુશ થયું સ્પેન
નવી દિલ્હીઃ સ્પેનના રાજદૂત જોસ મારિયા રિદાઓએ સોમવારે સ્પેનથી ભારતમાં આવેલા પ્રથમ C-295 મિડિયમ મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના આગમન પર ખુશી વ્યક્ત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે મેડ્રિડ નવી દિલ્હીનું સૌથી વિશ્વસનીય દ્વિપક્ષીય ભાગીદાર બનવા માંગશે. સોમવારે હિંડન એરફોર્સ…