- નેશનલ
લખનઉમાં મોટી દુર્ઘટના, જોરદાર ધમાકા સાથે મલ્ટિ લેવલ પાર્કિંગ ફ્લોર ધરાશયી થયો
લખનઊઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊમાં નિર્માણાધીન મલ્ટિલેવલ પાર્કિંગમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, મલ્ટિ લેવલ પાર્કિંગ ફ્લોર ધરાશયી થઇ ગયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. આ મલ્ટી લેવલ કાર પાર્કિંગનો ભાગ અચાનક જ ધરાશયી થતાં નજીકમાં રહેલી…
- ઇન્ટરનેશનલ
ભારત સાથે વિવાદમાં ફસાયેલા ટ્રુડોએ આ મુદ્દે લોકોની માફી માંગી
ઓટાવાઃ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવીને મુશ્કેલીમાં ફસાયેલા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. તેમને ઘર આંગણે પણ માફી માગવાનો વખત આવ્યો હતો.ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ…
- ઇન્ટરનેશનલ
અમેરિકાએ ટ્રુડોને આપ્યો આંચકો!
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર પાંચ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. એસ જયશંકરે ગુરુવારે વોશિંગ્ટન ડીસીમાં યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી હતી. બંને દેશોના ટોચના પ્રધાનોની આ બેઠકને વૈશ્વિક પરિદ્રશ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન…
- આમચી મુંબઈ
તમે ગણપતિ બાપ્પા પાસે શું માંગ્યું? અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે…
મુંબઇ: મહારાષ્ટ્રમાં છેલ્લાં 10 દિવસ ગણેશોત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાવામાં આવ્યો. દસ દિવસ ગણપતિ બાપ્પાની સેવા કરી ગણેશભક્તોએ ગુરુવારે એટલે કે 28મી સપ્ટેમ્બરના રોજ તેમના લાડકા બાપ્પાને વિદાય આપી હતી. દરમીયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ વર્ષા નિવાસસ્થાને ગણપતિ બાપ્પાની સ્થાપના…
- મહારાષ્ટ્ર
Weather update: થાણે, રાયગઢ સહિત રત્નાગિરીમાં આજે વરસાદની હાજરી: હવામાન ખાતે એ જાહેર કર્યું યલો એલર્ટ
મુંબઇ: આજે રાજ્યમાં વિવિધ સ્થળોએ વરસાદની હાજરી જોવા મળશે. હામાન ખાતા દ્વારા આજે થાણે, રાયગઢ સહિત રત્નાગિરી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ચોમાસુ હવે જવાના આરે છે ત્યારે આખા દેશમાં વિવિધ જગ્યાએ વરસાદની રીએન્ટ્રી જોવા મળી છે. આજે મહારાષ્ટ્રમાં…
- નેશનલ
Karanataka politics: પંડિત નેહરુ દેશના પહેલાં વડા પ્રધાન નહતા… ભાજપના વિધાનસભ્યના નિવેદનને કારણે વિવાદ
કર્ણાટક: ભાજપના વિધાનસભ્યએ પંડિત જવાહરલાલ નેહરુ બાબતે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. દેશના પહેલાં વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ નહતાં એમ ભાજપના વિધાનસભ્ય બાસનગૌડા પાટીલ યત્નાલે કહ્યું છે. કર્ણાટકના ભાજપના વિધાનસભ્ય બાસનગૌડા પાટીલ કાયમ તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે…
- નેશનલ
…તો અયોધ્યામાં રામલલ્લાના કપાળે સૂર્ય કિરણોથી થશે તિલક!
અયોધ્યાઃ અયોધ્યાના રામ મંદિરમાં આવતા વર્ષે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. પણ આ બધા વચ્ચે મહત્ત્વના સમાચાર એ આવી રહ્યા છે કે આ મંદિરના શિખર પર એક એવું ઉપકરણ લગાવવામાં આવશે કે જેને કારણે દર વર્ષે રામનવમીના દિવસે સૂર્યના કિરણો ભગવાન…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના દીકરા અને તેની પત્નીએ શિંદેના ઘરે બાપ્પાના દર્શન કર્યાં
મુંબઈ: ગણેશોત્સવ પૂરા થવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોટા મોટા પંડાલમાં ગણપતિના દર્શન માટે ભક્તોનો ઉત્સાહ સાથે ભીડ વધી રહી છે. અનેક લોકો ગણરાયાના દર્શન કરવા માટે એકબીજાના ઘરે જઈ રહ્યા છે ત્યારે અભિનેતાઓ અન્ય લોકોના ઘરે પણ…
- ટોપ ન્યૂઝ
ખળભળાટઃ મેનકા ગાંધીએ ઈસ્કોન પર લગાવ્યો આ ગંભીર આરોપ
ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી પશુ-પ્રાણીઓ અને વન્યજીવનના સંરક્ષણના ક્ષેત્રમાં ઘણા કામ કરે છે અને સ્પષ્ટપણે બોલે છે પણ ખરા. તાજેતરમાં જ તેમણે એક ઈન્ટરવ્યુમાં ઈસ્કોન પર ગંભીર આક્ષેપો કર્યા છે. જોકે ઈસ્કોને તેમના આરોપોને ફગાવ્યા છે.…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન પદની આશા છે, એવા સમાચાર નહી ફેલાવતા
મુંબઇઃ છેલ્લા કેટલાક દિવસોમાં અનેક હસ્તીઓ અને રાજકીય નેતાઓએ લાલબાગના રાજાના દર્શન કર્યા છે. એવી જ રીતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પણ એનસીપીના કેટલાક કાર્યકરો અને પદાધિકારીઓ સાથે લાલબાગના રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા. તેઓ દર્શન કરીને ગયા…