- ઇન્ટરનેશનલ
માલદીવમાં સરકાર બદલાતા જ આવ્યું ભારત વિરુદ્ધ નિવેદન
નવી દિલ્હી: સત્તા પરિવર્તન બાદથી માલદીવમાં ભારત વિરોધી નાદ શરૂ થઈ ગયા છે. તાજેતરમાં અહીં ચૂંટણી યોજાઈ હતી. માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ મોટી જીત હાંસલ કરી છે. તેમને ચીન તરફી માનવામાં આવે છે. તેમણે માલદીવમાંથી ભારતીય સેનાને હટાવવાની વાતનો…
- આમચી મુંબઈ
… અને મુંબઇના આ સ્વિમીંગ પૂલમાં લોકોની જગ્યાએ મગરનું બચ્ચું તરતું મળી આવ્યું…
મુંબઇ: મુંબઇના શિવાજી પાર્કમાં આવેલ મહાત્મા ગાંધી સ્વિમિંગ પૂલમાં સવારે એક માદા મગર (નાનુ બચ્ચુ) મળી આવ્યુ2 છે. એક કર્મચારીએ આ માદા મગરને જોયા બાદ તેને પકડીને ડ્રમમાં મૂકી હતી. દરમીયાન આ માદા મગર એક કર્મચારીને કરડી પણ હતી. બાજુમાં…
- મનોરંજન
સેલ્ફી લીધા બાદ મહિલા ફેને પ્રભાસને મારી થપ્પડ
દક્ષિણના સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ અને બોલિવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાનની ‘ડંકી’ના સિનેમા ઘરોમાં ટકરાવાના સમાચાર જાણવા મળ્યા છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ 22મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. હવે પ્રભાસે પણ પોતાની ફિલ્મ માટે આ જ રિલીઝ ડેટ નક્કી…
- નેશનલ
નાંદેડની હોસ્પિટલમાં ચાલી રહેલ રાજકીય સ્પર્ધાએ લીધો 20 બાળકો જીવ?
નાદેડ: નાંદેડની ડો. શંકરરાવ ચવ્હાણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 24 કલાકમાં 24 દર્દીનું મૃત્યુ થયું છે. જેમાં દવાઓ અને સારવાર ન મળતાં 20 જેટલાં બાળકોનું મૃત્યુ થયું છે. ત્યારે હવે આ મુદ્દે વિરોધીઓ એ સરકાર પર આક્ષેપો કર્યા છે. સરકારી…
- નેશનલ
બિહારમાં જાતિ આધારિત વસતી ગણતરીને સુપ્રીમમાં પડકાર
નવી દિલ્હીઃ બિહારમાં જાતિ આધારિત વસતી ગણતરીના સર્વેને લઇને વિવાદનો કોઇ અંત દેખાતો નથી. આ મુદ્દે કેન્દ્ર અને નીતીશ સરકાર વચ્ચેનો ખટરાગ વધતો જઇ રહ્યો છે. દરમિયાન એવા સમાચાર જાણવા મળ્યા છે કે જાતિ આધારિત વસતી ગણતરીને સુપ્રીમ કોર્ટમાં પડકાર…
- નેશનલ
માતા વૈષ્ણો દેવીના ભક્તોને નવરાત્રિ પહેલા મળી મોટી ભેટ
જમ્મુઃ નવરાત્રિ પહેલા રેકોર્ડ બ્રેક ભક્તોએ માતા વૈષ્ણો દેવીના દરબારમાં દર્શન કર્યા. હવે માતાની નવરાત્રી પહેલા ભક્તોને મોટી ભેટ મળી છે. નવરાત્રિ પહેલા જ રેલવેએ નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. રેલવે મુસાફરોની સુવિધા…
- મહારાષ્ટ્ર
વિસર્જન વખતે પિંપરીમાં ચાર વર્ષના બાળકનું થયું આ રીતે મોત
પુણેઃ પિંપરી ચિંચવડમાં ગણેશ વિસર્જન વખતે ચાર વર્ષના બાળકનું ટાંકીમાં પડવાને કારણે મોત થયું હતું. આ દુર્ઘટના પછી બાળકના પરિવારના સભ્યોમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.પિંપરી ચિંચવડના મોશી ખાતે ગુરુવારે સાંજે આ બનાવ બન્યો હતો. ચાર વર્ષના બાળક સાથે એક પરિવાર…
પંજાબમાં રેલ રોકો આંદોલન
પંજાબમાં ખેડૂતોએ ત્રણ દિવસના રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે. રેલ રોકો આંદોલનનો આજે બીજો દિવસ છે. ઉત્તર ભારતના 6 રાજ્યોના 19 ખેડૂત સંગઠનો અમૃતસર, જલંધર કેન્ટ અને તરનતારન સહિત 12 સ્થળોએ રેલવે ટ્રેક પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.…
- નેશનલ
તો શું નવી દિલ્હીમાં અફઘાન દૂતાવાસનું કામકાજ બંધ થશે!
ભારતમાં અફઘાન દૂતાવાસે તેની કામગીરી બંધ કરવા માટે એક પત્ર જારી કર્યો છે અને નવી દિલ્હી તેની અધિકૃતતાની તપાસ કરી રહી છે. સૂત્રો દ્વારા આ માહિતી સામે આવી છે. ભારતમાં અફઘાન દૂતાવાસનું નેતૃત્વ એમ્બેસેડર ફરીદ મામુંદઝાઈ કરી રહ્યા છે અને…
- ઇન્ટરનેશનલ
વર્લ્ડ હાર્ટ ડે : યુવાનો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર
હૃદય રોગ વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ છે. યુવાનો પણ આ રોગ સામે ઝઝુમી રહ્યા છે અને ઘણા લોકો તેના કારણે મૃત્યુ પણ પામી રહ્યા છે. છેલ્લા 20 વર્ષમાં દેશમાં હાર્ટ એટેકના કિસ્સા બમણા થયા છે. હવે તો વધુને વધુ યુવાનો…