- નેશનલ
દેશની સૌથી વધુ નકલી યુનિવર્સિટીઓ આ રાજ્યમાં, યુજીસીએ જાહેર કરી યાદી
યુજીસીએ બનાવટી ઓળખ ધરાવતી દેશભરમાં કાર્યરત 20 યુનિવર્સિટીઓની એક યાદી બહાર પાડી છે. નિરાશાનજક વાત એ છે કે આ યાદી મુજબ સૌથી વધુ નકલી માન્યતા ધરાવતી યુનિવર્સિટી દેશની રાજધાની દિલ્હીમાં જ છે.યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસીના સચિવ મનીષ જોશીએ…
શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસ લડવા માટે મુસ્લિમ પક્ષ પાસે પૈસા નથી, સુપ્રીમ કોર્ટને કહ્યું કે….
સુપ્રીમ કોર્ટે મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસ સાથે સંબંધિત તમામ કેસોને સુનાવણી માટે ટ્રાન્સફર કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી 30 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે. 21 જુલાઈએ પણ શાહી ઈદગાહ…
- નેશનલ
ન્યુઝ ક્લીક ફંડિંગ વિવાદમાં હવે આ વરિષ્ઠ નેતાને ઘરે પહોંચી પોલીસ…
ચીન પાસેથી ફંડ લેવાના આરોપમાં આજે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ઓનલાઇન પોર્ટલ ન્યુઝ ક્લીક સાથે જોડાયેલા 30 સ્થળો તેમજ તેમાં કામ કરતા પત્રકારોના ઘર પર દરોડા પાડ્યા છે. હવે આ મામલે તપાસનો રેલો સીપીઆઇના નેતા સુધી પહોંચ્યો છે.સીપીઆઇ(એમ) પક્ષના વરિષ્ઠ…
- શેર બજાર
ફેડરલના આક્રમક વલણ સાથે તળિયુ શોધતા સોનાચાંદીના ભાવ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવાં ફેડરલના સભ્યો તરફથી મળી રહેલા અણસારોને ધ્યાનમાં લેતાં ગઈકાલે વિશ્વ બજારમાં સોનાના ભાવમાં એક ટકા જેટલો અને ચાંદીના ભાવમાં ૨.૭ ટકા જેટલો ઘટાડો થયા બાદ આજે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વધુ એક પેપર ફૂટ્યું? વલસાડની કોલેજમાં બીકોમનું પેપર લીક થયાનો આક્ષેપ
વલસાડની એન.એચ કોમર્સ કોલેજ પેપર લીકના મુદ્દે વિવાદમાં આવી છે. કેટલાક વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યા છે કે કોલેજમાં પરીક્ષા દરમિયાન જ બી.કોમના પાંચમા સેમેસ્ટરનું પેપર લીક થઇ ગયું હતું. કોલેજમાં એડવાન્સ એકાઉન્ટીંગ એન્ડ ઓડિટિંગ વિષયની પરીક્ષાનું પેપર લીક થઇ જતા…
- નેશનલ
ઉજ્જૈનની દુષ્કર્મ પીડિતાના ગુનેગારના ઘર પર ફરી વળશે બુલડોઝર
મધ્યપ્રદેશમાં ઇજાગ્રસ્ત હાલતમાં ઘરે ઘરે જઇને મદદ માગી રહેલી 15 વર્ષીય દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. સોશિયલ મીડિયામાં લોકોના ભારે આક્રોશ અને ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો બાદ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું અને પીડિતાને સારવાર…
- નેશનલ
ઓડિયો ક્લિપ્સ, પ્રમાણપત્ર: મૃત્યુ બાદ પણ મહિલાને બે વર્ષ સુધી જીવતી બતાવી: ફિલ્મી ઢબે રચ્યો કારસો
નવી દિલ્હી: દિલ્હી પોલીસ દળમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સુરેન્દ્ર રાણાની પોલીસે ધરપકડ કરી છે. છેલ્લાં 12 વર્ષથી તે પીસીઆર યુનિટમાં કામ કરી રહ્યો હતો. દરમીયાન એ અનેકવાર હત્યાં થઇ હોય એવા સ્થળે તપાસ માટે ગયો હતો. તેણે પંચનામા પણ…
- નેશનલ
કાલકા-શિમલા ટ્રેક પર ફરી દોડી ટ્રેન
શિમલાઃ કાલકા-શિમલા ટ્રેક પર દોડતી ટોય ટ્રેન નાના બાળકે સહિત બધાની મનગમતી છે. લોકો એમાં બેસીને બારી બહારનો નઝારો જોતા જોતા શિમલા પહોંચે છે. વર્લ્ડ હેરિટેજમાં આવતા આ કાલકા-શિમલા રેલ્વે ટ્રેક પર ફરીથી ટ્રેનની અવરજવર શરૂ થઈ ગઈ છે. વરસાદ…
- નેશનલ
અમિત શાહને મળ્યા સુવેન્દુ અધિકારી
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા.જો કે, સુવેન્દુ અધિકારીએ શા માટે અમિત શાહની મુલાકાત લીધી અને બંને વચ્ચેની બેઠકમાં શું વાતચીત થઇ અંગે…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ગોળીબારમાં બે જવાનો ઘાયલ
જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓ સક્રિય થયા છે. રાજૌરી જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં મંગળવારે બે જવાનો ઘાયલ થયા છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લાના સૂમ-બ્રોહ ગામના જંગલ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઑપરેશન બાદ સુરક્ષા…