- શેર બજાર
અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઉછળતાં વિશ્વ બજાર પાછળ સોનામાં વધુ રૂ. ૧૪૮નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે અમેરિકાના જોબ ડેટા મજબૂત આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઉછાળો આવતા લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં ભાવઘટાડો આગળ ધપ્યો હતો, જેમાં સોનાના ભાવ સાત મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા અને ચાંદીના ભાવ વધુ…
- શેર બજાર
સ્ટોક માર્કેટમાં ફરી ધબડકો: સેન્સેકસ ૬૦૦ પોઇન્ટ તૂટ્યો
( વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: ઇક્વિટી બેન્ચમાર્ક બુધવારે ફરી ગબડ્યા હતા. વૈશ્વિક બજારના નબળા વલણો અને વિદેશી ભંડોળના અવિરત જાવક પ્રવાહને કારણે સ્ટોક માર્કેટમાં ફરી ધબડકો સર્જાયો હતો. સેન્સેકસ ૬૦૦ પોઇન્ટ તૂટ્યો હતો જ્યારે નિફ્ટી ૧૯,૪૦૦ની નીચે ઘૂસી ગયો હતો.…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમારા કપડાં પર જિદ્દી ડાઘ પડી ગયા છે?
કપડા પરથી હઠીલા ડાઘ દૂર કરવા ખૂબ મુશ્કેલ કામ છે. ખાસ કરીને જો નવા અને સફેદ કપડા પર ડાઘ દેખાય તો આખો ડ્રેસ બગડી જાય છે. ઘણી વાર તો મોંઘા ડિટર્જન્ટનો ઉપયોગ કરવા છતાં, કપડાં પરના ડાઘ દૂર થતા નથી.…
- આમચી મુંબઈ
મુંબઇ સેન્ટ્રલ પાસે લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી: પશ્ચિમ રેલવે સેવા ખોરંભાઇ
મુંબઇ: બુધવારે સવારે 11:30 વાગ્યાની આસપાસ પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેન મુંબઇ સેન્ટ્રલ નજીક પાટા પરથી ઉતરી હતી. સદનસીબે આ ટ્રેન કારશેડમાં જઇ રહી હોવાથી તેમાં કોઇ મુસાફર નહતાં જેને કારણે મોટી હોનારત થતાં બચી ગઇ છે. આ ઘટનાને કારણે પશ્ચિમ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં મોતનું તાંડવ જારી
નાગપુરઃ સરકારી હૉસ્પિટલોમાં ભગવાન ભરોસે ચાલતા વહીવટના પુરાવા આજકાલ જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલા થાણેની સરકારી હૉસ્પિટલમાં એક દિવસમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. ત્યાર બાદ નાંદેડની હૉસ્પિટલમાં 48 કલાકમાં 31 લોકોના મૃત્યુ થયા હતા અને હવે એવા…
- નેશનલ
જયપુર-ઉદયપુર ઇન્ટરસિટી પર પથ્થરમારો…
ઉદયપુર: જયપુર જતી વંદે ભારત ટ્રેનને પતા પરથી ઉતારવા માટે કાવતરું રચાયું હતું હજુ તો એ ઘટનાને બે દિવસ પણ નથી થયા અને હવે જયપુર-ઉદયપુર ઇન્ટરસિટી પર પથ્થરમારાની મોટી ઘટના સામે આવી છે. આ ઘટના આજે સવારે બની હતી. ટ્રેનના…
- નેશનલ
પંજાબમાં પાટા પરથી ઉતરી ગઈ એક ટ્રેન
લુધિયાણા (ગૌતમ): ફિરોઝપુર રેલ્વે ટ્રેક પર મુલ્લાપુર રેલ્વે સ્ટેશન નજીક માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઘટનાની અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ લુધિયાણા રેલવે સ્ટેશનથી અકસ્માત રાહત ટ્રેન સાથે એન્જિનિયરિંગ અને અન્ય…
- નેશનલ
વારાણસીમાં ભયાનક અકસ્માત
વારાણસીઃ ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક ભયાનક અકસ્માત થયો છે. અહીં સવારે એક ઝડપી કાર અને ટ્રક વચ્ચેની ભયાનક અથડામણમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હૃદયદ્રાવક દુર્ઘટના ફુલપુરના કારખિયાંવ ખાતે સવારે બની હતી, જેમાં એક ટ્રક અને એર્ટિગા કાર સામસામે…
- આમચી મુંબઈ
પ્રધાન મંડળની બેઠકમાં અજિત દાદાની ગેરહાજરી… નારાજગીના સંકેત…. આખરે જોઇએ છે શું?
મુંબઇ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર મંગળવારે મંત્રાલયમાં યોજાયેલી પ્રધાન મંડળની બેઠકમાં ગેરહાજર હોવાથી તેમની નારાજગીની ચર્ચાએ જોર પકડ્યું છે. એટલું જ નહીં પણ સાંજે અચાનક મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જવા રવાના થયા…
- મનોરંજન
દક્ષિણનો સુપર સ્ટાર આવ્યો બાપ્પાના ચરણે
મુંબઇઃ પ્રભાદેવી ખાતે આવેલું સિદ્ધિ વિનાયક મંદિર આપણા દેશના પ્રસિદ્ધ અને પૂજનીય મંદિરોમાં સ્થાન પામ્યું છે. અહીં અવારનવાર સેલિબ્રિટીઝ, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ અને અન્ય મહાનુભાવો દર્શને આવતા હોય છે. અહીં સામાન્ય લોકોની સાથેો સાથે સેલિબ્રિટીઝનો પણ ભારે ધસારો રહેતો હોય…