- નેશનલ
અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં કોંગ્રેસને 3 લોકસભા સીટ આપવા તૈયાર,
નવી દિલ્હીઃ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે બધા પક્ષોએ તૈયારી કરી લીધી છે. જ્યાં એક તરફ ભાજપ પોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે તો બીજી તરફ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પણ પોતાના પ્રયાસોમાં વ્યસ્ત છે. આ દરમિયાન બુધવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી…
- આમચી મુંબઈ
રણબીર કપૂર બાદ બોલીવુડના આ કલાકારો હવે ED ના રડાર પર
મુંબઇ: મહાદેવ બુક ઓનલાઇન ગેમિંગ એપ છેલ્લાં કેટલાંક દિવસોથી ચર્ચામાં છે. આ કંપની પર ED ની રેડ પડી હોવાથી અનેક બોલીવુડ સેલિબ્રીટી હવે ED ના રડાર પર છે. એક્ટર રણબીર કપૂર બાદ હવે જાણીતા બોલીવુડ કલાકારો અને સીંગર્સ પણ ED…
- નેશનલ
માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા આવતા ભક્તોને હવે આ દ્વારથી મળશે પ્રવેશ
કટરાઃ માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે મોટા સમાચાર છે. મા ભગવતીની યાત્રાને વધુ આનંદમય બનાવવાના હેતુથી બિલ્ડીંગ પર અટવાયેલી જગ્યાએ સુવર્ણ દ્વારનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આવનારી નવરાત્રિમાં આ સુવર્ણ દ્વારમાંથી બહાર…
- નેશનલ
સિક્કિમ ફ્લેશ ફ્લડઃ પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી
ગેંગટૉકઃ સિક્કિમમાં મંગળવારે રાત્રે આવેલા પૂરને કારણે આવેલા વિનાશને કારણે ઘણા રસ્તાઓ ધોવાઇ ગયા છે અને અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. ઉત્તર સિક્કિમમાં લોનાક સરોવર પર વાદળ ફાટવાને કારણે લાચેન ખીણમાં તિસ્તા નદીમાં આવેલા અચાનક પૂરને કારણે પાંચ લોકોના…
- સ્પોર્ટસ
પત્ની આયેશાથી અલગ થયો ક્રિકેટર ધવન
નવી દિલ્હીઃ એક સમયે એકબીજાના પ્રેમમાં ડુબેલા અને સાથે જીવવા મરવાના કૉલ આપનારા ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર શિખર ધવન અને તેની પત્ની આયેશા મુખરજીને લાંબી કાનૂની લડાઇ બાદ આખરે છૂટાછેડા મળી ગયા છે. દિલ્હીની પટિયાલા હાઉસ ફેમિલી કોર્ટમાં શિખર ધવનના…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (05-10-2023): આ રાશિના લોકોને આજે થશે ધનલાભ: કેવો રહેશે મેષથી મીન રાશિના જાતકોનો આજનો દિવસ
મેષ: આજનો દિવસ તમારા માટે દુવિધાભર્યો રહેશે. તમે વાણી પર સંયમ રાખજો નહીં તો મૂશ્કેલી થઇ શકે છે. જો તમે કોઇ યાત્રાની તૈયારી કરી રહ્યાં છો તો વાહન સાચવીને ચલાવજો. નહીં તો અકસ્માતની શક્યતા છે. તમારે આજે કામ પૂરા કરવા…
- ટોપ ન્યૂઝ
શરાબ નીતિ કૌભાંડમાં AAP સાંસદ સંજય સિંહની EDએ કરી ધરપકડ
રાજધાની દિલ્હીમાં શરાબ નીતિ કૌભાંડ મામલે EDએ મોટી કાર્યવાહી કરી છે. આજે સવારે EDએ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. આખો દિવસ પૂછપરછ કર્યા બાદ હવે એક મોટું પગલું ભરતા EDના અધિકારીઓએ સાંસદ સંજય સિંહની ધરપકડ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં રાહુલ, સોનિયા, પ્રિયંકા ગાંધી અને AAPની અરજીઓ પર કોર્ટે સુનવણી ટાળી…
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને આમ આદમી પાર્ટી (AAP) સહિત ઘણા ટ્રસ્ટોની અરજીઓ પર સુનાવણી ટાળતા કહ્યું હતું કે આ મામલો ટ્રાન્સફર ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારક્ષેત્રમાં આવે છે. અમે ફક્ત…
- નેશનલ
ઝારખંડમાં જ્યોતિ મૌર્ય જેવો કેસ: પિઝા ડિલીવરી બોય પતિએ પત્નીને ભણાવી, નોકરીએ લાગતા જ પત્ની BF સાથે ભાગી ગઇ
કેટલાક મહિનાઓ પહેલા સરકારી અધિકારી જ્યોતિ મૌર્યનો કેસ સામે આવ્યો હતો જેમાં જ્યોતિ મૌર્યના પતિ આલોકે આક્ષેપ કર્યો હતો કે તેણે મહેનત કરીને પરસેવાની કમાણી ખર્ચીને પત્ની જ્યોતિને ભણાવી અને જ્યોતિ હવે કોઇની સાથે લગ્નબાહ્ય સંબંધો રાખી છૂટાછેડાની માગ કરી…
- મનોરંજન
ઓનલાઇન સટ્ટાબાજી મામલે રણબીર કપૂરને EDએ પાઠવ્યું સમન્સ..
પ્રવર્તમાન નિદેશાલય-EDની ગાજ ફક્ત નેતાઓ પૂરતી સીમિત નથી રહી, હવે બોલીવુડના કલાકારો પણ EDની રડાર હેઠળ આવી ગયા છે. EDએ હવે બોલીવુડના જાણીતા અભિનેતા રણબીર કપૂર સામે હાજર થવાનું ફરમાન કાઢ્યું છે. ઓનલાઇન સટ્ટાબાજી મામલે રણબીરે 6 ઓક્ટોબરે પૂછપરછ માટે…