- વીક એન્ડ
ગમગીનીએ આપી ગઝલ ગઝલે બક્ષી કામયાબી !
મુલાકાત – ભરત ઘેલાણી`મઝા લેના હૈ પીને કા તો કમ કમ ધીરે ધીરે પી…’ ઢળતી મધરાતે એક નશીલો સ્વર મારા ટેપરેકોર્ડર પર ગુંજે છે. સ્વર જાણીતો છે… પંકજ ઉધાસનો! ગીત જાણીતું છે સ્વર્ગસ્થ કવિ શેખાદમ આબુવાલાનું, પણ એ ગીતના શબ્દો…
- નેશનલ
માર્ચની મોંઘેરી શરૂઆત, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો
નવી દિલ્હીઃ માર્ચ મહિનાની મોંઘેરી શરૂઆત થઈ છે. મહિનાના પ્રથમ દિવસે જ એલપીજીના ભાવમાં વધારો થયો છે. 1 માર્ચથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. દિલ્હીથી લઈ કોલકાતા સુધી 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 6 રૂપિયાનો…
- નેશનલ
પહાડી વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષા, જાણો ગુજરાત સહિત દેશભરમાં કેવું રહેશે હવામાન
નવી દિલ્હીઃ માર્ચ મહિનાની શરૂઆતમાં દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં બદલાવ આવ્યો છે. પહાડી વિસ્તારોમાં વરસાદ તથા બરફવર્ષા થઈ છે. હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમી વિક્ષોભ અને અરબ સમુદ્રમાં ઉત્તર-પશ્ચિમથી ભારતમાં પહોંચી રહેલો ભેજ છે. તેની અસરથી હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ…
- ઇન્ટરનેશનલ
યુક્રેન-રશિયાનું યુદ્ધ પૂરું કરવાની ચર્ચા ચાલતી હતી અને ટ્રમ્પ અને ઝેલેન્સ્કી પોતે જ બાખડી પડ્યા
વૉશિગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા સંભાળ્યા બાદ વ્હાઈટ હાઉસથી લગભગ રોજ નવા નવા સમાચારો અને ઘટનાઓ વિશ્વને જાણવા મળી રહી છે. અમેરિકા મહાસત્તા હોવાથી તેમના દરેક ડગલા પર દુનિયાભરની નજર મંડાયેલી હોય છે. આ બધા વચ્ચે એક ખૂબ જ ધ્યાન દોરનારી…
- સ્પોર્ટસ
IPL 2025: MIની વિરોધી ટીમો સાવધાન! જસપ્રીત બુમરાહ ઘાતક બોલિંગ કરવા તૈયાર
મુંબઈ: ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે ICC Champions Trophy 2025માં ભારત તરફથી નથી (Jasprit Bumrah Injury) રમી રહ્યો. ભારતીય ટીમને બુમરાહની ખોટ વર્તાઈ રહી છે, તેના ચાહકો તેને મિસ કરી રહ્યા છે. એવામાં બુમરાહ અંગે મહત્વના અપડેટ…
- નેશનલ
Sambhal Violence: પોલીસની ભૂલને કારણે નિર્દોષ મહિલાએ 87 દિવસ જેલમાં વિતાવ્યા; જાણો શું છે મામલો
સંભલ: ઉત્તર પ્રદેશના સંભલ શહેરમાં 24 નવેમ્બર 2024ના રોજ હિસા ફાટી નીકળી (Sambhal Violence) હતી. શહેરની 500 વર્ષ જૂની શાહી જામા મસ્જિદની જગ્યાએ અગાઉ હિંદુ મંદિર હોવા દાવા થયા બાદ કોર્ટના આદેશ અનુસાર ASIની ટીમ દ્વારા કર્વે કરવામાં આવી રહ્યો…
- આમચી મુંબઈ
ધારાવી રિડેવલપમેન્ટમાં ‘હાઉસિંગ ફોર ઓલ’ રિડેવલપમેન્ટનો માસ્ટર પ્લાન બહાર પાડવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતી ધારાવીનો પુનર્વિકાસનો માસ્ટર પ્લાન આવતા મહિનામાં નાગરિકો માટે જાહેર કરવામાં આવવાનો છે. હાલ ઓથોરિટી દ્વારા ધારાવીમાં સર્વે ચાલી રહ્યો છે, જોકે ધારાવી રિડેવલમપેન્ટ પ્લાન હેઠળ ઈતિહાસમાં પહેલી વખત ‘હાઉસિંગ ફોલ ઓલ’ એટલે…