- સ્પોર્ટસ
JioMartએ તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે માહીની નિમણૂક કરી
રિલાયન્સની રિટેલ ફર્મ જિયોમાર્ટે ભારતીય ક્રિકેટ આઇકોન મહેન્દ્ર સિંહ ધોનીને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. ધોની 45 સેકન્ડની જાહેરાતમાં જોવા મળશે. વધુમાં, JioMart એ તેના ઉત્સવની ઝુંબેશને JioUtsav, સેલિબ્રેશન ઑફ ઇન્ડિયા તરીકે રિ-બ્રાન્ડ કરી છે, જે 8 ઑક્ટોબર,…
- નેશનલ
ઈન્ડિગોની ફ્લાઈટની મુસાફરી થઈ મોંઘી
ઈન્ડિગો એરલાઈન્સ આજથી એટલે કે 6 ઓક્ટોબરથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રૂટ માટે ફ્યુઅલ ચાર્જ લાગુ કરશે, જેના પરિણામે ફ્લાઈટ ટિકિટના ભાવ લગભગ 1000 રૂપિયા મોંઘા થઈ જશે. કંપનીએ કહ્યું કે આ ચાર્જ સંબંધિત વિસ્તારોમાં અંતર પર નિર્ભર રહેશે. જેટ ફ્યુઅલના…
- આમચી મુંબઈ
ચાલુ ટ્રેને ઉતરવાનો પ્રયાસ કરતા મોતને ભેટ્યો આ વ્યક્તિ
કલ્યાણઃ થાણે નજીક આવેલા કલ્યાણ રેલવે સ્ટેશન પર એક મોટો અકસ્માત થયો છે. ડેક્કન ક્વિન એક્સપ્રેસમાંથઈ ઉતરવાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હોવાના સમાચાર આવ્યા છે.ઘટનાની વિગત મુજબ પુણેથી નીકળેલી ડેક્કન ક્વીન એક્સપ્રેસ…
- આમચી મુંબઈ
હવે આ નેતાના જીવન પર આધારિત ફિલ્મ આવશે: ફિલ્મનું પોસ્ટર રિલીઝ
મુંબઇ: રાજકારણ અને ફિલ્મો ક્યારેક તો એક બીજાના પર્યાઇ જ લાગે છે. કારણ કે ઘણાં નેતાઓના જીવન પરથી અત્યાર સુધી ઘણી ફિલ્મો બની છે. ત્યારે હવે વધુ એક નેતાના જીવન પર ફિલ્મ બનવા જઇ રહી છે. અહીં વાત કેન્દ્રિય પ્રધાન…
- નેશનલ
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર
નવી દિલ્હીઃ ફ્લાઈટ્સમાં વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. ફરી એકવાર પ્લેનમાં અભદ્ર વર્તનનો મામલો સામે આવ્યો છે. એર ઈન્ડિયાની ફ્લાઈટના ક્રૂ મેમ્બરો પ્રત્યે કથિત રીતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા અને અભદ્ર ટિપ્પણી કરવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં…
- ઇન્ટરનેશનલ
અચાનક ‘ઝોમ્બીઝ’ની જેમ ચાલવા લાગી વિદ્યાર્થિનીઓ
કેન્યાઃ અહીંની એક શાળામાં એક અજબગજબ મામલો આવ્યો છે. અહીં એક સ્કૂલની 100 થી વધુ વિદ્યાર્થિનીઓ અચાનક ઝોમ્બીની જેમ ચાલવા લાગી હતી. વિદ્યાર્થીનીઓના આ વિચિત્ર વર્તનને કારણે સાવચેતીના પગલારૂપે શાળા બંધ કરવી પડી હતી. આ મામલો કેન્યાના સેન્ટ થેરેસા સ્થિત…
- ઇન્ટરનેશનલ
થોડી જ વારમાં જમીન પર વિખરાઇ ગઇ લાશો
બૈરૂતઃ સીરિયાના ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સ શહેરમાં ડ્રોન હુમલો થયો હતો. મિલિટરી એકેડમી પર થયેલા હુમલામાં 100 લોકોના મોત થયા હતા. તે જ સમયે, 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાંના ઘણાની હાલત ગંભીર છે અને તેમની હોમ્સની…
- નેશનલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત મોદી સ્ટેડિયમને ઉડાવાની ધમકી
મુંબઇ: વર્લ્ડકપ માટે આખા દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે ત્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાની અને મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનારી વ્યક્તીએ 500 કરોડ રુપિયા સહિત ગેંગસ્ટર લોરેન્સ બિશ્વોઇને છોડવાની માંગણી કરી છે. આ અંગેની…
- ટોપ ન્યૂઝ
રેપો રેટ પર RBIનો મોટો નિર્ણય, જાણો લોન EMI અને વ્યાજ દરો પર શું થશે અસર
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBIએ લોન લેનારાઓને મોટી રાહત આપી છે. RBI MPCની બેઠકમાં મુખ્ય વ્યાજ દર એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. RBIએ સતત ચોથી વખત રેપો રેટ યથાવત…
- નેશનલ
રાજૌરીમાં સેનાના મેજરે સાથીઓ પર ફાયરિંગ કર્યું
રાજૌરી (જમ્મુ કાશ્મીર): જમ્મુ-કાશ્મીરના રાજૌરીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આર્મી મેજરે કથિત રીતે તેના અધિકારીઓ પર ગોળીબાર કર્યો છે. આર્મીના એક અધિકારીએ કથિત રીતે ગોળીબાર કર્યો હતો અને આર્મી કેમ્પની અંદર…