- સ્પોર્ટસ
ભારત માટે યાદગાર ક્ષણ, બેડમિન્ટનમાં ભારતે જીત્યો ગોલ્ડ…
હાંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનો ઇતિહાસ રચી રહ્યા છે. ભારતે આજે બેડમિન્ટનમાં ગોલ્ડ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડીએ મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ગોલ્ડ મેડલ મુકાબલામાં ભારતીય જોડીએ…
- નેશનલ
એશિયન ગેમ્સમાં મેડલની ‘સદી’થી પીએમ મોદી ખુશ
ચીનમાં આયોજિત 19મી એશિયન ગેમ્સમાં ભારત ધૂમ મચાવી રહ્યું છે. ભારતને તેની કીટીમાં ઘણા મેડલ મળી રહ્યા છે. ભારતીય ખેલાડીઓ દ્રઢ નિશ્ચય, જુસ્સા અને જીતના જુસ્સા સાથે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. આ કારણે ભારતે મેડલ ટેબલમાં 100 મેડલના…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં ટ્રુડોની થઇ રહી છે સરેઆમ બેઇજ્જતી
ભારત સાથે દુશ્મનાવટ વહોરી લેવાનું કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને બહુ જ મોંઘું પડ્યું છે. સમગ્ર વિશ્વમાં કેનેડાના વડાપ્રધાનની ટીકા થઈ રહી છે. ક્યારેક ગ્લોબલ પ્લેટફોર્મ પર તો ક્યારેક પોતાના દેશમાં કેનેડાના પીએમનું અપમાન કરવામાં કોઈ કસર નથી છોડી રહ્યું.…
- નેશનલ
એર ઈન્ડિયાના A350 પ્લેનનો ફર્સ્ટ લુક જાહેર થયો
નવી દિલ્હીઃ જ્યારથી ટાટા ગ્રૂપે એર ઈન્ડિયાનું અધિગ્રહણ કર્યું છે ત્યારથી એરલાઈન કંપની પોતાની અલગ ઓળખ બનાવવા માટે સતત પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે. ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન એર ઇન્ડિયાએ તેના કર્મચારીઓના નવા યુનિફોર્મ સાથે મેળ ખાતી પેઇન્ટ જોબ…
- નેશનલ
કાનપુરની કંપની પર ટેક્સના દરોડા
કાનપુરઃ આવકવેરા વિભાગે ગુરુવારે વનસ્પતિ તેલ, ખાદ્ય ચીજવસ્તુઓ અને પેકેજિંગના ઉત્પાદનમાં સંકળાયેલા કાનપુર સ્થિત અગ્રણી બિઝનેસ સમૂહ પર પાડેલા દરોડા દરમિયાન છુપાયેલા રૂમમાંથી ત્રણ કરોડની રોકડ અને રૂ. 3 કરોડનું સોનું મળી આવ્યું હતું.આવકવેરા વિભાગ દ્વારા બિઝનેસ સમૂહના મુંબઈ, સુરત…
- આમચી મુંબઈ
Mumbai police threatening call: મુંબઇ પોલીસને આવ્યો ફરી ધમકીનો ફોન: ગણતરીના કલાકોમાં જ આરોપી ઝડપાયો
મુંબઇ: મુંબઇમાં આંતકવાદી હુમલાના ફોન કોલનો સિલસીલો રોકાવાનું નામ જ નથી લઇ રહ્યો. આડે દિવસે મુંબઇ પોલીસે ધમકીભર્યા કોલ આવતા જ હોય છે. ફરી એકવાર મુંબઇમાં આતંકવાદી હુમલાનો ફોન મુંબઇ પોલીસ કંટ્રોલ રુમને આવ્યો હતો. ત્યારે પોલીસે આ અંગે તપાસ…
- આમચી મુંબઈ
મહેશ માંજરેકરની ફિલ્મમાં લાગ્યા છે અંડરવર્લ્ડના પૈસા?
મુંબઈ: મહાદેવ બેટિંગ એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એક્શન મોડમાં આવી ગયું છે. આ મામલે EDની કાર્યવાહી ચાલુ છે. EDએ હવે આ મામલે મોટી કાર્યવાહી કરી છે. મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં EDએ બોલીવુડના પ્રોડક્શન હાઉસ પર દરોડા પાડ્યા છે. મહાદેવ…
- ઇન્ટરનેશનલ
કેનેડાથી આવ્યા બુરા સમાચાર
ઓટાવા: કેનેડામાં પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર જાણવા મળ્યા છે. આ દુર્ઘટનામાં ભારતના બે ટ્રેઇની પાઇલટ સહિત ત્રણ લોકોના મોત થયા છે. બંને ટ્રેઈની પાઈલટ મુંબઈના રહેવાસી હતા. તેમના નામ અભય ગડરૂ અને યશ વિજય રામુગડે હતા.મળતી માહિતી મુજબ આ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં મિસાઇલ પરીક્ષણ નિષ્ફળ, વિશ્વની સુરક્ષા ખતરામાં
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે આખી દુનિયાને હેરાન કરી દીધી છે. દુનિયા પરેશાન થાય કે ન થાય, પરંતુ ભારત માટે તો આ સમાચાર ગંભીર ખતરાથી કંઇ કમ નથી. ભારતે હવે જાગૃત થઈને કંઈક કરવું જ પડશે.…