- આપણું ગુજરાત
સાવજોનો વટઃ હજુ તો સફારી ખુલી નથી ને બુકિંગ ફૂલ
ગુજરાતની શાન ગણાતા એશિયાટિક સિંહોનું વેકેશન પૂર્ણ થવાને આરે છે. આગામી તા. 16મી ઓક્ટોબરથી સાસણમાં પ્રવાસીઓ કરી સિંહ દર્શન કરી શકશે. સાસણમાં સિંહ દર્શન માટે ઓનલાઈન બુકિંગ આગામી ડિસેમ્બર સુધી ફૂલ થઈ ગયું છે. પ્રવાસીઓ ઓફિશિયલ વેબસાઈટ પરથી પરમીટ બુકિંગ…
- આમચી મુંબઈ
Maratha reservation: મરાઠા આંદોલનકારીઓની મુખ્ય પ્રધાનના ‘વર્ષા બંગલા’ તરફ કૂચ, પોલીસે કરી ધરપકડ
મુંબઇ: મુંબઇમાં મરાઠા ક્રાંતી મોરચા દ્વારા મરાઠા અનામત માટે આંદોલન કરવામાં આવનાર છે તેવો એક મેસેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. વાઇરલ થયેલા મેસેજને પગલે મુંબઇ પોલીસે મરીનલાઇન વિસ્તારમાં ચૂસ્ત બંદોબંસ્ત ગોઠવ્યો હતો. ત્યારે હવે આ વાઇરલ મેસેજ સાચો…
- સ્પોર્ટસ
બોલો પાકિસ્તાની ક્રિકેટર્સ પણ છે ગુજરાતી જમણના શોખિન
ભારત અને પાકિસ્તાનની ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. 14મી ઓક્ટોબરે મેચ રમશે. જો કે આ મેચ માટે પાકિસ્તાની ટીમ બુધવારે અમદાવાદમાં આવી ગઈ હતી. શહેરના આશ્રમ રોડ પર આવેલી એક હોટલમાં રોકાઈ છે. પોલીસે સુરક્ષાના ભાગરૂપે લોખંડી બંદોબસ્ત ગોઠવી…
- નેશનલ
છત્રી પેક કરશો નહીં, વરસાદની મોસમ ફરી શરૂ થવા જઈ રહી છે
નવી દિલ્હીઃ જો તમે વરસાદની મોસમ પૂરી થઈ ગઈ હોય એવું માની લીધું હોય, તો તમે ભૂલ કરી રહ્યા છો. ફરી એકવાર વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ અંગે એક મોટું અપડેટ જાહેર કર્યું છે.ઑક્ટોબરનું બીજું અઠવાડિયું પૂરું થવામાં છે…
- આમચી મુંબઈ
ગુડ ન્યૂઝ! તહેવારો ટાંણે આ વસ્તુંઓના ભાવ નહીં વધે, સામાન્ય માણસ માટે રાહતનો શ્વાસ
મુંબઇ: તહેવારો ટાંણે સામાન્ય માણસના ખિસ્સા પર ભારણ ન વધે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ તહેવારોમાં જરુરી સામગ્રીની અછત ન સર્જાય તે અંગે પણ સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે આ ફેસ્ટીવ…
- સ્પોર્ટસ
સોરી ફેન્સ, લાગે છે કે શુભમન ગિલ પાકિસ્તાન સામે વર્લ્ડકપની મેચ નહીં રમી શકે
અમદાવાદઃ ડેન્ગ્યુ તાવમાંથી સાજો થઈ રહેલો ભારતનો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ બુધવારે અમદાવાદ પહોંચ્યો હતો. તેમની તબિયતમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. ભારતના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત પહેલા જ સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ ડેન્ગ્યુથી પીડિત હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં…
- આમચી મુંબઈ
મુંબઇમાં મરાઠી લોકોને ઘરની ખરીદીમાં 50 % અનામત આપો એવી માંગણી સાથે મુખ્ય પ્રધાનને પત્ર
મુંબઇ: નોનવેજીટેરિયન મરાઠી લોકોને બિલ્ડીંગમાં ઘર આપવાની મનાઇ, બિલ્ડર દ્વારા મરાઠી માણસને રોકવાનો પ્રયાસ આ તમામ વાતોના પર્યાય તરીકે નવી બિલ્ડીંગમાં ઘરનું બુકીંગ શરુ થાય ત્યાર બાદ એક વર્ષ સુધી મરાઠી લોકો માટે 50% અનામત રાખવું જોઇએ. જો એક વર્ષ…
- સ્પોર્ટસ
ભારત સામે હાર્યા પછી આવતીકાલે કાંગારુઓ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે
લખનઉ: ભારત સામે હાર્યા પછી વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે લખનઉમાં મેચ રમાશે. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે સાઉથ આફ્રિકાએ પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકાને 102 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકાને…
- સ્પેશિયલ ફિચર્સ
નવરાત્રિ દરમિયાન મા દુર્ગાને આ ખાસ ફૂલો ચઢાવો, તે ખુશ થશે અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે
આ વર્ષે શારદીય નવરાત્રીનો શુભ પ્રારંભ 15 ઓક્ટોબરથી થવા જઈ રહ્યો છે. મા દુર્ગાના ભક્તો આ નવ દિવસીય ઉત્સવને ધામધૂમથી ઉજવવાની તૈયારીઓ કરી રહ્યા છે. વર્ષમાં ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે. આસો મહિનામાં આવતી નવરાત્રિ શારદીય છે, જે આસો માસની…
- મનોરંજન
કોનાથી ડર લાગે છે મિસ્ટર પરફેક્શનનિસ્ટ, જાહેર કરી દીધું નામ…
58 વર્ષીય એક્ટર આમિર ખાનની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના એક્ટરમાં થાય છે અને એનાથી પણ ચોંકાવનારો ખુલાસો તો હાલમાં જ એક્ટરે એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. આ ઈન્ટરવ્યુમાં એક્ટરે જણાવ્યું હતું કે તેને કોનાથી સૌથી વધુ ડર લાગે છે? તમને…