- પંચાંગ
અમે બાળકને મારી શકીએ નહીંઃ સુપ્રીમનો ચૂકાદો
નવી દિલ્હીઃ 26 અઠવાડિયાના ગર્ભને સમાપ્ત કરવાની માગણી કરતી એક માતાએ ગર્ભપાતની પરવાનગી માંગતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કહ્યું હતું કે બાળકને મૃત્યુદંડની સજા કેવી રીતે આપી શકાય? શું તમે બાળકને મારવા માંગો છો? તમે 26 અઠવાડિયા સુધી…
- આમચી મુંબઈ
રાજ ઠાકરેની ધમકી બાદ શિંદે-ફડણવીસ સરકાર ઝબકીને જાગી: જલ્દી જ થઇ શકે છે આ ફેરફારો
મુંબઇ: ટોલના મુદ્દે સતત મહારાષ્ટ્ર સરકારની ટીકા કરનારા મહારાષ્ટ્ર નવનિર્મણા સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ ટોલના ઝોલની પોલ ખોલી છે. રાજ ઠાકરેએ આજે દાદા ભૂસેં સાથે સંયુક્ત પત્રકાર પરિષદ કરી ટોલ સંદર્ભે કયા ફેરફારો થશે એની વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી.રાજ ઠાકરે…
- નેશનલ
વાહન ચાલકો સંભાળોઃ ભારતમાં રોડ એક્સિડેન્ટ દર ત્રણ મિનિટે એકનો ભોગ લે છે
ખરાબ રસ્તા, ખરાબ હવામાન, સિગ્નલનો અભાવ, લાઈટ્સનો અભાવ, ખોટા ટર્ન, રોડ્સની ખોટી ડિઝાઈન, રસ્તા પર આડા આવતા પશુઓ બધી વાત સાચી છતાં પણ વાહનચાલકોની બેદરકારી તેનો પોતાનો અને અન્યોનો જીવ લે છે તે વાત નકારી શકાય તેમ નથી અને એટલા…
- મનોરંજન
શીના બોરા મર્ડર કેસની આરોપી ઇન્દ્રાણી મુખરજીનો મેક ઓવર જોઇ લોકો રહી ગયા દંગચંદીગઢ એરપોર્ટ પર જોવા મળી
ચંદીગઢઃ શીના બોરા મર્ડર કેસની આરોપી ઈન્દ્રાણી મુખરજી ચંદીગઢ એરપોર્ટ પર જોવા મળી હતી. 2022માં ઈન્દ્રાણી અને તેના પતિને કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ઈન્દ્રાણી પર તેની પુત્રી શીના બોરાની હત્યાનો આરોપ છે.લોકોને શીના બોરા મર્ડર કેસ યાદ જ હશે. થોડા…
- આપણું ગુજરાત
ઊંચે ચોર ઊંચી પસંદઃ સિહોરમાં આખે આખો મોબાઈલ ટાવર જ ઉઠાવી ગયા!
ચોરી કરવી એ ચોક્કસ ગુનો છે જ, પણ કરવી તો નાની મોટી શું કામ તેમ વિચારી તસ્કરોએ આખે આખો મોબાઈલ ટાવર જ ઉઠાવી લીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.સિહોરના ભડલી ગામે જીટીએલ ઇન્ફાસ્ટ્રક્ચર લી.ના મોબાઇલ ટાવરમાંથી અવાર નવાર નાની-મોટી ચોરીઓ…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ ભીષણ યુદ્ધ વચ્ચે સૈનિકોને મળવા પહોંચ્યા
તેલ અવીવઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. બંને પક્ષો એકબીજા પર હુમલો કરી રહ્યા છે. હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાના જવાબમાં ઈઝરાયલ આકરા જવાબી હુમલાઓ કરી રહ્યું છે. ઈઝરાયલે ગાઝાનો નકશો બદલવાની પ્રતિજ્ઞા લીધી છે. તે…
- આમચી મુંબઈ
અજિત પવારના મુખ્ય પ્રધાન બનવા વિશે કાકાએ શું કહ્યું
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં પડેલા ભંગાણ બાદ હવે કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર એકબીજાની સામે તીર તાકતા રહે છે. તાજેતરમાં જ એનસીપીના અધ્યક્ષ શરદ પવારે દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે પાર્ટીના બળવાખોર નેતા અજિત પવાર ક્યારેય…
- નેશનલ
દેશની રાજધાની દિલ્હીએ આ બાબતે છ વર્ષનો રેકોર્ડ તોડ્યો
દેશની રાજધાની ઘણી બાબતો માટે જાણીતી છે, પણ અમુક બાબતો માટે બદનામ પણ એટલી જ છે. આમાંની એક છે દિલ્હીની હવા. ઘણા અખતરા છતાં દિલ્હીની હવા વધારે ને વધારે ડહોળાતી જાય છે ત્યારે આ વખતે તો દિલ્હીએ છ વર્ષનો રેકોર્ડ…
- મહારાષ્ટ્ર
બોલો! થાણે મહાનગરપાલિકામાંથી ગેરકાયદે બાંધકામની યાદી ધરાવતી ફાઇલ્સ ખોવાઇ ગઇ
થાણે: થાણેના ગેરકાયદે બાંધકામ બાબતે પાલિકાના તત્કાલીન કમીશનર ડો. વિપીન શર્માના કાર્યકાળમાં તૈયાર કરવામાં આવેલ તપાસ અહેવાલની જાણકારી અને કાર્યવાહી બાબતના નિર્ણયો અંગેની ફાઇલ્સ પાલિકાની હેડ ઓફિસમાંથી ખોવાઇ ગઇ હોવાની જાણકારી મળી છે. સાથે સાથે ફરિયાદીએ આપેલ ગેરકાયદે બાંધકામની યાદી…
- સ્પોર્ટસ
ભારત-પાક મેચની મજા થશે બમણી
અમદાવાદઃ 2023ના વર્લ્ડ કપની જે ઘડીનો ઇંતઝાર હતો એ ઘડી આવી પહોંચી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટુર્નામેન્ટની બહુપ્રતિક્ષિત મેચ આડેમાત્ર એક જ દિવસ બાકી છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર આ મહાયુદ્ધમાં ચાહકોને બમણી મજા મળશે. 14 ઓક્ટોબરના…