- વેપાર
સોનામાં રૂ. ૧૨૧નો અને ચાંદીમાં રૂ. ૨૯૫નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે ગઈકાલે જાહેર થયેલો ફુગાવો બજારની અપેક્ષા કરતાં સાધારણ ઊંચી સપાટીએ જોવા મળ્યો હોવા છતાં મધ્યપૂર્વના દેશોની તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે તેવા આશાવાદ સાથે લંડન ખાતે આજે સત્રના આરંભે…
- નેશનલ
આતંકવાદના મુદ્દે વિશ્વ વિભાજિત હોય તે દુ:ખદ, માનવતાના દુશ્મનો એનો જ ફાયદો ઉઠાવે છે: PM મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે વિશ્વ આજે જે સંઘર્ષોનો સામનો કરી રહ્યું છે તેનાથી કોઈને ફાયદો થશે નહીં, દુનિયાએ માનવકેન્દ્રી અભિગમ સાથે આગળ વધવાની જરૂર છે. PM મોદીએ સંસદના અધ્યક્ષ અને G20 દેશોના સંસદીય પ્રતિનિધિમંડળની સમિટમાં આ…
- આપણું ગુજરાત
આ બે ટ્રેન હવે આ સ્ટેશનો પર પણ ઊભી રહેશે
અમદાવાદ સહિત ગુજરાતમાં રોજગારી માટે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશથી મોટા પ્રમાણમાં લોકો આવે છે. તેમને જ્યારે વતન જવું હોય ત્યારે તેમની માટે ટ્રેનનો જ વિકલ્પ રહે છે. આ સાથે ટ્રેન અમુક સ્ટેશનો પર ન ઊભી રહેતી હોય તો નજીકના…
- સ્પોર્ટસ
ભારત-પાક મેચમાં પહેલીવાર થશે આ પ્રયોગ, ‘ટેથર્ડ ડ્રોન’થી રખાશે નજર
અમદાવાદમાં આજકાલ ડબલ ફિવર છવાયો છે. એક તો નવરાત્રિ, અને બીજી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ. આ વખતે મેચમાં અમદાવાદ પોલીસ સુરક્ષા માટે ‘ટેથર્ડ ડ્રોન’થી નજર રાખવાની છે, જે અમદાવાદમાં બિલકુલ નવતર પ્રયોગ છે.આવતીકાલે નમો સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને…
- સ્પેશિયલ ફિચર્સ
આ રાશિના લોકો ખૂબ જ રોમેન્ટિક અને હિંમતવાન હોય છે
જ્યોતિષશાસ્ત્રમાં, દરેક રાશિના સ્વભાવ, ગુણ અને ખામીઓ અને લાક્ષણિકતાઓ સમજાવવામાં આવી છે. દરેક રાશિના લોકોમાં ચોક્કસપણે કેટલીક વિશેષતાઓ હોય છે. કેટલીક રાશિના લોકોને અભ્યાસમાં રસ હોય છે, જ્યારે કેટલીક રાશિના લોકોને પૈસા કમાવવાનું ઝનૂન હોય છે. કેટલીક રાશિના લોકો બિઝનેસમાં…
- સ્પેશિયલ ફિચર્સ
માતા-પિતાએ પોતાના બાળકોની સામે ભૂલથી પણ આવા કામ ન કરવા જોઈએ….
આચાર્ય ચાણક્યને ભારતના મહાન રાજકીય અને નૈતિક વ્યક્તિ માનવામાં આવતા હતા. આજે પણ લોકો તેમના વિચારોને અનુસરે છે અને સામાજિક અને રાજકીય જીવનમાં સફળતા પ્રાપ્ત કરીને જીવનમાં આગળ વધે છે. ચાણક્યએ તેમની નીતિમાં વિવિધ વિષયો પર સૂચનો અને ઉપદેશો આપ્યા…
- આપણું ગુજરાત
સ્વચ્છતાની મોટી વાતો કરતા તમામે આ નાનકડાં ગામ પાસેથી શિખવું રહ્યું
મોટા ભાગની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ સૂકા અને લીલા કચરાને અલગ કરવા જણાવે છે. આ માટે વિના મૂલ્યે બે કચરાપેટી પણ ઘણા વિસ્તારોમાં આપવામાં આવે છે, પરંતુ ખૂબ જ ઓછી સોસાયટી કે રહેઠાણો છે જે નિયમોનો અમલ કરે છે. કહેવાતા શિક્ષિત…
- પંચાંગ
અમે બાળકને મારી શકીએ નહીંઃ સુપ્રીમનો ચૂકાદો
નવી દિલ્હીઃ 26 અઠવાડિયાના ગર્ભને સમાપ્ત કરવાની માગણી કરતી એક માતાએ ગર્ભપાતની પરવાનગી માંગતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કહ્યું હતું કે બાળકને મૃત્યુદંડની સજા કેવી રીતે આપી શકાય? શું તમે બાળકને મારવા માંગો છો? તમે 26 અઠવાડિયા સુધી…
- આમચી મુંબઈ
રાજ ઠાકરેની ધમકી બાદ શિંદે-ફડણવીસ સરકાર ઝબકીને જાગી: જલ્દી જ થઇ શકે છે આ ફેરફારો
મુંબઇ: ટોલના મુદ્દે સતત મહારાષ્ટ્ર સરકારની ટીકા કરનારા મહારાષ્ટ્ર નવનિર્મણા સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ ટોલના ઝોલની પોલ ખોલી છે. રાજ ઠાકરેએ આજે દાદા ભૂસેં સાથે સંયુક્ત પત્રકાર પરિષદ કરી ટોલ સંદર્ભે કયા ફેરફારો થશે એની વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી.રાજ ઠાકરે…
- નેશનલ
વાહન ચાલકો સંભાળોઃ ભારતમાં રોડ એક્સિડેન્ટ દર ત્રણ મિનિટે એકનો ભોગ લે છે
ખરાબ રસ્તા, ખરાબ હવામાન, સિગ્નલનો અભાવ, લાઈટ્સનો અભાવ, ખોટા ટર્ન, રોડ્સની ખોટી ડિઝાઈન, રસ્તા પર આડા આવતા પશુઓ બધી વાત સાચી છતાં પણ વાહનચાલકોની બેદરકારી તેનો પોતાનો અને અન્યોનો જીવ લે છે તે વાત નકારી શકાય તેમ નથી અને એટલા…