- નેશનલ
વૈષ્ણોદેવીની મુલાકાતે જાવ છો તો ધ્યાન આપો……
કટરા: હવે માતા વૈષ્ણો દેવીના ભક્તોએ તેમના દર્શન કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. જમ્મુ અને કાશ્મીરના કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિરમાં પૂજા અને દર્શન માટે કેટલાક ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યા છે. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે દેવીના ભક્તોને…
- IPL 2024
દેશભરમાં મનાવાયો ભારતની જીતનો તહેવાર
નવી દિલ્હીઃ અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાઇ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે શાનદાર જીત નોંધાવતા દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. મુંબઇ, કોલકાતા, નાગપુર ઉપરાંત અનેક શહેરોમાં લોકોએ રસ્તા પર ઉતરીને ફટાકડા ફોડીને દિવાળી પહેલા જ દિવાળીનો…
- IPL 2024
પાકિસ્તાન સામે ભારતના વિજય પર આ શું બોલી ગયા ઈઝરાયલના રાજદૂત? X Post થઈ રહ્યું છે જોરદાર વાઈરલ…
નવી દિલ્હીઃ હાલમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ગઈ કાલે અમદાવાદ ખાતે રમાયેલી ભારત પાક મેચ પર ફરી એકવાર જોવા મળી હતી અને ઈઝરાયલના રાજદૂતે ભારતીય ટીમને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.ગઈકાલે અમદાવાદના નરેદ્ર મોદી સ્ટેડિયમ ખાતે…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર ફરી મોટો અકસ્માત
મુંબઈઃ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં રવિવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પર એક ઝડપી મિની બસે કન્ટેનરને ટક્કર મારતાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં છે અને 23થી વધુ લોકો ઘાયલ થયા છે.એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું…
- નેશનલ
યોગીજી ફરીથી યુપીમાં લાઉડ સ્પીકર ઉતરાવશે….
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તહેવાર પહેલા રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકો સાથે સમીક્ષા બેઠક કરી છે. આ બેઠકમાં આગામી તહેવારો નવરાત્રી, દુર્ગાપૂજા, વિજયાદશમી, દશેરા, દિવાળી, છઠ પૂજા અંગેની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ઉત્તર પ્રદેશમાં લાઉડ…
- આમચી મુંબઈ
સસ્તામાં નવરાત્રિના પાસ મેળવવાની લાલચ પડી મોંઘી, લાગ્યો લાખોનો ચૂનો…
મુંબઈ: બોરીવલીના એક આયોજનના ગરબા પાસ સસ્તા ભાવે મેળવવાની લાલચમાં 20 વર્ષના એક યુવાન અને તેના મિત્રોને 5.17 લાખ રૂપિયાનો ચૂનો લાગી ગયો હોવાની માહિતી એમએચબી પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા આપવામાં આવી હતી.મળી રહેલી માહિતી પ્રમાણે કાંદિવલીના ઠાકુર વિલેજના નિવાસી…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં આવ્યો એવો કેસ કે સર્જરી સમયે હવે હોસ્પિટલોએ આ કેમ ના કરવું…
સુપ્રીમ કોર્ટે સર્જરીના લાઇવ પ્રસારણ પર પ્રતિબંધ કરતી અરજી પર સુનાવણી હાથ ધરી હતી. જેમાં આ કેસમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ધનંજય વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કેન્દ્ર સરકાર અને નેશનલ મેડિકલ કમિશન (NMC) અને અન્યને નોટિસ જારી કરીને ત્રણ…
- સ્પેશિયલ ફિચર્સ
94 વર્ષ પછી બની રહ્યો છે આ યોગ, ત્રણ રાશિના જાતકો થશે માલામાલ…
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહો દર થોડા સમયે રાશિ બદલીને શુભ અને અશુભ યોગનું નિર્માણ કરે છે અને આ યોગની અસર માનવીઓ અને પૃથ્વી બંને પર જોવા મળે છે. 18મી ઓક્ટોબરથી દ્વિ સંસપ્તક યોગ બનવા જઈ રહ્યો છે, કારણ કે,…
- આમચી મુંબઈ
આ સુપર સ્ટારે કર્યો મુંબઇ લોકલમાં ડાન્સ…
ચાહકો પોતાના મનપસંદ સ્ટાર્સની એક ઝલક મેળવવા માટે તલપાપડ હોય છે, એટલે જો તમે કોઈ સુપર સ્ટાર જેવા દેખાતા વ્યક્તિને જાહેર સ્થળે જોવો તો સ્વાભાવિક રીતે જ તમારી નજર તેની પર પડી જાય તેમાં પણ જો તમે કોઇ જગ્યાએ બેઠા…
- આમચી મુંબઈ
આવતીકાલે ઘરેથી બહાર નીકળતા પહેલાં ટ્રેનોનું સ્ટેટસ જોઈ લેજો, નહીંતર પસ્તાશો…
મુંબઈઃ દર રવિવારની જેમ આ રવિવારે પણ ટ્રેક મેઈન્ટેનન્સ, એન્જિનિયરિંગ અને સિગ્નલ સિસ્ટમનું કામ હાથ ધરાવવાનું હોઈ મેગા બ્લોક હાથ ધરવામાં આવશે, જેને કારણે ટ્રેન વ્યવહાર પર અસર જોવા મળશે. બ્લોકના સમયગાળા દરમિયાન અનેક ટ્રેનો રદ કરવામાં આવશે, એવી માહિતી…