- ઇન્ટરનેશનલ
ચીનના વિદેશ પ્રધાને ઈઝરાયલને આપ્યો ઝાટકો
બેઇજિંગઃ ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કંઈક એવું કહ્યું છે જેનાથી ચોક્કસપણે ઈઝરાયલનું દિલ દુભાયુ છે. ઈઝરાયલને સલાહ આપતાં તેમણે કહ્યું છે કે ગાઝા પર હુમલા બંધ કરવામાં આવે. વાંગ યીએ ગાઝામાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહીની ટીકા કરી છે. તેમણે કહ્યું…
- આમચી મુંબઈ
યુવતીએ ઘરે જવા કેબ બુક કરી અને પછી એની સાથે થયું કંઈક એવું કે…
મુંબઈઃ કલ્યાણમાં કેબમાં પ્રવાસ કરી રહેલી યુવતી સાથે ટેક્સી ડ્રાઈવર દ્વારા વિનયભંગ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની હોવાની માહિતી મળતાં ફરી એક વખય રાજ્યમાં મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન એરણ પર આવ્યો હતો. આ પ્રકરણે કોલસેવાડી પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં…
- નેશનલ
અસદુદ્દીન ઓવૈસી કો યોગી આદિત્યનાથ પે ગુસ્સા ક્યોં આતા હૈ?
તકવાદી રાજનીતિમાં દુશ્મનાવટ કંઇ નવી વાત નથી. ક્યારે કોની વચ્ચે દુશ્મનાવટ થઇ જાય કંઇ કહેવાય નહીં. અંગત સ્વાર્થ ખાતર પક્ષો કોઇનું પણ અપમાન કરતા ખચકાતા નથી. મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને લઈને ભારતમાં જબરદસ્ત રાજનીતિ ચાલી…
- ઇન્ટરનેશનલ
ફરી એક વાર ભૂકંપથી હચમચી ઉઠ્યું અફઘાનિસ્તાન
છેલ્લી વખત થયા હતા 2500 લોકોના મોત અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાન ન્યૂઝ ચેનલ ટોલો ન્યૂઝના સમાચાર અનુસાર હેરાતમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. ગયા અઠવાડિયે પણ હેરાત પ્રાંતમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 2500 લોકોએ જીવ…
- સ્પોર્ટસ
એવું તે શું થયું કે શોએબ અખ્તર શરમથી પાણી પાણી થઇ ગયો!
ICC વર્લ્ડ કપ 2023ની 12મી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે આસાનીથી હરાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે રમાયેલી મેચમાં દર્શકોને મોટા સ્કોર થવાની આશા હતી, પરંતુ પાકિસ્તાનની ટીમ 200નો આંકડો પણ સ્પર્શી શકી નહીં. તેથી, ભારત કોઈ સંઘર્ષ વિના…
- સ્પોર્ટસ
IND vs PAK: ઉદયનિધિ સ્ટાલિન ફરી વિવાદ ઉભો ન કરે તો સારું
શનિવારે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાની વચ્ચે મેચ રમાઈ હતી. સ્વાભાવિક રીતે ટીમ પોતોના હોમ ગ્રાઉન્ડ પર હોય એટલે ફેન્સનું સમર્થન તેમને મળે જ. તેમાં પણ ભારત પાકિસ્તાનનો મુકાબલો અને એક લાખની જનમેદની. ખૂબ જ ઉત્સાહ અને રસાકસી વચ્ચે રમાયેલી આ…
- ઇન્ટરનેશનલ
ઓ બહેનાઃ બે બહેનોનો આ મિલાપ તમારી આંખમાં પણ લાવી દેશે આસું
રામાનંદ સાગરની રામાયણમાં ભરત મિલાપનો એપિસૉડ જોઈને ઘણાની આંખો ભીની થઈ હતી. લોહીના સંબંધો ખૂબ જ મજબૂત હોય છે. કોઈ ગમે તે કહે પણ ભાઈ એ ભાઈ ને બહેન તે બહેન. આવી જ બે બહેનો લાંબા સમય બાદ મળી ત્યારે…
- આપણું ગુજરાત
ખેલૈયાઓ ચેતજોઃ ફરી ગરબે રમતી યુવતીનું હાર્ટ એટેકથી મોત
આજથી નવરાત્રીનો પાવન પર્વ શરૂ થયુ છે. માતાની ભક્તિ સાથે યુવાનો માટે આ મન મૂકીને રાસે રમવાનો પણ અવસર છે, પરંતુ છેલ્લા થોડા સમયમાં બનતી ઘટનાઓ ચિંતા જગાવનારી છે. ખાસ કરીને હસતા રમતા યુવાનોના હાર્ટ એટેકને કારણે થતા મોત દુખદાયક…
- નેશનલ
આવતીકાલે તમારા મોબાઈલમાં આવો મેસેજ આવો તો ડરશો નહીં…
કુદરતી આફતી સમયે ઘણી મુશ્કેલીઓ યોગ્ય રીતે માહિતી ન મળવાને લીધે થતી હોય છે અને લોકો અફવાઓ કે ખોટા ભયનો ભોગ બનતા હોય છે. આથી સરકારે એક પહેલ કરી છે. તો જાણી લો શું છે આ પ્રયાસ. સમગ્ર રાજ્યમાં આવતીકાલે…
- આપણું ગુજરાત
માળીયા હાટીનામાં સોમનાથ-બાંદ્રા ટ્રેનને સ્ટોપ અપાયું
જુનાગઢ જિલ્લામાં માળીયા હાટીના રેલવે સ્ટેશન ખાતે સોમનાથ બાંદ્રા ટ્રેનને સ્ટોપ આપવામાં આવ્યો છે. દરમિયાન હારતોરા કરી ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થનિકોએ માળીયા હાટીના ખાતે આ ટ્રેનના સ્ટોપ માટે અગાઉ ઘણી રજુઆતો કરવામાં આવી હતી જેને આજે સફળતા મળતા…