- વિજ્ઞાન અને ટેકનોલોજી
ચંદ્રયાન-3 પછી હવે ભારતીયોની નજર ઇસરોના આ મિશન પર….
સૂર્ય મિશન આદિત્ય એલ-1 પછી ઇસરો હવે ગગનયાન મિશનની તૈયારી કરી રહ્યું છે. ઈસરોના ચીફ એસ સોમનાથે ભારતના ગગનયાન મિશનને લઈને ઘણા ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું હતું કે અવકાશના રહસ્યો શોધવા માટે ગગનયાન મિશનની પ્રથમ પરીક્ષણ ઉડાન 21 ઓક્ટોબરે…
- મહારાષ્ટ્ર
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળનારો આ ટેણિયો કોણ છે?
રત્નાગિરીઃ ગયા અઠવાડિયે જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રત્નાગિરી જિલ્લાના મંડણગઢની મુલાકાત ગયા હતા અન એ સમયે તેમણે મંડણગઢની ભાજપ ઓફિસની મુલાકાત લીધી હતી. ભાજપ ઓફિસ પહોંચતા જ એક નાનકડાં ટેણિયાએ ગુલાબનું ફૂલ આપીને ફડણવીસનું સ્વાગત કર્યું હતું અને…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલની એર સ્ટ્રાઈકમાં હમાસનો ચીફ કમાન્ડર હણાયો
ગાઝા પટ્ટીઃ હમાસના હુમલા પછી ઈઝરાયલ નિરંતર હુમલા કરી રહ્યું છે, જેમાં તાજેતરમાં એર સ્ટ્રાઈકમાં હમાસના ચીફ કમાન્ડરને મારી નાખવામાં આવ્યો છે, એમ ઈઝરાયલ એર ફોર્સે જણાવ્યું છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે જણાવ્યું હતું કે આ હવાઈ હુમલામાં ચીફ કમાન્ડર બિલાલ…
- મનોરંજન
‘સિંઘમ અગેઇન’માં જોવા મળશે ખતરનાક લેડી કોપ
દિગ્દર્શક રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન’નો દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. ‘સિંઘમ અગેન’માં દીપિકા પાદુકોણ શક્તિ શેટ્ટી નામની લેડી કોપની ભૂમિકા ભજવી રહી છે. ખુદ રોહિત શેટ્ટીએ રવિવારે આની જાહેરાત કરી હતી. તેમણે દીપિકાના બે પોસ્ટર પણ…
- નેશનલ
Delhi-NCRમાં આવ્યા ભૂકંપના જોરદાર આંચકા…
દિલ્હી-NCRમાં રવિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રવિવારે દિલ્હીની સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં ધરા ધ્રૂજી હતી. હરિયાણાના ઘણા વિસ્તારોમાં પણ આજે ભૂકંપ ના આંચકા અનુભવાયા છે. અગાઉ 3 ઓક્ટોબરે રાજધાની દિલ્હી અને NCRમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા એટલી…
- ઇન્ટરનેશનલ
5.80 કરોડથી વધુ વખત જોવાયેલો આ વીડિયો જોયો કે? ના જોયો હોય તો જોઈ લો…
જીવનમાં એડવેન્ચર કરવાનું કોને ના ગમે? આપણે પણ જ્યારે ફરવા જવાનું પ્લાનિંગ કરીએ છે સૌથી પહેલાં એડવેન્ચર સ્પોટ જ મગજમાં આવે છે. ઊંચા ઊંચા પહાડો પર ચઢવું, રિવર રાફ્ટિંગ કરવું, ઊંચાઈ પરથી નીચે પાણીમાં કૂદવું, પેરાગ્લાઈડિંગ, રોક ક્લાઈમ્બિગ જેવી એક્ટિવિટી…
- નેશનલ
યુપીના ગેંગસ્ટરને આવતીકાલે કોર્ટમાં હાજર કરાશે, જાણો તેના કારનામાં…
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશ(યુપી)ના કુખ્યાત ગેંગસ્ટર બબલુ શ્રીવાસ્તવ 16 ઓક્ટોબરે પ્રયાગરાજની કોર્ટમાં હાજર કરવાનો છે. તેના પર બુલિયન બિઝનેસમેનનું અપહરણ કરવાનો અને તેની પાસેથી 10 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ છે.માફિયા ડોન બબલુ શ્રીવાસ્તવનું સાચું નામ ઓમ પ્રકાશ શ્રીવાસ્તવ છે. બબલુ…
- ઇન્ટરનેશનલ
કુતુબ મિનારથી પણ ઊંચાઈ ધરાવતું જહાજ ઈઝરાયલની મદદે, આ દેશે આપ્યો મદદનો હાથ
ગાઝા પટ્ટીઃ ગાઝા પટ્ટી પરના આતંકવાદી સંગઠન હમાસ પર હુમલા કરવા હવે ઈઝરાયલ વધુ આક્રમક બન્યું છે, જેમાં જમીન પરથી લઈને હવાઈ હુમલા કરી રહ્યું છે. જમીનથી લઈ આસમાન પરના હુમલા પછી હવે દરિયાઈ સીમા પરથી હુમલા કરવા ઘેરાબંધી શરુ…
- આપણું ગુજરાત
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસે ગોઝારો અકસ્માત, 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પાસે આવેલા રતનપુર ચેકપોસ્ટ નજીક અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. ટ્રક સાથેની ટક્કર બાદ જીપ પલટી ખાઇ ગઇ હતી. જેમાં જીપમાં સવાર 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય 10 લોકો ઇજાગ્રસ્ત થયા…
- ઇન્ટરનેશનલ
ચીનના વિદેશ પ્રધાને ઈઝરાયલને આપ્યો ઝાટકો
બેઇજિંગઃ ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કંઈક એવું કહ્યું છે જેનાથી ચોક્કસપણે ઈઝરાયલનું દિલ દુભાયુ છે. ઈઝરાયલને સલાહ આપતાં તેમણે કહ્યું છે કે ગાઝા પર હુમલા બંધ કરવામાં આવે. વાંગ યીએ ગાઝામાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહીની ટીકા કરી છે. તેમણે કહ્યું…