- આમચી મુંબઈ
દેશના ઘણા ભાગોમાં ભાજપની રાજકીય તાકાત ઘટી રહી છે
મુંબઇઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે રવિવારે જણાવ્યું હતું કે દેશના ઘણા ભાગોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની રાજકીય શક્તિ ઘટી રહી છે અને “સત્તાનો સંપૂર્ણ દુરુપયોગ” તેમની ફોર્મ્યુલા છે. એનસીપીના અધિકારીઓની બેઠકને સંબોધતા પવારે એમ પણ કહ્યું હતું…
- નેશનલ
JNUમાં દર્દનાક માર્ગ અકસ્માત
બધા જાણે છે કે બાઇક પર સવારી કેટલી જોખમી છે. એમાં હેલ્મેટ હોવા છતાં પણ વ્યક્તિની સુરક્ષા નથી. એમાં પણ આજના નવયુવાનો જ્યારે થ્રીલ માટે સ્પીડમાં બાઇક હંકારે ત્યારે ન બનવાનું બની જાય છે અને માસુમ જિંદગી દાવ હારી જાય…
- મનોરંજન
Bigg Boss 17 Contestant: ગુજરાતી પત્રકાર સહિત આ સેલિબ્રિટીઝની Bigg Boss 17 માં entry
મુંબઇ: Bigg boss ના ફેન્સની આતુરતાનો અંત આવી ગયો છે. આખરે Bigg boss 17 નો આગઝ થઇ ગયો છે. અને સાથે સાથે બિગ બોસના ઘરમાં આ વખતે ગુજરાતી પત્રકાર, જાણીતા કોમેડિયન, લાયોર સહિત અનેક સીતારાઓની એન્ટ્રી થઇ ચૂકી છે. બિગ…
- ઇન્ટરનેશનલ
વર્લ્ડ સ્પાઈન ડેઃ 31થી 40 વર્ષના 22 ટકા દર્દીઓને કરોડરજ્જુની સમસ્યા સતાવે છે
બેક પેઇન અથવા કરોડરજ્જુની બીમારીથી પીડાતા દર્દીઓમાંથી 22 ટકા દર્દીઓ 31થી 40 વર્ષના હોવાની વિગતો બહાર આવી છે. મળતી માહિતી મુજબ સરકારી હોસ્પિટલમાં સ્પાઇનની બિમારીની ઓપીડીમાં એક મહિનામાં 243 લોકોએ સારવાર મેળવી હતી જેમાંથી 22.2 ટકા લોકો 31થી 40 વર્ષના…
- નેશનલ
ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં ભારતીય મૂળની 3 મહિલાઓના મોત
નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધના કારણે હજારો લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે ઘણા લોકો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને ભારત સંબંધિત એક મોટા…
- નેશનલ
કેદારનાથમાં સિઝનની પહેલી હિમવર્ષાનો અદભૂત નઝારો
દહેરાદૂનઃ રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવ્યો છે. ઉત્તર ભારતમાં છાને પગલે ફૂલગુલાબી ઠંડીનું આગમન થઇ ગયું છે અને ઉંચાઇવાળા વિસ્તારોમાં તો રૂની પુણી જેવી ધોળી ધોળી હિમ વર્ષા પણ શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન હિમાલયમાં…
- આમચી મુંબઈ
Weather update: આગામી 24 કલાકમાં દેશના વિવિધ રાજ્યમાં મૂશળધાર વરસાદની આગાહી
મુંબઇ: મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યમાં આજે મૂશળધાર વરસાદની શક્યતાઓ છે. દેશના અને રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી હોય તો પણ કેટલાંક રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. ઉપરાંત આવનારા 24 કલાકમાં પણ મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ વિસ્તારોમાં…
- આમચી મુંબઈ
Mumbai-pune express way: આજે તમે પુણે-મુંબઇ એક્સપ્રેસ-વે પરથી મુસાફરી કરવાના છો તો જરા આ વાંચી લેજો
પુણે: જો તમે આજે મુબંઇ-પુણે એક્સપ્રેસ વે પરથી મુસાફરી કરવાના હશો તો આ સમાચાર તમારી માટે છે. મુંબઇ-પુણે એક્સપ્રેસ વે પર બપોરે એક કલાકનો બ્લોક રાખવામાં આવ્યો છે. એક્સપ્રેસ વે પર મોટું નેવિગેશન બોર્ડ લગાવવા માટે આ બ્લોક રાખવામાં આવ્યો…
- મનોરંજન
બિગ બીની એ પોસ્ટને કારણે ચાહકો ચિંતામાં, PM મોદીએ પણ આપ્યો આવો રિપ્લાય…
બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે અને તેઓ અવારનવાર કંઈને કંઈ માહિતી ફેન્સ શેર કરતાં રહે છે. પરંતુ હવે બિગ બીની પોસ્ને કારણે ફેન્સ ચિંતામાં આવી ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બિગ…
- ઇન્ટરનેશનલ
બોલો, ઈઝરાયલમાંથી આ શરતે અમેરિકન નાગરિકો ભરશે ઉચાળા
ગાઝા પટ્ટી/વોશિંગ્ટનઃ ઈઝરાયલ અને હમાસની વચ્ચે યુદ્ધ હવે વકરી રહ્યું છે ત્યારે ભારત સહિત અન્ય દેશના લોકો બંને દેશમાંથી પોતાના નાગરિકોનું સ્થળાંતર કરાવી રહ્યા છે ત્યારે અમેરિકન નાગરિકોને ઈઝરાયલમાંથી ખસેડવાની તૈયારીઓ શરુ કરી દીધી છે, જેમાં ઈઝરાયલથી સાયપ્રસ લઈ જવા…