- આપણું ગુજરાત
પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ’તી…સાડા ત્રણ લાખ ભક્તોએ કર્યા દર્શન
હાલમાં પાવલી તો ચલણમાં નથી, પરંતુ માતા પ્રત્યેનો ભક્તોનો પ્રેમ યથાવત છે ને માતાજી પણ પોતાની કૃપા વરસાવતા રહે છે એટલે જ નવરાત્રીના પહેલા બે દિવસમાં જ લગભગ સાડાત્રણ લાખ આસપાસ લોકોએ પાવાગઢ જઈ માતાના દર્શન કર્યા હતા. સુપ્રસિદ્ધ ચાત્રાધામ…
- આપણું ગુજરાત
તહેવારોમાં ચેતજોઃ નકલી ખાદ્યપદાર્થો પર સરકાર તો તવાઈ ચલાવે છે પણ…
રાજ્યમાં ઠેર ઠેર નકલી ઘી, ચીઝ, બટર, પનીર, માવો જેવી વસ્તુઓ મળી આવે છે, જે અખાદ્ય હોય છે. આવા સેંકડો ટન ખાદ્યપદાર્શોનો નાશ કરવામાં આવે છે, તેમ છતાં સરકારી એજન્સીઓ બધે પહોંચતી નથી અને આ વસ્તુઓ લોકો સીધી કે આડકતરી…
- નેશનલ
તો આ હશે ‘ઇન્ડિયા’ ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવાર!
કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્ય શશિ થરૂરે સોમવારે કહ્યું કે તેમને લાગે છે કે જો 2024ની લોકસભા ચૂંટણીમાં ‘ભારત’ ગઠબંધન સત્તામાં આવે છે, તો કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અથવા ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરી શકે છે.થરૂરે…
- ઇન્ટરનેશનલ
બાઇડેનની ઇઝરાયલ મુલાકાત પહેલા પુતિન થયા સક્રિય
બેઇજિંગઃ ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં દુનિયા બે ભાગમાં વહેંચાઇ ગઇ છે. દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મંગળવારે (17 ઓક્ટોબર) તેમના મિત્ર શી જિનપિંગને મળવા ચીન પહોંચ્યા છે . પુતિન તેમના ચીન પ્રવાસ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે. એવું માનવામાં આવે છે…
- નેશનલ
પ્લીઝ નોટઃ આજથી બે દિવસ આ ટ્રેન નહીં દોડે
યાત્રિકોની સુવિધાઓ માટે રેલવેએ વિવિધ માળખાકીય ફેરફારના કામ હાથ ધર્યા છે. દેશભરમાં ફેલાયેલા વિશાળ રેલવે નેટવર્કને વધારે ઝડપી અને સુવિધાજનક બનાવવા રેલવે સતત કાર્યરત હોય છે ત્યારે પ્રવાસીઓએ પણ થોડી તકલીફ વેઠવી પડે છે. રેલવે ઘણી ટ્રેન રદ કરતી હોય…
- નેશનલ
કોંગ્રેસના આ પૂર્વ વિધાન સભ્યની ધરપકડ
ફિરોઝપુરઃ જિલ્લા કોંગ્રેસ સમિતિ ફિરોઝપુરના પ્રમુખ અને કોંગ્રેસના પૂર્વ વિધાન સભ્ય કુલબીર સિંહ ઝીરાની ફિરોઝપુર પોલીસે સવારે 5 વાગ્યે તેમના ઘરેથી ધરપકડ કરી છે. તેમની સામે બી.ડી.પી.ઓ. ઓફિસમાં વિરોધ કરવા અને કામમાં વિક્ષેપ પાડવાના આરોપમાં FIR દાખલ કરવામાં આવી છે.…
- નેશનલ
ગે લગ્નને કાયદેસર માન્યતા મળશે કે નહીં?
નવી દિલ્હીઃ દેશની સર્વોચ્ચ અદાલત આજે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની વિનંતી કરતી અરજીઓ પર પોતાનો મહત્વપૂર્ણ નિર્ણય આપવા જઈ રહી છે. આ પહેલા મે મહિનામાં સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.મે મહિનાની શરૂઆતમાં, મુખ્ય ન્યાયાધીશ ડીવાય…
- ઇન્ટરનેશનલ
બેલ્જિયમમાં બે સ્વીડિશ નાગરિકોની ગોળી મારીને હત્યા
બ્રસેલ્સઃ બેલ્જિયમના બ્રસેલ્સમાં હુમલાખોરોએ બે સ્વીડિશ નાગરિકોની ગોળી મારીને હત્યા કરી હતી અને ત્રીજા વ્યક્તિને ઘાયલ કરી હતી. ઓનલાઈન પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં બંદૂકધારીઓએ પોતાને ઈસ્લામિક સ્ટેટના સભ્યો તરીકે ઓળખાવ્યા હતા. ગોળીબાર બાદ હુમલાખોરો ફરાર છે. રેકોર્ડ કરેલા વિડિયો સંદેશમાં…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
હવે ભારતીય ભાષાઓમાં AI ટૂલ્સ ઉપલબ્ધ થશે
નવી દિલ્હીઃ PM નરેન્દ્ર મોદીએ સોમવારે Google અને Alphabet CEO સુંદર પિચાઈ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. બંને નેતાઓએ ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમને વિસ્તારવા માટે Googleની યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરી છે. પીએમ મોદી અને સુંદર પિચાઈએ ભવિષ્યની વિવિધ યોજનાઓ…
- નેશનલ
દેશના ભાગલા એ સૌથી મોટી ઐતિહાસિક ભૂલ: ઓવેસીનું નિવેદન ચર્ચામાં
નવી દિલ્હી: હૈદરાબાદના સાંસદ અને AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ દેશના ભાગલા નહતાં થવા જોઈતા એમ કહી આર ઘટનાને એક ઐતિહાસિક ભૂલ ગણાવી છે. આ દેશના ભાગલા થયા એ આપડું દુર્ભાગ્ય છે. એમ પણ ઓવૈસીએ કહ્યું હતું. ત્યારે હવે ઓવૈસીનું…