- શેર બજાર
બજાજ ફાઇનાન્સના ધક્કાથી શેરબજારને આંચકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બજાર માટે પ્રતિકૂળ એવા અન્ય પરિબળો ઉપરાંત આજે શેરબજારને બજાજ ફાઇનાન્સના પરિણામનો પણ ધક્કો લાગ્યો છે. પરિણામ એકંદરે ખરાબ નહોતા પરંતુ માર્જીન સંદર્ભે બજારને અસંતોષ થતાં સેન્ટિમેન્ટ ખરડાયું હતું.હાઈ વેઇટેજ ફાઇનાન્શિયલ્સમાં ૦.૫૨ ટકાનો ઘટાડો થયો. સવારે બજાજ…
- સ્પેશિયલ ફિચર્સ
મહિનાના અંતમાં બની રહ્યો છે ગજકેસરી યોગ, ત્રણ રાશિના લોકોને થશે પુષ્કળ લાભ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને સૌથી તેજ ગતિએ ચાલનારો ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે અને ચંદ્ર એક રાશિમાં લગભગ માત્ર અઢી દિવસ જ રહે છે. આવી પરિસ્થિતિમાં જયારે જયારે ચંદ્ર રાશિ પરિવર્તન કરે છે કોઈને કોઈ ગ્રહ સાથે તેની યુતિ થાય છે…
- નેશનલ
ચારધામ યાત્રાએ તોડ્યા અગાઉના તમામ રેકોર્ડ
દહેરાદૂનઃ હિંદુઓની પવિત્ર ચારધામ યાત્રાએ છેલ્લા ઘણા વર્ષોના રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ગયા વર્ષે સૌથી વધુ 46 લાખ શ્રદ્ધાળુઓએ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને હેમકુંડ સાહિબની મુલાકાત લીધી હતી, જ્યારે આ વર્ષે 2023માં અત્યાર સુધીમાં 50 લાખથી વધુ…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલની તાકાત વધશે!
ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને પક્ષે ભારે ખુવારી થઇ છે, પરંતુ બંને પક્ષ આર યા પારની લડાઇ કરી લેવાના મુડમાં છે. આ ભીષણ લડાઇએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ યુદ્ધમાં અમેરિકા મક્કમતાથી…
- આમચી મુંબઈ
કલ્યાણ અને થાણે લોકસભા મતદારસંઘમાંથી કોણ ચૂંટણી લડશે? ભાજપના પ્રદેશાધ્યક્ષે આપ્યો જવાબ….
થાણે: ભાજપ અને શિવસેના શિંદે જૂથ ભલે એકસાથે હોવાનું દેખાઇ રહ્યું છે, પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું હોમ ગ્રાઉન્ડ કહેવાતા થાણેમાં સ્થાનિક સ્તરે બંને પક્ષોના નેતા અને કાર્યકર્તાઓમાં વિવાદ થઇ રહ્યો હોવાનું દેખાઇ રહ્યું છે. છેલ્લાં કટેલાંક દિવસોથી ભાજપ અને…
- સ્પોર્ટસ
World Cup 2023: અફઘાનિસ્તાન પછી હવે નેધરલેન્ડે રચ્યો ઇતિહાસ, દક્ષિણ આફ્રિકાને 38 રને હરાવ્યું
ધર્મશાળા: અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જ્યો હતો, ત્યાર બાદ આજે અહી રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડે હરાવીને વન ડે વર્લ્ડ કપમાં બીજો સૌથી મોટો અપસેટ સર્જાયો છે.ધર્મશાલા ખાતે રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલ VS હમાસઃ અમેરિકા, જર્મની પછી હવે ફ્રાન્સના પ્રમુખ પહોંચ્યા આ દેશ
ગાઝા સિટીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને દેશ (ઈઝરાયલ અને પેલેસ્ટાઈન)માં માર્યા જનારાની સંખ્યા 4,200ને પાર થઈ ગઈ છે, ત્યારે દુનિયાભરની મહાસત્તાઓ નેતાઓ ઈઝરાયલ પહોંચી રહ્યા છે. જર્મની, અમેરિકા પછી હવે ફ્રાન્સના પ્રમુખ પણ ઈઝરાયલ પહોંચ્યા છે.…
- આમચી મુંબઈ
બોલો, દરરોજ આ કારણે 20,000 બાળકો છોડી રહ્યા છે શાળા!
મુંબઈઃ હાલમાં મહારાષ્ટ્રના અનેક ભાગમાં દુકાળનો સામનો કરી રહ્યા છે તો વળી દેશના અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એક તરફ દુકાળ, એક તરફ અતિવૃષ્ટિ તો એક તરફ આગ દઝાડતી ગરમી… સતત હવામાનમાં થઈ રહેલાં ફેરફારની…
- ઇન્ટરનેશનલ
આખરે હમાસ અને હેઝબુલ્લાહ પાસે આટલા પૈસા આવ્યા ક્યાંથી? શું અમેરિકા જ કરી રહ્યું છે મદદ?
ઇઝરાયલે હમાસનો ખાત્મો બોલાવવા માટે ગાઝામાં હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. જ્યારે હમાસ અને ઇઝરાયલ વચ્ચેની જંગ શરૂ થઇ હતી ત્યારે ઇઝરાયલ પર લેબેનોનના આતંકવાદી સંગઠન હેઝબુલ્લાહ પણ હુમલો કર્યો હતો. તેમજ સીરિયાએ પણ ઇઝરાયલ પર આક્રમણ કર્યું હતું.…
- આપણું ગુજરાત
વડોદરામાં નાના બાળકોએ ફરી ફાયર બ્રિગેડને કામે લગાડી
થોડા દિવસ પહેલા ઘરમાં ફૂલ વોલ્યુમમાં ટીવી ચાલુ રાખી ઊંઘી ગટેલા બાળકને બહાર કાઢવા ફાયર બ્રિગેડને બોલાવવી પડી હતી, ત્યારે વડોદરામાં ફરી આવી એક ઘટના બહાર આવી છે. અહીંની એક સોસાયટીમાં બે બાળક મકાનમાં ભૂલથી પુરાઇ ગયા હતા. આ ઘટના…