- નેશનલ
કોલેજિયમે સરકારને 7 જજોના નામ મોકલ્યા…
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના કોલેજિયમે બુધવારે સાત અલગ-અલગ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સાત અલગ-અલગ ન્યાયાધીશોના નામની ભલામણ કરી હતી.કોલેજિયમે બોમ્બે, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મણિપુર, ઓરિસ્સા અને કેરળની હાઈ કોર્ટ માટે નામોની ભલામણ કરી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને…
- ઇન્ટરનેશનલ
જોર્ડને ઈઝરાયલને આપી ખુલ્લી ધમકી – ‘હવે ગાઝા પર હુમલો અસહ્ય છે’
ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન ઈઝરાયલ આવી પહોંચ્યા છે. આ દરમિયાન જોર્ડને પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ, ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી અને જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજા બિન અલ-હુસૈનની અમેરિકી રાષ્ટ્રપતિ સાથેની બેઠક રદ કરીને બધાને ચોંકાવી દીધા હતા.…
- ઇન્ટરનેશનલ
જર્મન ચાન્સેલર સ્કોલ્ઝ આવતાની સાથે જ હમાસે કર્યો વિસ્ફોટ
ઈઝરાયલ અને હમાસ વચ્ચેના ભીષણ યુદ્ધ વચ્ચે જર્મન ચાન્સેલર મંગળવારે ઈઝરાયેલ પહોંચ્યા હતા. ઈઝરાયલમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝના વિમાનના લેન્ડિંગ દરમિયાન કંઈક એવું થયું હતું કે જેનાથી અરાજકતા સર્જાઇ ગઇ હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.મંગળવાર, ઓક્ટોબર 17 ના…
- સ્પોર્ટસ
World Cup 2023: પાકિસ્તાન પછી બાંગ્લાદેશ સામે બદલો લેવાની ભારતને તક, આ દિવસે ટક્કર
પુણે: અત્યાર સુધી ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ 2023માં ત્રણ મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પહેલા ક્રમે છે. ભારતે છેલ્લી મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ…
- નેશનલ
ઑપરેશન અજય અંતર્ગત દિલ્હી પહોંચી પાંચમી ફ્લાઇટ
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયલથી ભારતીય નાગરિકોને લઈને પાંચમી ફ્લાઈટ ભારત આવી પહોંચી છે. સ્પાઈસ જેટની આ ફ્લાઈટ 286 મુસાફરોને લઈને આવી છે, જેમાં 18 નેપાળી નાગરિકનો પણ સમાવેશ થાય છે. ભારત સરકારે યુદ્ધ લડી રહેલા…
- મનોરંજન
વિવેક અગ્નીહોત્રીએ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓના ફોટોમાંથી આ સેલિબ્રિટીને કરી કર્યો ક્રોપ?: સોશિયલ મીડિયા પર ચર્ચા
મુંબઇ: 69માં રાષ્ટ્રીય પુરસ્કારોની 24મી ઓગષ્ટના રોજ જાહેરાત થઇ હતી. સાહિત્ય અને કલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામ કરનારા કલાકારોને ભારત સરકાર દ્વારા દર વર્ષે સન્માનીત કરવામાં આવે છે. ત્યારે ગઇ કાલે એટલે કે 17મી ઓક્ટોબરના રોજ દિલ્હી ખાતે આ…
- મનોરંજન
હવે આ અભિનેત્રી પહોંચી કેદારનાથ
દહેરાદૂનઃ હમણાં જ આપણે વાંચી ગયા કે હિંદુઓની પવિત્ર ચારધામ યાત્રાએ છેલ્લા ઘણા વર્ષોના રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષએ અત્યાર સુધીમાં આશરે 50 લાખ લોકો ચારધામના દર્શન કરી ચૂક્યા છે અને હજી તો ચારધામના મંદિરોના કપાટ બંધ…
- ઇન્ટરનેશનલ
લંડનમાં રહેતા પતિએ પત્ની પાસે એવી માગણી કરી કે…
સ્ત્રીઓની સ્વતત્રતા કે સમાનતાની વાત આવે ત્યારે આપણે પશ્ચિમિ દેશો તરફ જોઈએ છે, પરંતુ માત્ર જે તે દેશમાં રહેવાથી વિચારો બદલાતા નથી. આવો અનુભવ વડોદરામાં રહેતી એક પરિણિતાને થયો છે.લગ્નના 10 દિવસ પછી પરિણીતા પર પતિ તેમજ સાસરિયાઓએ ત્રાસ ગુજારવાનું…
- ઇન્ટરનેશનલ
નવાઝ શરીફના જમાઈએ ભારતને આપી પરમાણુ બોમ્બની ધમકી
ઇસ્લામાબાદઃ ઇઝરાયલ-હમાસના સંઘર્ષમાં દુનિયા બે ભાગમાં વહેંચાઇ ગઇ છે. અમેરિકા, યુકે, ભારત, ફ્રાન્સ, જર્મની જેવા દેશો ઇઝરાયલને સાથ આપી રહ્યા છે તો રશિયા અને મુસ્લિમ દેશો હમાસનું સમર્થન કરી રહ્યા છે. હવે આ મુદ્દે પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ નવાઝ શરીફના જમાઈ…