- નેશનલ
કર્ણાટકના મંત્રી પર ચલણી નોટોનો વરસાદ કરતો વીડિયો આવ્યો સામે
ભ્રષ્ટાચાર અને રાજકારણ એ કંઇ નવી વાત નથી. પણ હાલમાં કર્ણાટકના મંત્રી શિવાનંદ પાટીલના કહેવાતા વીડિયોને લઈને વિવાદ ઉભો થયો છે. આ વીડિયોમાં મંત્રી શિવાનંદ પાટીલ પર નોટોનો વરસાદ થઈ રહ્યો છે. એમના પર વરસતો નોટોનો વરસાદ કાળા નાણાનો જ…
- આમચી મુંબઈ
ડમ્પર પલટી ખાતા દાદર-સાયન રસ્તા પર ત્રણ કલાક સુધી ટ્રાફિક જામ, મુંબઇગરા બેહાલ
મુંબઇ: મુંબઇગરા માટે આજની સવાર ખુબ જ હેરાન કરનારી થઇ છે. દાદર થી સાયનની વચ્ચે લગભગ સવારે આઠ વાગ્યાથી ટ્રાફીક જામ લાગ્યો હતો. જે 3 સાડા ત્રણ કલાક સુધી રહ્યો હતો. ચાર કિલોમીટર સુધી વાહનોની કતારો જ કતારો લાગી હતી.…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
પુરુષો માટે ગર્ભનિરોધક ઇન્જેક્શન: ICMR ના સાત વર્ષના પ્રયત્નને મળી સફળતા
નવી દિલ્હી: પુરુષો માટે ગર્ભનિરોધક ઇન્જેક્શન હવે સપનું રહ્યું નથી. તે હવે હકીકતમાં ઉપલબ્ધ થશે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલ પહેલું પરિક્ષણ સફળ થયું છે. કુલ 303 સ્વસ્થ પુરુષ સ્વયંસેવકો પર આ પ્રયોગ સાત…
- આપણું ગુજરાત
હાય રે અંધશ્રધ્ધાઃ 15 વર્ષની બહેનને મોટા ભાઇ-બહેને મોતને ઘાટ ઉતારી
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા દાહોદના વતની શ્રમિક પરિવારના બે મોટા ભાઈ બહેને કથિત રીતે નાની બહેનની અંધશ્રદ્ધામાં હત્યા કરવાની ઘટના બની હતી. સમગ્ર મામલો ધ્રોલ પોલીસ મથક સુધી પહોંચ્યા પછી ધ્રોલ…
- સ્પોર્ટસ
બાંગલાદેશ સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો
ટીમ ઈન્ડિયાને બાંગલાદેશ સામેની મેચ પહેલા એક આંચકો લાગ્યો છે. વર્લ્ડ કપ 2023ની 16મી મેચમાં ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને 149 રનથી હરાવ્યું હતું. ચેન્નાઈમાં રમાયેલી મેચમાં કીવી ટીમનો દબદબો રહ્યો હતો અને તેણે આ વર્લ્ડ કપમાં સતત ચોથી જીત નોંધાવી દીધી છે.…
- આપણું ગુજરાત
ખુદાબક્ષો પાસેથી ગુજરાતમાં રેલવેએ છ મહિનામાં 13 કરોડથી વધારે કમાણી કરી
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં કાયદેસરના તમામ યાત્રીઓને આરામદાયક યાત્રા અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા અને રેલ ટ્રાફિકમાં અનધિકૃત વ્યક્તિઓને રોકવા અને મેલ,એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વગરના કે અનિયમિત યાત્રીઓ પર નિયંત્રણ માટે. સઘન ટિકિટ…
- નેશનલ
તહેવારોની ભીડ ઘટાડવા રેલવેની ખાસ પહેલ
તહેવારોની મોસમમાં ઘરે જતા લોકોના ધસારાને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલવેએ બુધવારથી 34 વિશેષ ટ્રેનો દોડાવવાની શરૂઆત કરી છે. આ સ્પેશિયલ ટ્રેન 18 ઓક્ટોબરથી 11 ડિસેમ્બર વચ્ચે 377 ટ્રીપ કરશે. તેમાંથી 351 ટ્રીપ્સ દેશના પૂર્વીય ભાગ તરફ અને 26 ટ્રીપો ઉત્તરીય…
- નેશનલ
મિઝોરમ વિધાનસભા ચૂંટણી
ભાજપે 12 ઉમેદવારોની યાદી જાહેર કરી મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે બુધવારે તેના 12 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મિઝોરમમાં 40 બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની આ પ્રથમ યાદી જાહેર કરી છે. અગાઉ મંગળવારે કોંગ્રેસે 39 ઉમેદવારોની…
- નેશનલ
સાકરના વધતા ભાવના નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે ભર્યું સૌથી મોટું પગલું
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે તહેવારોની સિઝનમાં સાકરના વધતા ભાવને નિયંત્રિત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે સાકરની નિકાસ પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબરથી આગળના આદેશ સુધી લંબાવ્યો છે.ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ બુધવારે જારી કરેલા એક…