Devansh, Author at મુંબઈ સમાચાર | Page 770 of 843
  • વેપારSilver and gold prices decline on stockist pressure and global cues

    ચાંદીમાં નફારૂપી વેચવાલીએ રૂ. ૮૯૭નો ઘટાડો, સોનામાં રૂ. ૪૫નો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં જળવાઈ રહેલી તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ જળવાઈ રહી હતી, પરંતુ આજનાં મોડી સાંજનાં અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષના વક્તવ્ય પૂર્વે વેપારી વર્તુળોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં…

  • નેશનલ

    પરશુરામનું પાત્ર ભજવતા અચાનક એટેક આવ્યો અને…

    ઝારખંડની રાજધાની રાંચીમાં રામલીલા ચાલી રહી હતી. તે દરમિયાન ભગવાન પરશુરામની ભૂમિકા ભજવી રહેલા એક કલાકારને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ 40 વર્ષીય વિનોદ પ્રજાપતિ તરીકે થઈ છે. તે દાંડાઈનો રહેવાસી હતો. કલાકારના મૃત્યુનો લાઈવ…

  • ઇન્ટરનેશનલRishi Sunak Isaerl

    ઈઝરાયલ પહોંચેલા બ્રિટિશ PM ઋષિ સુનકની મોટી જાહેરાત

    તેલઅવીવઃ ઇઝરાયલ હમાસ સંઘર્ષ વચ્ચે બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક આજે ઇઝરાયલ પહોંચ્યા છે. ઇઝરાયલની ધરતી પર પગ મૂક્યા બાદ તેમણે આતંકવાદના વિરોધમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ દેશે (ઇઝરાયલે) હાલમાં આતંકવાદી હુમલાનો સામનો કરવો પડ્યો છે,…

  • ‘પત્ની ખરાબ ભોજન રાંધે તો તે ક્રૂરતા નથી’

    જો પત્નીને રસોઇ બનાવતા આવડતું ન હોય અથવા તે ખરાબ રીતે રાંધતી હોય તો તેને ક્રૂરતા ગણી શકાય નહીં. કેરળ હાઈકોર્ટે ક્રૂરતાના આધારે છૂટાછેડાની માંગ કરતી પતિની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે જો પત્નીને રસોઇ બનાવતા આવડતું ન…

  • સ્પેશિયલ ફિચર્સ

    સૂર્યએ કર્યો નીચ રાશિમાં ગોચર, આ રાશિના જાતકોના જીવનમાં થશે ઉથલપાથલ…

    જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે અને એટલું જ નહીં પણ તેને સત્તાધારી તેમ જ રાજાશાહી માટે પણ જવાબદાર છે, સૂર્યએ મિત્ર ગ્રહ બુધને કન્યા રાશિમાં છોડીને ગઈકાલે એટલે કે બુધવાર 18મી ઓક્ટોબર, 2023ના રોજ બપોરે 03:38 વાગ્યે…

  • નેશનલ

    સુપ્રીમ કોર્ટના પરિસરમાં એક સમલૈંગિક કપલે કર્યો પ્રેમનો ઇકરાર…

    સુપ્રીમ કોર્ટે ભારતમાં સમલૈંગિક લગ્નને મંજૂરી આપી નથી. ત્યારે સુપ્રીમ કોર્ટના આ ચૂકાદા સામે એક ગે વકીલ દંપતીએ અનોખી રીતે વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના પરિસરમાં ગે કપલમાંથી એક વ્યક્તિએ ની પર બેસીને પ્રપોઝ કર્યો હતો અને કહ્યું કે સમલૈંગિક…

  • મનોરંજન

    જુનિયર NTR ભારતને ગૌરવ અપાવ્યું

    તેલુગુ સુપરસ્ટાર જુનિયર એનટીઆરએ એસએસ રાજામૌલી નિર્દેશિત RRRમાં અભિનય કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. ફિલ્મના નાટુ નાટુ સોંગને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઑસ્કર એવોર્ડ મળ્યો હતો. જુનિયર એનટીઆર એક પછી એક સિદ્ધિઓથી લોકોના દિલ જીતી રહ્યા છે. હવે સાઉથ સ્ટારના…

  • મનોરંજનScam 2003: The Telgi Story Vol II to stream on SonyLIV from November 3

    Sacm 2003- પાર્ટ ટુ આ તારીખે રીલિઝ થશે

    હર્ષદ મહેતાના કૌભાંડ પર સ્કેમ-1992 વેબસિરીઝ બનાવી ભારે લોકપ્રિયતા મેળવનારા હંસલ મહેતાની સ્કેમ 2003 પણ ઘણી લોકપ્રિય થઈ હતી. જોકે પહેલી સિરિઝ જેવી મજા તેલગીના સ્કેમમાં ન આવી હોવાનું ઘણા કહે છે. તેલગીનો બીજો પાર્ટ વધારે ઈન્ટરેસ્ટિંગ હોવાનું તેના ટ્રેલર…

  • આમચી મુંબઈThackeray Faction May Get Permission For Dashera Rally This Year

    નબામ રાબિયા કેસની સુનાવણી હવે આવતા વર્ષે

    મહારાષ્ટ્ર રાજ્યમાં સત્તા સંઘર્ષમાં મહત્વનો મુદ્દો બની ગયેલા નબામ રેબિયા કેસ પર પુનર્વિચાર કરવાની સુપ્રીમ કોર્ટે તૈયારી દર્શાવી છે. તેથી હવે શિવસેનાના ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાના કેસની સુનાવણી જે હાલમાં સાત સભ્યોની બંધારણીય બેંચ સમક્ષ થવાની હતી, તેની સુનાવણી હવે આવતા…

  • શેર બજારSensex and Nifty pare losses, Bajaj Auto and LTIM gain, Wipro drags

    વિપ્રોના કડાકા સાથે શેરજાર વધુ ગબડ્યું

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્વબજારમાં નબળા સંકેત સાથે વિપ્રોના કડાકાને કારણે શેરબજાર એક તબક્કે ૬૫,૫૦૦ની અંદર ઉતરી ગયું હતું. જોકે નીચા મથાળે લેવાલી નીકળતા હાલ પાછલા બંધ સામે સો સવાસો પોઇન્ટ નીચે છે. ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો ગુરુવારે મોટા ગેપ સાથે નીચા…

Back to top button