- સ્પેશિયલ ફિચર્સ
આ મહિનાના અંતમાં થઈ રહ્યું છે મહા ગોચર, ધનના ઢગલામાં આળોટશે આ રાશિના લોકો…
2023નું વર્ષ ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું સાબિત થઈ રહ્યું છે, કારણ કે આ વર્ષે સૌથી ધીમી ગતિએ ગોચર કરનારા ગ્રહો શનિ અને રાહુ-કેતુ ત્રણેય તેમની રાશિઓ બદલી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શનિએ આ વર્ષની શરૂઆતમાં જ…
- આમચી મુંબઈ
રૂ. દસ કરોડના વળતરના દાવા બાદ એરલાઈન્સે આપ્યો આ જવાબ
કોલંબોથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટમાં બેઠેલા એક મુસાફરે એરલાઈન પાસે રૂપિયા 10 કરોડનું વળતર માગ્યું છે. બીમારીના કારણે મહિલા પેસેન્જર વ્યવસ્થિત રીતે ચાલી નથી શકતાં જેથી તેમણે ફ્લાઈટની ટિકિટ બુક કરતી વખતે વ્હીલચેરની માગણી કરી હતી. જે એરલાઈને પૂરી…
- નેશનલ
દેશને તેની પ્રથમ ઝડપી રેલ ‘નમો ભારત’ મળી
ગાઝિયાબાદ (યુપી)ઃ શુક્રવારે એટલે કે આજે ગાઝિયાબાદ રેલ્વે સ્ટેશનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ ઝડપી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. રેપિડ ટ્રેનનું નામ ‘નમો ભારત’ રાખવામાં આવ્યું છે. ગુરુવારે જ દેશની પ્રથમ મિની બુલેટ ટ્રેન દિલ્હી-મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ…
- આમચી મુંબઈ
મુંબઈની હવા સતત ત્રીજા દિવસે દિલ્હી કરતા પણ ખરાબ
મુંબઇઃ દેશની આર્થિક રાજધાનીમાં વાયુ પ્રદૂષણ વધવા માંડ્યું છે. મુંબઈ દિવસેને દિવસે રાજધાની દિલ્હીને પ્રદૂષણના મામલામાં પાછળ છોડી રહ્યુ છે. મુંબઈ દિલ્હીને પછાડીને સતત ત્રીજી વખત સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. મંગળવાર સુધીમાં, મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 113…
- મનોરંજન
HAPPY BIRTHDAY: ગુજરાતી ફિલ્મોના અમિતાભ કહેવાયા ને આ અભિનેત્રી સાથે…
ફિલ્મજગતનો અમિતાભ તો માત્ર એક જ છે. બીગ બી એટલા મોટા સ્ટાર છે કે જો કોઈ અભિનેતા અન્ય ભાષાની ફિલ્મોમાં મોટું નામ કરે તો તેને જે તે ફિલ્મઉદ્યોગનો અમિતાભ બચ્ચન કહેવાય. આજના બર્થ ડે સેલિબ્રિટી ગુજરાતી ફિલ્મોના અમિતાભ તરીકે ઓળખાય…
- નેશનલ
મહુઆ મોઈત્રાની વધશે મુશ્કેલી
નવી દિલ્હીઃ સંસદમાં પૈસા લઇને સવાલ પૂછવાના મામલeમાં TMC સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધી શકે છે. ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પૈસા લઇને સવાલ પૂછવાના કેસમાં સરકારી સાક્ષી બન્યા છે. રિયલ એસ્ટેટ અબજોપતિ નિરંજન હિરાનંદાનીના પુત્ર દર્શન હિરાનંદાની તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ…
- નેશનલ
જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ટ્રક પુલ નીચે પડતાં 4ના મોત
શ્રીનગર: જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવેના ઝજ્જર કોટલી વિસ્તારમાં એક ટ્રક પુલ નીચે પડી જતાં તેમાં મુસાફરી કરી રહેલા ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.પોલીસે ચારેયના મૃતદેહને જીએમસી હોસ્પિટલમાં રાખ્યા છે. જ્યાં તેમની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માર્યા…
- ઇન્ટરનેશનલ
કેનેડા જનારાઓને મોટો ફટકો, સરકારના આ નિર્ણય બાદ હવે આ શહેરોમાં વિઝા સેવાઓ બંધ
નવી દિલ્હીઃ ભારતથી કેનેડા જવા માગતા લોકોને મોટો ફટકો પડે એવા સમાચાર છે. આગામી દિવસોમાં વિઝા સંબંધિત સેવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેનેડાએ ભારતમાંથી તેના 41…
- નેશનલ
કાશ્મીરમાં ટૂંક સમયમાં જ શરૂ થશે ‘વંદે ભારત’ ટ્રેન
નવી દિલ્હી: કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે જમ્મુ-શ્રીનગર લાઇન શરૂ થયા પછી આ નાણાકીય વર્ષમાં કાશ્મીરમાં વંદે ભારત સેવાઓ શરૂ થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યની રેલવે લાઇનનું વિદ્યુતીકરણ પૂર્ણ થયા બાદ આ સેમી-હાઇ…
- Uncategorized
ઠાકરેના મોરચામાં જો વિદ્યાર્થીઓ સામેલ થશે તો તેમના પર કરડક કાર્યવાહી થશે: શિક્ષણ વિભાગનો ફતવો
નાસિક: શહેરમાં ચાલી રહેલા ડ્રગ્ઝ રેકેટ, નશીલા પદાર્થોના સેવનના વધતા ગુના, રોલેટ, બિંગો અને જુગારના અડ્ડા, પોલીસની નિષ્ક્રિયતા વગેરેના વિરોધમાં શિવસેના ઠાકરે જૂથ તરફથી નાસિકમાં ભવ્ય મોરચાનું આયોજન કરવામાં આવ્યું છે. ઠાકરે જૂથના આજના ડ્રગ્ઝ વિરોધી મોરચામાં વિદ્યાર્થીઓ સામેલ ના…